AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

વાયરલ વીડિયો: પતિના પગ ધોઈ પત્ની એ પીધુ તે પાણી, લોકો એ પૂછયુ – કયાથી લાવ્યા આવી પત્ની !

હાલમાં પતિ-પત્નીનો એક વીડિયો સોશિલ મીડિયા પર વાયરલ (Viral Video) થઈ રહ્યો છે. આ વીડિયો જોઈ મોટા ભાગના પતિઓ ચોંકી ગયા છે. આવો વાયરલ વીડિયો તમે ભાગ્યે જ જોયો હશે.

વાયરલ વીડિયો: પતિના પગ ધોઈ પત્ની એ પીધુ તે પાણી, લોકો એ પૂછયુ - કયાથી લાવ્યા આવી પત્ની !
Husband Wife Viral VideoImage Credit source: Twitter
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 22, 2022 | 7:17 PM
Share

Trending Video: પતિ પત્નીનો સંબંધ દુનિયાનો પવિત્ર સંબંધ છે. તેમના વચ્ચેનો સંબંધ સાત જન્મોનો સંબંધ હોય છે પણ ઘણીવાર વિચારો કે કોઈ કાર્યોને કારણે પતિ-પત્નીના વચ્ચે મીઠા ઝઘડા થતા રહે છે. પતિ-પત્ની સંબંધો પર અનેક જોક પણ વાયરલ થતા હોય છે. હાલમાં પતિ-પત્નીનો એક વીડિયો સોશિલ મીડિયા પર વાયરલ (Viral Video) થઈ રહ્યો છે. આ વીડિયો જોઈ મોટા ભાગના પતિઓ ચોંકી ગયા છે. આવો વાયરલ વીડિયો તમે ભાગ્યે જ જોયો હશે.

આ વાયરલ વીડિયોમાં એક નેપાળી કપલ જોવા મળી રહ્યો છે. એક પત્ની પોતાના પતિના પગ ધોતી આ વીડિયોમાં જોવા મળી રહી છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે પત્ની પોતાના પતિના પગ પાણીથી ધોઈ રહી છે અને તે જ પાણી પોતે પીએ પણ છે. તે પતિને પગે પણ લાગે છે. આવા વીડિયો સોશિયલ મીડિયા પર ભાગ્યે જ જોવા મળે છે. હાલમાં આ વીડિયો સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થઈ રહ્યો છે.

આ રહ્યો એ વાયરલ વીડિયો

પતિ-પત્નીનો આ મજેદાર વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર @HasnaZarooriHai નામના ટ્વિટર હેન્ડલ પરથી શેયર કર્યો છે. આ વીડિયોના કેપ્શનમાં લખ્યુ છે કે, બહુ પૂછ્યુ પણ કોઈ કહેતુ જ નથી કે આવી પત્ની ક્યાથી લાવ્યા. સોશિયલ મીડિયા યુઝર્સ આ વીડિયોને ખુબ પસંદ કરી રહ્યા છે. સોશિયલ મીડિયા યુઝર્સ આ વીડિયોને શેયર કરવાની સાથે સાથે તેના પર પોતાની પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે. એક યુઝરે લખ્યુ છે કે, પતિએ ભૂતકાળમાં 160 સોમવારના વ્રત કર્યા હશે. તેથી જ આવી પત્ની મળી. બીજા એક યુઝરે લખ્યુ છે કે, હું આ વીડિયો મારી પત્નીને બતાવીશ. કદાચ તેનો સ્વભાવ બદલાઈ જશે. સોશિયલ મીડિયા યુઝર્સ આવી અનેક રમૂજી પ્રતિક્રિયા આપી રહ્યા છે.

Follow Us
ગટરના ગંદા પાણીથી પ્રજા ત્રાહિમામ, તંત્ર હજી પણ ઘોર નિદ્રામાં
ગટરના ગંદા પાણીથી પ્રજા ત્રાહિમામ, તંત્ર હજી પણ ઘોર નિદ્રામાં
પાવરગ્રીડના નામે ખેડૂતોને કચડવાનું બંધ કરો, તંત્ર સામે ભારે આક્રોશ
પાવરગ્રીડના નામે ખેડૂતોને કચડવાનું બંધ કરો, તંત્ર સામે ભારે આક્રોશ
મોરબીથી ટ્રેક્ટરો લઈ ખેડૂતો ગાંધીનગર તરફ
મોરબીથી ટ્રેક્ટરો લઈ ખેડૂતો ગાંધીનગર તરફ
જીવનને મળશે નવી દિશા, સગાઈ થઈ ચૂકેલા જાતકોને મળશે ખુશીઓ
જીવનને મળશે નવી દિશા, સગાઈ થઈ ચૂકેલા જાતકોને મળશે ખુશીઓ
તાલાલા ગીરમાં કેસર કેરીની થઈ બમ્પર આવક, 200 કરોડની આવી હરાજી
તાલાલા ગીરમાં કેસર કેરીની થઈ બમ્પર આવક, 200 કરોડની આવી હરાજી
હનુમાનજી મહારાજના નામે કરાયેલી પેટન્ટ સામે ઉઠ્યો વિરોધનો સૂર
હનુમાનજી મહારાજના નામે કરાયેલી પેટન્ટ સામે ઉઠ્યો વિરોધનો સૂર
જુવારના ભાવ મુદ્દે ખેડૂતોનું આંદોલન, નાયબ કલેકટરને આપ્યું આવેદન
જુવારના ભાવ મુદ્દે ખેડૂતોનું આંદોલન, નાયબ કલેકટરને આપ્યું આવેદન
વસ્તીગણતરીનુ કામ શાળાના સમયમાં નહીં કરવા DEOનો હુકમ, શિક્ષકોમાં રોષ
વસ્તીગણતરીનુ કામ શાળાના સમયમાં નહીં કરવા DEOનો હુકમ, શિક્ષકોમાં રોષ
નાસીર નગર ડિમોલિશન વિવાદમાં SMC અધિકારી અને કોન્ટ્રાક્ટરની મીલીભગત !
નાસીર નગર ડિમોલિશન વિવાદમાં SMC અધિકારી અને કોન્ટ્રાક્ટરની મીલીભગત !
કોઈ રસપ્રદ પ્રવૃત્તિમાં વ્યસ્ત રહો, માનસિક તણાવ ટાળો
કોઈ રસપ્રદ પ્રવૃત્તિમાં વ્યસ્ત રહો, માનસિક તણાવ ટાળો
g clip-path="url(#clip0_868_265)">