Horoscope Today Video : આ ચાર રાશિના જાતકોને આજે કાર્યસ્થળે નવા ભાગીદાર બનશે, જાણો કઈ કઈ રાશિ છે, જુઓ Video

Aaj nu Rashifal Video: આજે ચાર રાશિના જાતકોને તેમના કાર્યસ્થળે નવા ભાગીદાર બનશે અને ફાયદો થશે. આ ચાર રાશિ સિવાય અન્ય રાશિઓને આજે કયા ક્ષેત્રે કેવો અને કેટલો ફાયદો થશે. દિવસ દરમિયાન તમારે શું રાખવું પડશે ધ્યાન? ધંધા રોજગારમાં થશે નફો કે નુકસાન? નોકરિયાત લોકો કઈ બાબતનું રાખશે ધ્યાન ? કોને કેટલો થશે ધન લાભ અને કઈ રીતે વધશે માઁ લક્ષ્મીની કૃપા? આજે કોઈ રહેશે તંદુરસ્ત તો કોઈ હશે દુખાવાથી પરેશાન. પ્રેમી યુગલો માટે શું છે સમાચાર ? એ જાણવા જુઓ આ વીડિયો.

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 17, 2023 | 4:48 PM

Horoscope Today: જાણો કેવો રહેશે આજનો તમારો દિવસ? દિવસ દરમિયાન તમારે શું રાખવું પડશે ધ્યાન? ધંધા રોજગારમાં થશે નફો કે નુકસાન? નોકરિયાત લોકો કઈ બાબતનું રાખશે ધ્યાન ? કોને કેટલો થશે ધન લાભ અને કઈ રીતે વધશે માઁ લક્ષ્મીની કૃપા? આજે કોઈ રહેશે તંદુરસ્ત તો કોઈ હશે દુખાવાથી પરેશાન. પ્રેમી યુગલો માટે શું છે સમાચાર ? ચાલો જાણીએ તે 4 રાશિઓ કઈ છે.

મેષ રાશિ

વેપારમાં નવા કરાર પ્રાપ્ત થશે. તમને કોઈ મહત્વપૂર્ણ કામમાં સફળતા મળશે. નોકરીમાં પ્રમોશન મળવાની સંભાવના છે. કેટલાક અધૂરા કામ પૂરા થવાની સંભાવના છે. આર્થિક સ્થિતિમાં સુધારો થશે.

વૃષભ રાશિ

કાર્યક્ષેત્રમાં નવા ભાગીદારો બનશે. રાજકારણમાં તમારું વર્ચસ્વ વધશે. અટકેલા નાણાં પરત મળશે. પરિવારમાં કેટલાક શુભ કાર્ય પૂર્ણ થશે. વિવાહિત જીવનમાં તણાવ દૂર થશે. સ્વાસ્થ્યમાં સુધારો થશે.

મિથુન રાશિ

કાર્યક્ષેત્રમાં સફળતા મળશે. કાર્યસ્થળે નવું કામ શરૂ કરી શકો છો. વેપારમાં નવા ભાગીદારી બનશે. તમને કોઈ મહત્વપૂર્ણ વ્યક્તિ તરફથી સહયોગ અને સાથ મળશે. આર્થિક સ્થિતિમાં સુધારો થશે.

કર્ક રાશિ

વ્યવસાયમાં નવા સહયોગીઓ ફાયદાકારક સાબિત થશે. મલ્ટી નેશનલ કંપનીઓમાં કામ કરતા લોકોને પ્રમોશનની સાથે મહત્વપૂર્ણ જવાબદારીઓ મળશે. પરિવારમાં કેટલાક શુભ કાર્ય પૂર્ણ થશે. સ્વાસ્થ્ય સારું રહેશે.

સિંહ રાશિ

વ્યવસાયિક યોજના સફળ થવાની સંભાવના છે. ઉદ્યોગમાં નવા ભાગીદારી બનશે. રમતગમતની સ્પર્ધાઓમાં તમને ઉચ્ચ સફળતા અને સન્માન મળશે. આજે અચાનક આર્થિક લાભ થઈ શકે છે. સ્વાસ્થ્યમાં સુધારો થશે.

કન્યા રાશિ

કાર્યક્ષેત્રમાં અવરોધો દૂર થશે. તમને કોઈ મહત્વપૂર્ણ યોજના અથવા અભિયાનની જવાબદારી મળી શકે છે. વિદ્યાર્થીઓની ઈચ્છિત જગ્યાએ અભ્યાસ કરવા જવાની ઈચ્છા પૂર્ણ થશે. આર્થિક સ્થિતિમાં સુધારો થશે.

તુલા રાશિ

વેપારમાં આવક કરતાં ખર્ચ વધુ થશે. કેટલાક કામ પૂરા થવામાં અવરોધો આવશે. પરિવારમાં બિનજરૂરી વાદ-વિવાદ થવાની શક્યતાઓ છે. આર્થિક ક્ષેત્રમાં ઉતાર-ચઢાવ રહેશે. સ્વાસ્થ્યમાં સુધારો થશે.

