OMG ! ઘરના દરવાજા પર બેઠો ખતરનાક કોબ્રા, લોકો બોલ્યા ‘વેલકમ કરવાની નવી રીત’

વાયરલ થઈ રહેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે દરવાજાની બહાર એક સાપ પોતાની ફેણ ફેલાવીને બેઠો છે. વીડિયો બનાવનાર તેની નજીક જવાનો પ્રયાસ કરે છે, પછી તે હુમલો કરે છે.

OMG ! ઘરના દરવાજા પર બેઠો ખતરનાક કોબ્રા, લોકો બોલ્યા 'વેલકમ કરવાની નવી રીત'
Viral video of cobra sitting on the door
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 26, 2021 | 8:57 AM

સોશિયલ મીડિયાની દુનિયામાં ક્યારે, શું જોવા-સાંભળવા મળે છે, કશું કહી શકાય નહીં. અહીં ક્યારેક ફની વીડિયો તો ક્યારેક આશ્ચર્યજનક વીડિયો લોકોમાં ચર્ચાનો વિષય બને છે. હાલમાં પણ એક ચોંકાવનારો વીડિયો વાયરલ થયો છે, જેમાં એક કોબ્રા સાપ તેના ફેણ સાથે દરવાજાની વચ્ચે બેઠો જોવા મળે છે.

વાયરલ થઈ રહેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે દરવાજાની બહાર એક સાપ પોતાની ફેણ ફેલાવીને બેઠો છે. વીડિયો બનાવનાર તેની નજીક જવાનો પ્રયાસ કરે છે, પછી તે હુમલો કરે છે. ક્લિપ જોઈને લાગે છે કે સાપ ખૂબ મોટો અને ખતરનાક છે.

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

24 સેકન્ડનો આ ચોંકાવનારો વીડિયો @DoctorAjayita નામના યુઝરે શેર કર્યો છે. જેને સમાચાર લખાય ત્યાં સુધી 15 હજારથી વધુ વ્યૂઝ અને 1000 લાઈક્સ મળી ચૂક્યા છે. આ સાથે લોકો આ વીડિયો પર પોત-પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે.

સોશિયલ મીડિયા યુઝર્સ આ વીડિયો જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા છે. આ વીડિયો પર ઘણા લોકોએ ફની કમેન્ટ્સ પણ કરી છે. એક યુઝરે લખ્યું, ‘સ્વાગતની રચનાત્મક રીત.’ જ્યારે બીજા યુઝરે લખ્યું, ‘કોઈ આ ઘરમાં જવાનું જોખમ નહીં લે.’ અન્ય યુઝરે લખ્યું, આ ઘરની ઘંટડી કોઈ જલ્દી નહીં વગાડે.

આ પણ વાંચો –

Birthday Special : શિવાની જોશી સાથે પોતાની કેમિસ્ટ્રીથી મોહસિન ખાને લાખો ફેન્સને બનાવ્યા દીવાના, જુઓ ફોટોઝ

આ પણ વાંચો –

Viral Video : લોન માટેના ફોનથી હેરાન વ્યક્તિએ ટ્રેન ખરીદવા માંગી લીધી 300 કરોડની લોન, બેંક કર્મચારીએ પક્ડયુ માથુ

આ પણ વાંચો –

Air India – Tata ડીલ ઉપર લાગી અંતિમ મહોર, 18000 કરોડ રૂપિયાના કરારના શેર પરચેઝ એગ્રીમેન્ટ પર થયા હસ્તાક્ષર

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">