સાળંગપુર હનુમાનજી દાદાને 1 કિલો સોનુ અને હીરા જડિત મુગટ કરાયો અર્પણ, જુઓ વીડિયો
સાળંગપુર હનુમાનજીના ચરણોમાં 1 કિલો સોનાનું સુવર્ણ હીરા જડિત મુગટ અર્પણ કરવામાં આવ્યો હતો, જ્યારે ગદા અને કળા કરતા મોરના આભૂષણ પણ ભેટ કરવામાં આવ્યા હતા. કષ્ટભંજન દેવની ભક્તિમાં ભક્તો લીન જોવા મળ્યા હતા.
દાદાની દિવ્ય મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠાના 175માં વર્ષની સાળંગપુર ધામમાં ભવ્ય ઉજવણી થઇ રહી છે. સાળંગપુર હનુમાનજીના ચરણોમાં 1 કિલો સોનાનું સુવર્ણ હીરા જડિત મુગટ અર્પણ કરવામાં આવ્યો હતો, જ્યારે ગદા અને કળા કરતા મોરના આભૂષણ પણ ભેટ કરવામાં આવ્યા હતા. દાદાના મહોત્સવની શોભાયાત્રામાં હજારો ભક્તોએ હાજરી આપીને ધન્યતા અનુભવી હતી અને કષ્ટભંજન દેવની ભક્તિમાં ભક્તો લીન જોવા મળ્યા હતા.
હાલ સાળંગપુરમાં શતામૃત મહોત્સવનું લોકાર્પણ કરવામાં આવ્યું છે, તેમાં રાજ્ય, દેશ અને દૂનિયામાંથી લોકો આવ્યા છે.
આ પણ વાંચો: બોટાદ સમાચાર: સાળંગપુરમાં દાદાના શતામૃત મહોત્સવનું લોકાર્પણ, શોભાયાત્રામાં હજારો ભક્તોનો જમાવડો
બોટાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
Latest Videos
Latest News