Valsad: દીક્ષિત મહોલ્લામાં એપાર્ટમેન્ટના બીજા માળના એક ફ્લેટની બાલ્કની ધરાશાયી, જુઓ Video

Valsad: જ્યારે કોઈ પણ પ્રકારના મકાનનું બાંધકામ ધરાશાયી થતું હોય છે, ત્યારે તેના દ્રશ્યો ઘણા ડરાવના હોય છે. ઘણીવાર મોટાપાયે જાન-માલનું નુકસાન પણ થતું હોય છે.

Rahul Vegda
| Edited By: | Updated on: Jun 17, 2021 | 8:21 PM

Valsad: જ્યારે કોઈ પણ પ્રકારના મકાનનું બાંધકામ ધરાશાયી થતું હોય છે, ત્યારે તેના દ્રશ્યો ઘણા ડરાવના હોય છે. ઘણીવાર મોટાપાયે જાન-માલનું નુકસાન પણ થતું હોય છે. આવી ઘટનાઓમાં લોકો પોતાના સ્વજનો અથવા તો પોતાના કિંમતી વસ્તુ વાહન જેવી ચીજ વસ્તુઓની પણ મોટાપાયે નુકસાની ખાતા હોય છે. તેવા જ દ્રશ્યો વલસાડમાં જોવા મળ્યા હતા. બીજા માળની ફ્લેટની એક બાલ્કની ધરાશાયી થઈ હતી.

વલસાડ (Valsad)ની દિક્ષિત મહોલ્લા (dixit maholla)ની આ ઘટના સામે આવી છે. જેમાં દયા સાગર એપાર્ટમેન્ટ (Daya sagar apaartment)ના બીજા માળની બાલ્કની ધરાશાયી થઈ છે. ઉલ્લેખનીય છે આ ઘટનામાં કોઈને ઈજા પહોંચી નથી. પરંતુ રસ્તા પર કાટમાળ વિખરાયેલો જોતાં લાગે છે કે સદનસીબે મોટી જાનહાની ટળી છે.

આવી ઘટનાઓમાં લોકો પોતાના સ્વજનો અથવા તો પોતાના કિમતી વસ્તુ વાહન જેવી ચીજ વસ્તુઓની પણ મોટાપાયે નુકસાની ખાતા હોય છે. પરંતુ સાદનસીબે આ ઘટનામાં આવું કઈ જ થયું નથી. વરસાદને લઈને આ ઘટના ઘટવાનું લગાવાઈ રહ્યું છે.

આ પણ વાંચો: Gujarat Corona Update : રાજ્યમાં કોરોનાના નવા 283 કેસ, 6 દર્દીઓના મૃત્યુ, એક્ટીવ કેસ ઘટીને 7749 થયા

Follow Us:
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
g clip-path="url(#clip0_868_265)">