12 March 2025 રાશિફળ વીડિયો: આ 4 રાશિના જાતકોને આજે નોકરીમાં પ્રમોશનના સંકેત, જાણો કેવો રહેશે દિવસ
દિવસ દરમિયાન તમારે શું રાખવું પડશે ધ્યાન? ધંધા રોજગારમાં થશે નફો કે નુકસાન? નોકરિયાત લોકો કઈ બાબતનું રાખશે ધ્યાન ? કોને કેટલો થશે ધન લાભ અને કઈ રીતે વધશે માઁ લક્ષ્મીની કૃપા? આજે કોઈ રહેશે તંદુરસ્ત તો કોઈ હશે દુખાવાથી પરેશાન. પ્રેમી યુગલો માટે શું છે સમાચાર ? ચાલો જાણીએ તે રાશિઓ કઈ છે.
આજનું રાશિફળ વીડિયો: જાણો કેવો રહેશે આજનો તમારો દિવસ? દિવસ દરમિયાન તમારે શું રાખવું પડશે ધ્યાન? ધંધા રોજગારમાં થશે નફો કે નુકસાન? નોકરિયાત લોકો કઈ બાબતનું રાખશે ધ્યાન ? કોને કેટલો થશે ધન લાભ અને કઈ રીતે વધશે માઁ લક્ષ્મીની કૃપા? આજે કોઈ રહેશે તંદુરસ્ત તો કોઈ હશે દુખાવાથી પરેશાન. પ્રેમી યુગલો માટે શું છે સમાચાર ? ચાલો જાણીએ તે રાશિઓ કઈ છે.
મેષ રાશિ :-
આજે તમને તમારા કાર્યક્ષેત્રમાં કેટલીક મહત્વપૂર્ણ સફળતા મળશે, વેપારમાં નવા સહયોગી બનશે, પ્રેમ સંબંધોમાં નિકટતા રહેશે
વૃષભ રાશિ :-
આજે બિનજરૂરી દોડધામ થશે, ભગવાનના દર્શનની તક મળશે, કોઈ મહત્વપૂર્ણ વ્યક્તિ સાથે મુલાકાત થશે, વેપારમાં તમારે વધુ મહેનત કરવી પડશે
મિથુન રાશિ :
આજે તમે કોઈ નજીકના મિત્રને મળશો, કાર્યક્ષેત્રમાં નવા સહકાર્યકરોની પ્રાપ્તિ થશે, સંતાન તરફથી તમને સારા સમાચાર મળશે
કર્ક રાશિ
આજનો દિવસ તમારા માટે લાભ અને પ્રગતિનો દિવસ રહેશે, જો કે, નાની સમસ્યાઓ ઊભી થશે, સમસ્યાને ઝડપથી હલ કરવાનો પ્રયાસ કરો
સિંહ રાશિ:
આજનો દિવસ તણાવ અને બિનજરૂરી દોડધામથી શરૂ થશે, જો પ્રેમ સંબંધોમાં સાવચેતી રાખવી, કોઈ સાતે લડાઈ થઈ શકે
કન્યા રાશિ
આજે કાર્યસ્થળ સત્તામાં રહેલા લોકો સાથે નિકટતા વધશે, નવો વેપાર અને ઉદ્યોગ શરૂ કરી શકો છો, નોકરીમાં લાભ થશે
તુલા રાશિ
આજે તમારે દરેક ક્ષેત્રમાં સખત મહેનત કરવી પડશે, નોકરીના સ્થાનમાં ફેરફાર થઈ શકે છે, કાર્યસ્થળે વધુ પડતું જોખમ લેવાનું ટાળો
વૃશ્ચિક રાશિ
આજે સંતાનોના સુખમાં વધારો થશે, જૂના મિત્ર સાથે મુલાકાત થશે, કાર્યસ્થળે લાભના સંકેત, નોકરીમાં પ્રમોશન મળશે
ધન રાશિ :
આજે તમને રમતગમતની સ્પર્ધામાં સફળતા મળશે, નોકરીમાં પ્રમોશન મળવાની સંભાવના , બહુરાષ્ટ્રીય કંપનીઓમાં કામ કરતા લોકોને બોસનો સહયોગ મળશે
મકર રાશિ :-
આજે ધંધામાં પ્રગતિ સાથે રોજગારનો વિસ્તારશો, નોકરીમાં પ્રમોશનની સાથે તમને ઈચ્છિત પદ પણ મળશે, લોન લેવાના પ્રયાસો સફળ થશે
કુંભ રાશિ
આજે તમારા ઘરને લઈને કેટલીક સમસ્યાઓ ઊભી થઈ શકે, જો તમે ભાડાના મકાનમાં રહો છો, તો મકાનમાલિક તમને ઘર ખાલી કરાવી શકે
મીન રાશિ
આજે તમને કોઈ શુભ કાર્યક્રમમાં ભાગ લેવાની તક મળશે, આવકના નવા સ્ત્રોત ખુલશે, નોકરીમાં પ્રમોશનની સાથે મહત્વપૂર્ણ જવાબદારી પણ મળશે

જાણો તમારા જિલ્લામાં કેવું રહેશે તાપમાન, ક્યાં વરશસે અગન ગોળા

પ્રતિબંધિત કેમિકલ વિદેશમાં નિકાસ કરનાર મહિલા સહીત 2 આરોપી રિમાન્ડ પર

અમરેલી જિલ્લાના ગુંડા તત્વો સામે પોલીસે કસ્યો ગાળિયો, 113ની યાદી તૈયાર

વડાલીમાં ખ્રિસ્તી ધર્મનો પ્રચાર કરનાર 2 લોકો વિરુદ્ધ નોંધાઈ ફરિયાદ
