AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Funny Video : લગ્નમાં વરરાજાએ કર્યા નખરા ! બાદમાં પરેશાન થયેલી દુલ્હને જે કર્યુ તે જોઈને તમને પણ હસવુ આવશે

આ દિવસોમાં લગ્નનો એક રમુજી વીડિયો ખુબ વાયરલ થઈ રહ્યો છે, જેમાં દુલ્હન જે રીતે ગુસ્સે થાય છે તે જોઈને તમે પણ હસીને લોટ પોટ થઈ જશો.

Funny Video : લગ્નમાં વરરાજાએ કર્યા નખરા ! બાદમાં પરેશાન થયેલી દુલ્હને જે કર્યુ તે જોઈને તમને પણ હસવુ આવશે
Wedding video goes viral
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 16, 2021 | 2:03 PM
Share

Funny Video : સોશિયલ મીડિયાની દુનિયામાં અવારનવાર લગ્ન (Wedding) સંબધિત વીડિયો દરરોજ વાયરલ થતા જોવા મળે છે. જોકે, અત્યારે લગ્નની સિઝન ચાલી રહી છે. જેથી લોકો સોશિયલ મીડિયા પર દુલ્હા-દુલ્હન (Bride0Groom) સંબંધિત વીડિયો જોવાનુ ખુબ પસંદ કરતા હોય છે. તાજેતરમાં આવો જ એક લગ્નનો વીડિયો ઈન્ટરનેટ પર ધમાલ મચાવી રહ્યો છે, જેમાં વરરાજા જે રીતે નખરા કરી રહ્યા છે તે જોઈને તમને પણ હસવુ આવશે.

દુલ્હને કંઈક આવુ કર્યુ….!

ક્યારેક દુલ્હા-દુલ્હનની એન્ટ્રી તો ક્યારેક લગ્નના ડાન્સ લોકોના આકર્ષણનું કેન્દ્ર બનતા હોય છે.સામાન્ય રીતે લગ્નમાં વરરાજા ખુબ ઠાઠ-માઠમાં જોવા મળતા હોય છે.વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં પણ કંઈક આવુ જ જોવા મળી રહ્યુ છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે, લગ્ન મંડપમાં દુલ્હા-દુલ્હન સાથે કેટલાક મહેમાનો પણ જોવા મળી રહ્યા છે અને જયમાળાની (Jaymala Ritual) વિધિ થતી જોવા મળે છે. આ દરમિયાન વરરાજા અને તેના દોસ્ત દુલ્હનને પરેશાન કરતા જોવા મળી રહ્યા છે.બાદમાં દુલ્હન પણ કંઈક એવુ કરે છે,જે જોઈને મહેમાનો પણ હસવા લાગે છે.

જુઓ વીડિયો

રમુજી વીડિયોએ ઈન્ટરનેટ પર ધમાલ મચાવી

જયમાળાનો આ વીડિયો યુઝર્સને ખુબ પસંદ આવી રહ્યો છે, તો કેટલાક યુઝર્સ તેને જોયા બાદ ગુસ્સે પણ થયા છે. તેઓ માને છે કે લગ્નની પવિત્ર વિધિની મજાક ઉડાવવામાં આવી રહી છે.તમને જણાવી દઈએ કે, આ લગ્નનો રમુજી વીડિયો ઈન્સ્ટાગ્રામ પરથી fashion_Club_Pooja નામના પેજ પરથી શેર કરવામાં આવ્યો છે.યુઝર્સ આ વીડિયો શેર કરી રહ્યા છે અને તેના પર વિવિધ પ્રકારની પ્રતિક્રિયા આપતા જોવા મળી રહ્યા છે.

એક યુઝરે કોમેન્ટ કરતા લખ્યું કે, જયમાળાની મજાક ઉડાવવામાં આવી છે, જે લગ્નની પવિત્ર વિધિ છે. જ્યારે અન્ય એક યુઝરે લખ્યુ,વરરાજા નખરા ઓછા કરો… આ સિવાય અન્ય કેટલાક યુઝર્સ પણ રમુજી પ્રતિક્રિયા આપતા જોવા મળી રહ્યા છે.

આ પણ વાંચો : ‘એક ફર્જ ઐસા ભી’ : શહીદ સૈનિકની બહેનના સાથી સૈનિકોએ કરાવ્યા લગ્ન ! ઈમોશનલ વીડિયો થયો વાયરલ

આ પણ વાંચો : મુન્નીનો મનમોહક અંદાજ : બજરંગી ભાઈજાનની મુન્નીએ ટિકટોક સ્ટાર જન્નત ઝુબેર સાથે લગાવ્યા ઠુમકા, જુઓ VIDEO

કડવા પાટીદાર સમાજે પણ પણ એક મજબૂત બંધારણ બનાવવાની જરૂર- રૂપાલા
કડવા પાટીદાર સમાજે પણ પણ એક મજબૂત બંધારણ બનાવવાની જરૂર- રૂપાલા
MLA કેતન ઈનામદારનો વધુ એક ધડાકો, સંકલન બેઠકનો કર્યો બહિષ્કાર
MLA કેતન ઈનામદારનો વધુ એક ધડાકો, સંકલન બેઠકનો કર્યો બહિષ્કાર
સારંગપુરની જર્જરિત પાણીની ટાંકી પર આ રીતે ચડાવાયું JCB, જુઓ વીડિયો
સારંગપુરની જર્જરિત પાણીની ટાંકી પર આ રીતે ચડાવાયું JCB, જુઓ વીડિયો
દિશાએ લગ્ને પછી પોતાની હિમ્મત અને સાહસથી સપનું સાકાર કર્યું
દિશાએ લગ્ને પછી પોતાની હિમ્મત અને સાહસથી સપનું સાકાર કર્યું
ધુમ્મસને કારણે પંજાબમાં ગુજરાતીઓની કારને નડ્યો અકસ્માત
ધુમ્મસને કારણે પંજાબમાં ગુજરાતીઓની કારને નડ્યો અકસ્માત
નોર્થ ઈસ્ટની હસ્તકલાથી સજ્જ પ્રજાસત્તાક દિવસની આમંત્રણ પત્રિકા
નોર્થ ઈસ્ટની હસ્તકલાથી સજ્જ પ્રજાસત્તાક દિવસની આમંત્રણ પત્રિકા
આટકોટ દુષ્કર્મ કેસમાં આરોપીને ફાંસીની સજા, 39 દિવસમાં મળ્યો ન્યાય
આટકોટ દુષ્કર્મ કેસમાં આરોપીને ફાંસીની સજા, 39 દિવસમાં મળ્યો ન્યાય
કોણ છે પ્રાચી પોદ્દાર,જેણે સિમેન્ટ વેસ્ટમાંથી નવો વ્યવસાય શરૂ કર્યો ?
કોણ છે પ્રાચી પોદ્દાર,જેણે સિમેન્ટ વેસ્ટમાંથી નવો વ્યવસાય શરૂ કર્યો ?
આવી રીતે ઇન્ટિરીયર ડિઝાઇનના ક્ષેત્રમાં દીપા દેવરાજને બનાવી પોતાની ઓળખ
આવી રીતે ઇન્ટિરીયર ડિઝાઇનના ક્ષેત્રમાં દીપા દેવરાજને બનાવી પોતાની ઓળખ
રિમઝીમ સૈકિયા: મહિલા સશક્તિકરણ અને રાષ્ટ્રીય ઓળખના પ્રણેતા
રિમઝીમ સૈકિયા: મહિલા સશક્તિકરણ અને રાષ્ટ્રીય ઓળખના પ્રણેતા
g clip-path="url(#clip0_868_265)">