વૃશ્ચિક રાશિ

આજે કોઈ સારા સમાચાર મળશે. વેપારમાં આવક વધારવાના પ્રયાસો સફળ થશે. વિદેશ સેવા સાથે જોડાયેલા લોકોને નોકરીમાં ફાયદો થશે. આયાત-નિકાસના વ્યવસાયથી સારી આવક થશે. આર્થિક સ્થિતિમાં સુધારો થશે.

ધન રાશિ

કાર્યક્ષેત્રમાં કોઈ સારા સમાચાર મળશે. વ્યાપાર વિસ્તારવાની યોજનાઓ સફળ થશે. નવો વ્યવસાય શરૂ કરવા માટે તમને તમારા નજીકના મિત્રો અને પરિવારના સભ્યોનો સહયોગ મળશે. મન પ્રફુલ્લિત રહેશે.

મકર રાશિ

વ્યવસાયમાં ફાયદો થવાની શક્યતાઓ છે. કાર્યક્ષેત્રે કેટલાક મહત્વપૂર્ણ કામમાં આવતી અડચણો દૂર થશે અને કેટલીક નવી જવાબદારીઓ પ્રાપ્ત થશે. નોકરી શોધી રહેલા લોકોને રોજગારી મળશે.

કુંભ રાશિ

કાર્યક્ષેત્રમાં અચાનક કોઈ મોટી સફળતા મળી શકે છે. વ્યવસાયમાં બિનજરૂરી વાદ-વિવાદ ટાળો નહીં તો નુકસાન થઈ શકે છે. સમજી વિચારીને તમારી વ્યવસાય યોજનાને અમલમાં મૂકવાનો પ્રયાસ કરો.

મીન રાશિ

આજે તમને કોઈ સારા સમાચાર મળશે. કાર્યક્ષેત્રે કોઈ મહત્વપૂર્ણ કામની જવાબદારી મળવાની સંભાવના છે. અવિવાહિત લોકોને લગ્ન સંબંધી કોઈ સારા સમાચાર મળશે. કોઈ મહત્વપૂર્ણ કામમાં કોઈપણ અવરોધ દૂર થશે.

રાશિફળ અને ભક્તિ સમાચાર સાથે જોડાયેલા તમામ સમાચાર જાણવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
રાજ્યના અનેક રસ્તાઓ ચોમાસા બાદ બન્યા બિસ્માર, ભ્રષ્ટાચારની ખૂલી પોલ
રાજ્યના અનેક રસ્તાઓ ચોમાસા બાદ બન્યા બિસ્માર, ભ્રષ્ટાચારની ખૂલી પોલ
અમિત શાહે 1,651 કરોડના પ્રજાલક્ષી વિકાસકામોનું કર્યુ લોકાર્પણ
અમિત શાહે 1,651 કરોડના પ્રજાલક્ષી વિકાસકામોનું કર્યુ લોકાર્પણ
કાળીગામ અંડરબ્રિજમાં જામ્યા ગંદકીના થર, સ્વચ્છતા પખવાડિયાનો ફિયાસ્કો
કાળીગામ અંડરબ્રિજમાં જામ્યા ગંદકીના થર, સ્વચ્છતા પખવાડિયાનો ફિયાસ્કો
અમદાવાદીઓને હવે ડિસ્કો રોડમાંથી મળશે મુક્તિ, 1લી ઓક્ટો.થી સમારકામ શરૂ
અમદાવાદીઓને હવે ડિસ્કો રોડમાંથી મળશે મુક્તિ, 1લી ઓક્ટો.થી સમારકામ શરૂ
સ્નાતકોને મોબાઈલ ક્ષેત્રમાં મળશે મહિને 2,50,000થી વધુ પગાર
સ્નાતકોને મોબાઈલ ક્ષેત્રમાં મળશે મહિને 2,50,000થી વધુ પગાર
સ્નાતકોને મેડીકલ ક્ષેત્રમાં મળશે મહિને 50,000થી વધુ પગાર
સ્નાતકોને મેડીકલ ક્ષેત્રમાં મળશે મહિને 50,000થી વધુ પગાર
વાપીમાં યુવકે કારના બોનેટ પર બેસીને કરી જોખમી સવારી, વીડિયો વાયરલ
વાપીમાં યુવકે કારના બોનેટ પર બેસીને કરી જોખમી સવારી, વીડિયો વાયરલ
સ્નાતકોને ફાર્માસ્યુટિકલ ક્ષેત્રમાં મળશે મહિને 25,000થી વધુ પગાર
સ્નાતકોને ફાર્માસ્યુટિકલ ક્ષેત્રમાં મળશે મહિને 25,000થી વધુ પગાર
હાર્ટએટેક યુવાનોનો લઈ રહ્યો છે જીવ, જાણીતા ડો તેજસ પટેલ શુ કહે છે?
હાર્ટએટેક યુવાનોનો લઈ રહ્યો છે જીવ, જાણીતા ડો તેજસ પટેલ શુ કહે છે?
પિત્ઝા માંથી જીવાત નીકળવાનો મામલો, ગ્રાહકે કરી ફરિયાદ, જુઓ Video
પિત્ઝા માંથી જીવાત નીકળવાનો મામલો, ગ્રાહકે કરી ફરિયાદ, જુઓ Video