લગ્નમંડપમાં દુલ્હાએ દુલ્હન માટે કર્યુ એવુ કામ કે વીડિયો થયો વાયરલ, લોકોએ કહ્યુ- શું વાત છે!

Viral Video : ભારતમાં દરેક ધર્મના લોકો લગ્નો ધામધૂમ અને હર્ષોઉલ્લાસથી કરતા હોય છે. પ્રાંત, રાજ્ય અને ધર્મો પ્રમાણે દેશમાં અલગ અલગ પરંપરા મુજબ લગ્નો થતા હોય છે. ઘણીવાર લગ્નોમાં એવી ઘટના બનતી હોય છે, જેને લોકો વર્ષો સુધી યાદ કરતા હોય છે.

લગ્નમંડપમાં દુલ્હાએ દુલ્હન માટે કર્યુ એવુ કામ કે વીડિયો થયો વાયરલ, લોકોએ કહ્યુ- શું વાત છે!
Viral VideoImage Credit source: twwiter
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 16, 2022 | 7:14 PM

લગ્નની સિઝન આવે એટલે સોશિયલ મીડિયા પર લગ્ન સાથે જોડાયેલા ફની વીડિયો (Funny Video) દરરોજ વાયરલ થતા રહે છે. દેશમાં લોકોને લગ્ન સાથે જોડાયેલા વીડિયો જોવામાં ઘણી રુચિ હોય છે. આ જ કારણ છે કે આવા વીડિયો તરત જ વાયરલ (Viral video) થઈ જાય છે. આ લગ્નના વીડિયો જોયા પછી ઘણી વખત લોકો આશ્ચર્યચકિત થઈ જાય છે, તો સાથે જ એવા વીડિયો પણ જોવા મળે છે, જેને જોઈને આપણને હસવું પણ આવે છે. હાલના દિવસોમાં આવો જ એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. એ જોયા પછી તમે પણ એ જ કહેશો- વાહ! શું વાત છે !

ભારતમાં દરેક ધર્મના લોકો લગ્નો ધામધૂમ અને હર્ષોઉલ્લાસથી કરતા હોય છે. પ્રાંત, રાજ્ય અને ધર્મો પ્રમાણે દેશમાં અલગ અલગ પરંપરા મુજબ લગ્નો થતા હોય છે. ઘણીવાર લગ્નોમાં એવી ઘટના બનતી હોય છે , જેને લોકો વર્ષો સુધી યાદ કરતા હોય છે. હાલમાં જે વીડિયો વાયરલ થઈ રહ્યો છે તેમા એક દુલ્હો લગ્નની વિધી દરમિયાન પોતાની દુલ્હન સાથે કઈક એવુ કરે છે કે લોકો તેની પ્રશંસા કરવા લાગે છે.

આજનું રાશિફળ તારીખ : 19-05-2024
ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ
Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ

વાયરલ વીડિયો

આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે દુલ્હા-દુલ્હન લગ્ન મંડપમાં લગ્ન વિધિમાં વ્યસ્ત છે. તે દરમિયાન પંડિત મહારાજ એક વિધિ દરમિયાન દુલ્હાને ઊભો કરીને તેનુ સ્થાન દુલ્હનને આપવા માટે કહે છે. દુલ્હો ઊભો થઈને મંડપમાં બેઠલી દુલ્હનને તે જ અવસ્થામાં ઉચકી લે છે અને તેની જગ્યાએ મુકી દે છે. આ જોઈ દુલ્હન સહિત ત્યા આવેલા પરિવારજનો ખુશ થઈને તાળીઓ પાડવા લાગે છે.

આ સરસમજાના વાયરલ વીડિયોને ઈન્સ્ટાગ્રામ પર wedding_reels77 નામના એકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યો છે. જેને લોકો ખુબ પંસદ કરી રહ્યા છે અને પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે.

Latest News Updates

106 દંપત્તીને બારોબાર લગ્ન નોંધણીના પ્રમાણપત્ર આપાયા હોવાની આશંકા
106 દંપત્તીને બારોબાર લગ્ન નોંધણીના પ્રમાણપત્ર આપાયા હોવાની આશંકા
ગુજરાતવાસીઓને આગામી 5 દિવસ ગરમીથી નહી મળે રાહત !
ગુજરાતવાસીઓને આગામી 5 દિવસ ગરમીથી નહી મળે રાહત !
આ પાંચ રાશિના જાતકોને આજે આવક કરતા ખર્ચમાં થશે વધારો
આ પાંચ રાશિના જાતકોને આજે આવક કરતા ખર્ચમાં થશે વધારો
ખારાઘોડા રણમાં વરસાદ અને વાવઝોડાથી 100 ટ્રક ફસાયા
ખારાઘોડા રણમાં વરસાદ અને વાવઝોડાથી 100 ટ્રક ફસાયા
સોશિયલ મીડિયાની એક પોસ્ટથી રાજકોટ RTOની કામગીરી શંકાના દાયરામાં- Video
સોશિયલ મીડિયાની એક પોસ્ટથી રાજકોટ RTOની કામગીરી શંકાના દાયરામાં- Video
સાબરકાંઠાઃ કાળઝાળ ગરમી વચ્ચે ગાજવીજ સાથે સતત બીજા દિવસે કમોસમી વરસાદ
સાબરકાંઠાઃ કાળઝાળ ગરમી વચ્ચે ગાજવીજ સાથે સતત બીજા દિવસે કમોસમી વરસાદ
આગામી ત્રણ કલાકમાં બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણામાં વરસાદની આગાહી
આગામી ત્રણ કલાકમાં બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણામાં વરસાદની આગાહી
ભારે પવન અને વરસાદને કારણે ઉનાળુ પાકમાં ભારે નુકસાન
ભારે પવન અને વરસાદને કારણે ઉનાળુ પાકમાં ભારે નુકસાન
સ્માર્ટ મીટરના વધતા વિરોધને લઈ MGVCLનો મોટો નિર્ણય
સ્માર્ટ મીટરના વધતા વિરોધને લઈ MGVCLનો મોટો નિર્ણય
બનાસકાંઠા: સરહદી વિસ્તારોમાં પીવાનું પાણી ન મળતા તંત્રની કાર્યવાહી
બનાસકાંઠા: સરહદી વિસ્તારોમાં પીવાનું પાણી ન મળતા તંત્રની કાર્યવાહી
g clip-path="url(#clip0_868_265)">