AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

6 May 2025 રાશિફળ વીડિયો : આ 5 રાશિના જાતકોના ઘણા સમયથઈ અટકેલા કામ આજે પૂરા થશે

6 May 2025 રાશિફળ વીડિયો : આ 5 રાશિના જાતકોના ઘણા સમયથઈ અટકેલા કામ આજે પૂરા થશે

| Updated on: May 06, 2025 | 9:00 AM

આજે 3 મેં 2025ના રોજ કઈ રાશિના જાતકો માટે આજે કેવો રહેશે દિવસ, આ જાણવા માટે વાંચો આજનું રાશિફળ. અહીં રાશિફળ વીડિયો દ્વારા 12 રાશિઓનો દિવસ કેવો રહેશે તેને લઈને જણાવવામાં આવ્યું છે.

આજનું રાશિફળ વીડિયો: જાણો કેવો રહેશે આજનો તમારો દિવસ? દિવસ દરમિયાન તમારે શું રાખવું પડશે ધ્યાન? ધંધા રોજગારમાં થશે નફો કે નુકસાન? નોકરિયાત લોકો કઈ બાબતનું રાખશે ધ્યાન ? કોને કેટલો થશે ધન લાભ અને કઈ રીતે વધશે માઁ લક્ષ્મીની કૃપા? આજે કોઈ રહેશે તંદુરસ્ત તો કોઈ હશે દુખાવાથી પરેશાન. પ્રેમી યુગલો માટે શું છે સમાચાર ? ચાલો જાણીએ તે રાશિઓ કઈ છે.

મેષ રાશિ :-

આજે કાર્ય પૂર્ણ થવામાં અવરોધો આવશે, પરિસ્થિતિઓ અનુકૂળ બનવા લાગશે, અગાઉ અટકેલા કેટલાક કાર્ય પૂર્ણ થવાની સંભાવના રહેશે

વૃષભ રાશિ :-

આજે તમારા વિરોધીઓ સાથે સાવધ રહો, તમારી યોજનાઓ જાહેર ન કરો, સામાજિક કાર્યમાં રસ વધશે

મિથુન:-

આજનો દિવસ નકામી દોડાદોડથી શરૂ થશે, તમને કોઈ અપ્રિય સમાચાર મળી શકે, તમે કાર્યસ્થળમાં ખૂબ જ વ્યસ્ત રહેશો

કર્ક રાશિ : –

આજે જૂના કોર્ટ કેસમાં સફળતા મળશે, માતૃ પક્ષ તરફથી સારા સમાચાર મળશે, દૂરના દેશના કોઈ સંબંધી તરફથી સારા સમાચાર મળશે

સિંહ રાશિ :

આજે જમીન સંબંધિત કામમાં રોકાયેલા લોકોને સખત મહેનત પછી સફળતા મળશે, નોકરીમાં સ્થાન પરિવર્તનની શક્યતા રહેશે, સારા સમાચાર મળશે.

કન્યા રાશિ: –

આજે તમારો દિવસ સંઘર્ષથી ભરેલો રહેશે, કોઈનાથી પ્રભાવિત ન થવું, તમારી બુદ્ધિ અને વિવેકથી કામ કરો, સામાજિક કાર્યમાં રસ ઓછો રહેશે

તુલા રાશિ: –

આજનો દિવસ તમારા માટે મિશ્ર પરિણામોનો રહેશે, ઘણી મહેનત પછી તમને સફળતા મળશે, વિરોધીઓ તમારી નબળાઈનો લાભ લેવાનો પ્રયાસ કરશે

વૃશ્ચિક રાશિ : –

આજે પરિવારમાં કઠોર શબ્દોનો ઉપયોગ ન કરો, નહીંતર બિનજરૂરી મુશ્કેલીઓ ઊભી થઈ શકે, કોઈ બહારનો વ્યક્તિ તમારા પરિવારમાં તિરાડ પાડવાનો પ્રયાસ કરશે

ધન રાશિ :-

આજે કાર્યક્ષેત્રમાં ચાલી રહેલી સમસ્યાઓ ઓછી થશે, સાથીદારો તરફથી સહયોગી વર્તન વધશે, વ્યવસાય ક્ષેત્રે લોકો માટે અચાનક લાભ થવાની શક્યતા રહેશે

મકર રાશિ :-

આજનો દિવસ તમારા માટે સંઘર્ષનો રહેશે, વધારાની મહેનત પછી, પરિસ્થિતિઓ અનુકૂળ બનવા લાગશે, તમારા વિચારને સકારાત્મક દિશા આપો

કુંભ રાશિ :-

આજે તમે કોઈ અભિનેત્રીને મળશો, નોકરીમાં ઉચ્ચ અધિકારીઓ સાથે બિનજરૂરી દલીલો ટાળો, કાર્યસ્થળ પર તણાવ ઉભો થઈ શકે

મીન રાશિ :-

આજે કાર્યસ્થળમાં અવરોધો ઓછા થશે, આવકના સ્ત્રોત વધશે, વ્યવસાયિક ક્ષેત્રમાં કામ કરતા લોકોને તેમના સાથીદારો સાથે વધુ સંકલન કરવાની જરૂર પડશે

g clip-path="url(#clip0_868_265)">