VIDEO: રૂપાલમાં માતાજીની પલ્લીની તૈયારીઓને અપાયો આખરી ઓપ, લાખો કિલો ઘીનો અભિષેક કરાશે

ગાંધીનગરના રૂપાલમાં દર વર્ષની જેમ આજે પણ વહેશે ઘીની નદીઓ. વરદાયિની માતાની પલ્લીને હવે ગણતરીના કલાકો જ બાકી છે. રાત્રે 12 વાગ્યે મંદિર પરિસરમાંથી પલ્લીની શરૂઆત થશે. જે નિયત કરાયેલા રૂટ ઉપર ફરશે. Web Stories View more શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે આજનું રાશિફળ તારીખ : 05-05-2024 આંખના નંબર […]

VIDEO: રૂપાલમાં માતાજીની પલ્લીની તૈયારીઓને અપાયો આખરી ઓપ, લાખો કિલો ઘીનો અભિષેક કરાશે
Follow Us:
| Updated on: Oct 07, 2019 | 4:34 PM

ગાંધીનગરના રૂપાલમાં દર વર્ષની જેમ આજે પણ વહેશે ઘીની નદીઓ. વરદાયિની માતાની પલ્લીને હવે ગણતરીના કલાકો જ બાકી છે. રાત્રે 12 વાગ્યે મંદિર પરિસરમાંથી પલ્લીની શરૂઆત થશે. જે નિયત કરાયેલા રૂટ ઉપર ફરશે.

શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

રૂપાલની પલ્લીનો રૂડો અવસર પાંડવોના સમયથી ચાલતો હોવાની માન્યતા છે. જેને પગલે દર વર્ષે નવમા નોરતે માતાજીની પલ્લી ભરાય છે. પલ્લીમાં માતાજીના દર્શનાર્થે દેશ-વિદેશથી શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

આજે પણ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા છે. પલ્લીમાં ગામના રસ્તા પર જાણે ઘીની નદીઓ વહે છે. વહેતા ઘીને ઉલેચવાનો હક ફક્ત ગામના વાલ્મિકી સમાજને જ છે. ગામના માર્ગો પરથી પલ્લી પસાર થઈ જાય પછી ગામના વાલ્મિકી સમાજના લોકો માર્ગો પરથી ઘી ઉલેચવાના કામે લાગી જાય છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

સાબરકાંઠાઃ પ્રચારના અંતિમ દિવસે ભાજપે હિંમતનગરમાં વિશાળ રેલી યોજી, જુઓ
સાબરકાંઠાઃ પ્રચારના અંતિમ દિવસે ભાજપે હિંમતનગરમાં વિશાળ રેલી યોજી, જુઓ
અરવલ્લીઃ માલપુરના પીપરાણા પાસે વાત્રક ડાબાકાંઠા કેનાલમાં ગાબડું પડ્યું
અરવલ્લીઃ માલપુરના પીપરાણા પાસે વાત્રક ડાબાકાંઠા કેનાલમાં ગાબડું પડ્યું
ઈડરમાં સરકારી અનાજની કાળા બજારી કરતા 4 વેપારી PBM હેઠળ જેલમાં ધકેલાયા
ઈડરમાં સરકારી અનાજની કાળા બજારી કરતા 4 વેપારી PBM હેઠળ જેલમાં ધકેલાયા
અમદાવાદ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર હિંમતસિંહે રોડશો યોજી કર્યો પ્રચાર
અમદાવાદ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર હિંમતસિંહે રોડશો યોજી કર્યો પ્રચાર
દાંતાના હડાદ ગામમાં કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો પ્રચંડ પ્રચાર
દાંતાના હડાદ ગામમાં કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો પ્રચંડ પ્રચાર
અમદાવાદ: ચૂંટણીમાં કાયદો વ્યવસ્થા જાળવવા પોલીસ દ્વારા એક્શન પ્લાન
અમદાવાદ: ચૂંટણીમાં કાયદો વ્યવસ્થા જાળવવા પોલીસ દ્વારા એક્શન પ્લાન
બનાસ કર્મચારીઓને નફ્ફટ કહેવા પર શંકર ચૌધરીએ કર્યો પલટવાર-Video
બનાસ કર્મચારીઓને નફ્ફટ કહેવા પર શંકર ચૌધરીએ કર્યો પલટવાર-Video
લોકસભાની ચૂંટણીને પગલે સમગ્ર રાજ્યમાં લોખંડી સુરક્ષા
લોકસભાની ચૂંટણીને પગલે સમગ્ર રાજ્યમાં લોખંડી સુરક્ષા
મતદાનને પ્રોત્સાહન આપવા બનાવ્યું રેપ સોંગ, જુઓ વીડિયો
મતદાનને પ્રોત્સાહન આપવા બનાવ્યું રેપ સોંગ, જુઓ વીડિયો
ગરમીને લઈ હવામાન વિભાગની આગાહી, આ ચાર જિલ્લામાં અપાયુ યલો એલર્ટ
ગરમીને લઈ હવામાન વિભાગની આગાહી, આ ચાર જિલ્લામાં અપાયુ યલો એલર્ટ
g clip-path="url(#clip0_868_265)">