સુરેન્દ્રનગર: બેફામ ડમ્પર ચાલકે યુવકનો લીધો ભોગ, પોલીસે કરી અટકાયત

સુરેન્દ્રનગરમાં બેફામ ડમ્પર ચાલકે એક યુવકનો ભોગ લીધો છે. વઢવાણમાં અકસ્માતની ઘટના બની હતી, જ્યાં ડમ્પરે અડફેટે લેતા એક રાહદારીનું ઘટનાસ્થળે જ મોત થયું છે. સુરેન્દ્રનગર જિલ્લાના ધોળીપોળ અને શિયાણીપોળમાં બેફામ ડમ્પર ચાલકનો છેલ્લા અનેક સમયથી ત્રાસ છે, ડમ્પર ચાલક લોકોને જોયા વગર બેફામ ચલાવે છે, લોકોને આ રસ્તા પરથી નિકળતા ડર લાગે છે.

Follow Us:
| Updated on: Nov 20, 2023 | 1:23 PM

સુરેન્દ્રનગરમાં બેફામ ડમ્પર ચાલકે એક યુવકનો ભોગ લીધો છે. વઢવાણમાં અકસ્માતની ઘટના બની હતી, જ્યાં ડમ્પરે અડફેટે લેતા એક રાહદારીનું ઘટનાસ્થળે જ મોત થયું છે. સ્થાનિકોએ ડમ્પર ચાલકને પકડીને પોલીસને સોંપ્યો હતો. તો ધોળીપોળ અને શિયાણીપોળમાં બેફામ ચાલતા ડમ્પરોને લઇને સ્થાનિકોમાં રોષ ફેલાયો છે.

મહત્વનું છે કે સુરેન્દ્રનગર જિલ્લાના ધોળીપોળ અને શિયાણીપોળમાં બેફામ ડમ્પર ચાલકનો છેલ્લા અનેક સમયથી ત્રાસ છે, ડમ્પર ચાલક લોકોને જોયા વગર બેફામ ચલાવે છે, લોકોને આ રસ્તા પરથી નિકળતા ડર લાગે છે.

આ પણ વાંચો: સુરેન્દ્રનગર : બજાણા પોલીસ દ્વારા દારૂની હેરાફેરી કેસ, ખોટી ફરિયાદ કર્યાનો પોલીસ પરિવારનો આક્ષેપ

Trump in Diamond : સુરતના વેપારીએ ડોનાલ્ડ ટ્રમ્પના ચહેરાવાળો હીરો બનાવ્યો, જુઓ Video
ટીમ ઈન્ડિયાના બે સ્ટાર ક્રિકેટર ટીમની બહાર, નહીં રમે આ મેચ
ટ્રમ્પના કેન્ડલ લાઇટ ડિનરમાં Ivanka Trump નો ગ્લેમરસ લુક આવ્યો સામે, જુઓ ફોટા
Astrological advice : કયા દિવસે દારૂ પીવો સારો છે? જાણી લો
IPLનો સૌથી મોંઘો કેપ્ટન, એક મેચની કમાણી 1.92 કરોડ રૂપિયા
જો નાગા સાધુ તમારા ઘરે ભિક્ષા માંગવા આવે તો શું કરવું?

સુરેન્દ્રનગર સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

(Input Credit: SAJID BELIM)

4 વર્ષની માસુમને ઉઠાવી જઇને નરાધમે ગુજાર્યું દુષ્કર્મ
4 વર્ષની માસુમને ઉઠાવી જઇને નરાધમે ગુજાર્યું દુષ્કર્મ
સપ્તાહના અંત સુધીમાં થઈ શકે છે સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જાહેરાત
સપ્તાહના અંત સુધીમાં થઈ શકે છે સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જાહેરાત
Richest People : અમદાવાદ સિવાય ગુજરાતના અમીર લોકોનું લિસ્ટ, જુઓ વીડિયો
Richest People : અમદાવાદ સિવાય ગુજરાતના અમીર લોકોનું લિસ્ટ, જુઓ વીડિયો
રાસાયણિક ખાતરના ભાવમાં વધારો થતા ખેડૂતોમાં જોવા મળ્યો રોષ
રાસાયણિક ખાતરના ભાવમાં વધારો થતા ખેડૂતોમાં જોવા મળ્યો રોષ
દીપડાએ વાડી વિસ્તારના ઘરમાં ઘૂસીને આધેડને મોતને ઘાટ ઉતાર્યા
દીપડાએ વાડી વિસ્તારના ઘરમાં ઘૂસીને આધેડને મોતને ઘાટ ઉતાર્યા
PM મોદીના ભત્રીજાએ કુંભમેળામાં એકતારો લઈને ગાયુ ભજન, જુઓ વીડિયો
PM મોદીના ભત્રીજાએ કુંભમેળામાં એકતારો લઈને ગાયુ ભજન, જુઓ વીડિયો
સરકારી જમીન પચાવી પાડનારા માફિયા પર ચાલ્યું દાદાનુ બુલડોઝર
સરકારી જમીન પચાવી પાડનારા માફિયા પર ચાલ્યું દાદાનુ બુલડોઝર
અમદાવાદમાં કોલ્ડપ્લે કોન્સર્ટની ટિકિટની કાળાબજારી !
અમદાવાદમાં કોલ્ડપ્લે કોન્સર્ટની ટિકિટની કાળાબજારી !
આ 4 રાશિના જાતકોને આજે શત્રુઓથી સાવધાન રહે
આ 4 રાશિના જાતકોને આજે શત્રુઓથી સાવધાન રહે
ગુજરાતના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી
ગુજરાતના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી
g clip-path="url(#clip0_868_265)">