AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

મુન્નીનો મનમોહક અંદાજ : બજરંગી ભાઈજાનની મુન્નીએ ટિકટોક સ્ટાર જન્નત ઝુબેર સાથે લગાવ્યા ઠુમકા, જુઓ VIDEO

બજરંગી ભાઈજાન ફિલ્મમાં મુન્નીનો કિરદાર નિભાવનાર હર્ષાલી મલ્હોત્રાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે.

મુન્નીનો મનમોહક અંદાજ : બજરંગી ભાઈજાનની મુન્નીએ ટિકટોક સ્ટાર જન્નત ઝુબેર સાથે લગાવ્યા ઠુમકા, જુઓ VIDEO
Harshaali Malhotra dance video goes viral
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 16, 2021 | 11:30 AM
Share

Viral Video : તમે હર્ષાલી મલ્હોત્રા (Harshaali Malhotra) એટલે કે બજરંગી ભાઈજાનની મુન્નીને તો ઓળખતા જ હશો. આ ફિલ્મથી હર્ષાલીએ બોલિવુડમાં ડેબ્યુ કર્યુ હતુ. હર્ષાલી સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ છે.અવારનવાર તેના ફેન્સ માટે તેની તસવીરો અને વીડિયો શેર કરતી જોવા મળે છે. હાલમાં જ હર્ષાલી મલ્હોત્રાએ તેના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં તે ટીવી એક્ટ્રેસ જન્નત ઝુબૈર (Jannat Zubair) સાથે ડાન્સ કરતી જોવા મળી રહી છે. મુન્નીનો મનમોહક અંદાજ જોઈને તમે પણ દંગ રહી જશો.

મુન્નીએ આ સોંગ પર લગાવ્યા ઠુમકા

સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં ટિકટોક સ્ટાર જન્નત ઝુબેર અને હર્ષાલી ટીવી એક્ટર સિદ્ધાર્થ નિગમ (Siddharth Nigam) સાથે તેના તાજેતરમાં રિલીઝ થયેલા સોંગ પર ધમાકેદાર પરફોર્મન્સ આપતા જોવા મળી રહી છે.હર્ષાલી મલ્હોત્રાએ હાલમાં જ તેના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર એક વીડિયો શેર કર્યો છે.મુન્ની બ્લેક અને ગોલ્ડન લહેંગામાં ખૂબ જ સુંદર લાગી રહી છે. આ વીડિયોમાં તેની સાથે જન્નત ઝુબૈર અને સિદ્ધાર્થ નિગમ પણ ડાન્સ કરતા જોવા મળે છે, જેઓ હાલમાં જ રિલીઝ થયેલા ગીત ‘વલ્લાહ વલ્લાહ’ પર પરફોર્મ કરતા જોવા મળે છે.

જુઓ વીડિયો

ડાન્સ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ

તમને જણાવી દઈએ કે, Wallah Wallah સોંગ 13 ડિસેમ્બરે રિલીઝ થયું હતું. આ સોંગમાં જન્નતનો લુક અને સ્ટાઈલ જોવા લાયક છે. ટિકટોક સ્ટાર જન્નત સોશિયલ મીડિયા (Social Media) પર ઘણી પોપ્યુલર છે. ઈન્સ્ટાગ્રામ પર તેની મોટી માત્રામાં ફેન ફોલોઈંગ છે. 38.7 મિલિયન લોકો તેને ફોલો કરે છે. જન્નત ઝુબૈરે તેરા કાગઝ કોરા, મિટ્ટી કી બન્નો, ફુલવા, મહારાણા પ્રતાપ જેવી ઘણી સિરિયલોમાં કામ કર્યું છે.

આસ ડાન્સ વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે.ચાહકોને મુન્ની અને જન્નતની આ જોડી ખુબ પસંદ આવી રહી છે.યુઝર્સ આ વીડિયો શેર કરી રહ્યા છે અને તેના પર વિવિધ પ્રકારની પ્રતિક્રિયા (Comments) આપતા જોવા મળી રહ્યા છે.

આ પણ વાંચો : રણવીર સિંહે એરપોર્ટ પર દીપિકાને કરી ‘કિસ’, લોકોએ કહ્યું- ‘કેટ-વિકી’ની સામે અસુરક્ષિત મહેસૂસ કરી રહ્યો છે

આ પણ વાંચો : Spider Man : No Way Home ફિલ્મની ટિકિટ મેળવવા માટે શિલ્પા શેટ્ટીએ સ્પાઈડર મેનને શીખવ્યો ડાન્સ, પછી શું થયું… જુઓ Video

સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
g clip-path="url(#clip0_868_265)">