પાણીમાં પડેલા બાસ્કેટબોલને કાઢવા આ યુવાને કર્યો ગજબનો જુગાડ, Viral Videoમાં તેની ફીટનેસ જોઈ લોકો રહી ગયા દંગ

તમે ફિટનેસ (Fitness) લઈને સંજાગ હોવ અને તમને પણ જીમ જવાનો શોખ હોય તો તમને આ વીડિયો ખુબ ગમશે. બદલતી લાઈફસ્ટાઈલ વચ્ચે પોતાની ફિટનેસનું ધ્યાન રાખવુ ખુબ જ જરુરી છે. કોરાના મહામારીએ આપણને બધાને ફિટનેસ પ્રત્યે સજાગ કર્યા છે. જો તમે શરીરથી ફિટ હશો તો તમારી મેન્ટલ ફિટનેસ પણ જળવાય રહેશે. તેના જીમ, નિયમિત યોગા […]

પાણીમાં પડેલા બાસ્કેટબોલને કાઢવા આ યુવાને કર્યો ગજબનો જુગાડ, Viral Videoમાં તેની ફીટનેસ જોઈ લોકો રહી ગયા દંગ
Viral VideoImage Credit source: twwiter
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 16, 2022 | 11:32 PM

તમે ફિટનેસ (Fitness) લઈને સંજાગ હોવ અને તમને પણ જીમ જવાનો શોખ હોય તો તમને આ વીડિયો ખુબ ગમશે. બદલતી લાઈફસ્ટાઈલ વચ્ચે પોતાની ફિટનેસનું ધ્યાન રાખવુ ખુબ જ જરુરી છે. કોરાના મહામારીએ આપણને બધાને ફિટનેસ પ્રત્યે સજાગ કર્યા છે. જો તમે શરીરથી ફિટ હશો તો તમારી મેન્ટલ ફિટનેસ પણ જળવાય રહેશે. તેના જીમ, નિયમિત યોગા અને કસરત ખુબ જરુરી છે. હાલમાં એક વીડિયો વાયરલ (Viral Video) થયો છે. જેમાં એક યુવાન પાણીમાં પડેલા પોતા બાસ્કેટબોલને બહાર કાઢવા ગજબનો જુગાડ લગાવે છે. જે જોઈને તમે તેની ફિટનેસ પણ પ્રશંસા કરશો. ચાલો જાણીએ એ વાયરલ વીડિયો વિશે.

વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં દેખાય રહ્યુ છે કે એક બાસ્કેટ બોલ પાણીમા  પડેલો છે. આ બાસ્કેટ બોલને કાઢવા એક યુવાન એક ગજબનો જુગાડ લગાવે છે. તે પોતાના પગની જગ્યાએ પોતાના હાથ પર ચાલીને બોલ લેવા પાણીમાં ઉતરે છે. તે આ જ રીતે બોલ સુધી પહોંચે છે. તે બાસ્કેટ બોલ કાઢે છે. અને પોતાના મિત્ર તરફ ફેંકે છે. એ દરમિયાન તેનુ સંતુલન ગુમાવે છે  પણ તે પોતાને સાચવી લે છે. અને એ જ રીતે પાણીની બહાર આવે છે. આ વીડિયોથી લોકોને તેના ફિટનેસનો પરિચય થાય છે. તેણે ફકત પોતાના હાથોની મદદથી તે બાસ્કેટ બોલ પાણીમાંથી કાઢ્યો હતો. વાયરલ વીડિયોમાં તેની ફિટનેસ જોઈ લોકોએ તેની ખુબ પ્રશંસા કરી હતી.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

આ રહ્યો એ વાયરલ વીડિયો

આ વીડિયો ટ્વિટર પર Buitengebieden નામના એકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યો છે. વાયરલ વીડિયોને અત્યાર  સુધી 92 લાખથી વધારે લોકોએ જોયો છે. આ વાયરલ વીડિયો પર લોકોએ પોતાની રમૂજી પ્રતિક્રિયા પણ આપી છે.

આ રહી લોકોની પ્રતિક્રિયા

Latest News Updates

ગુજરાતમાં મતદાન માટે વડાપ્રધાન મોદી અને અમિત શાહ આવશે અમદાવાદ
ગુજરાતમાં મતદાન માટે વડાપ્રધાન મોદી અને અમિત શાહ આવશે અમદાવાદ
આ રાશિના જાતકો આજે પૈસાની લેવડ-દેવડમાં વધુ સાવધાની રાખજો
આ રાશિના જાતકો આજે પૈસાની લેવડ-દેવડમાં વધુ સાવધાની રાખજો
રાજકોટના પત્રિકા યુદ્ધમાં મોટો ખૂલાસો, પરેશ ધાનાણીના ભાઈનું ખૂલ્યુ નામ
રાજકોટના પત્રિકા યુદ્ધમાં મોટો ખૂલાસો, પરેશ ધાનાણીના ભાઈનું ખૂલ્યુ નામ
ભરૂચના પ્રચાર રણમા નવનીત રાણાની એન્ટ્રી, મનસુખ વસાવા માટે કર્યો રોડ શો
ભરૂચના પ્રચાર રણમા નવનીત રાણાની એન્ટ્રી, મનસુખ વસાવા માટે કર્યો રોડ શો
પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા ભાજપે ફરી ક્ષત્રિય સમાજને કરી અપીલ
પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા ભાજપે ફરી ક્ષત્રિય સમાજને કરી અપીલ
સાબરકાંઠાઃ પ્રચારના અંતિમ દિવસે ભાજપે હિંમતનગરમાં વિશાળ રેલી યોજી, જુઓ
સાબરકાંઠાઃ પ્રચારના અંતિમ દિવસે ભાજપે હિંમતનગરમાં વિશાળ રેલી યોજી, જુઓ
અરવલ્લીઃ માલપુરના પીપરાણા પાસે વાત્રક ડાબાકાંઠા કેનાલમાં ગાબડું પડ્યું
અરવલ્લીઃ માલપુરના પીપરાણા પાસે વાત્રક ડાબાકાંઠા કેનાલમાં ગાબડું પડ્યું
ઈડરમાં સરકારી અનાજની કાળા બજારી કરતા 4 વેપારી PBM હેઠળ જેલમાં ધકેલાયા
ઈડરમાં સરકારી અનાજની કાળા બજારી કરતા 4 વેપારી PBM હેઠળ જેલમાં ધકેલાયા
અમદાવાદ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર હિંમતસિંહે રોડશો યોજી કર્યો પ્રચાર
અમદાવાદ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર હિંમતસિંહે રોડશો યોજી કર્યો પ્રચાર
દાંતાના હડાદ ગામમાં કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો પ્રચંડ પ્રચાર
દાંતાના હડાદ ગામમાં કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો પ્રચંડ પ્રચાર
g clip-path="url(#clip0_868_265)">