AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video : જંગલના ફરતો જોવા મળ્યું ખતરનાક વિચિત્ર પ્રાણી, લોકોએ સમજી લીધું પૌરાણિક જીવ

Shocking Viral Video : સોશિયલ મીડિયા પર જાત જાતના વીડિયો વાયરલ થતા હોય છે. હાલમાં એક જંગલનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં ખતરનાક વિચિત્ર પ્રાણી જોવા મળી રહ્યું છે.

Viral Video : જંગલના ફરતો જોવા મળ્યું ખતરનાક વિચિત્ર પ્રાણી, લોકોએ સમજી લીધું પૌરાણિક જીવ
Viral VideoImage Credit source: Twitter
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 13, 2023 | 11:56 PM
Share

કરોડો વર્ષોથી આ ધરતી પર અનેક વિચિત્ર પ્રાણીઓને જન્મ થયો. સમયાંતરે અનેક પ્રાણીઓ લુપ્ત પણ થઈ ગયા. આ ધરતીએ ડાયનાસોર જેવા અલગ અલગ પ્રજાતિના હજારો ખતરનાક પ્રાણીઓ જોયા છે. આજના સમયે આવા પ્રાણીઓ ફક્ત ફોટોમાં જ જોવા મળે છે. પણ આ ધરતી પણ ઘણીવાર લુપ્ત થઈ ગયેલી પ્રજાતિઓ જોવા મળી જાય છે. હાલમાં જ એક જગ્યાએ લાંબા કાનવાળી જંગલી બિલાડીના ફોટો વાયરલ થયા હતા, આ પ્રજાતિ ઘણા સમય પહેલા લુપ્ત થઈ ગઈ હતી. હાલમાં બીજા એક પ્રાણીનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વિચિત્ર જીવને જોઈ લોકોને એક પ્રૌરાણિક જીવની યાદ આવી ગઈ હતી.

વાયરલ વીડિયોમાં એક પહાડી વિસ્તાર જોવા મળી રહ્યો છે. આ પહાડી વિસ્તારમાં એક વિચિત્ર જીવ ફરી રહ્યું હતું. સ્થાનિક લોકોનું કહેવું છે કે તે પહાડી બકરી છે, જે પહાડી જંગલોમાં જોવા મળે છે. આ બકરી સામાન્ય બકરીથી અલગ હોય છે. તેઓ કદમાં પણ અલગ અને મજબૂત હોય છે. આ વીડિયો કઈ જગ્યાનો છે અને પ્રાણી સાચે પહાડી બકરી છે કે નહીં તે જાણવા નથી મળ્યું પણ આ વીડિયો જોઈ સોશિયલ મીડિયા યુઝર્સ દંગ રહી ગયા હતા. આ વીડિયો સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થઈ રહ્યો છે.

આ રહ્યો એ વાયરલ વીડિયો

આ વાયરલ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પરથી શેયર કરવામાં આવ્યો છે. સોશિયલ મીડિયા પર આ વીડિયો ભારે વાયરલ થઈ રહ્યો છે. સોશિયલ મીડિયા યુઝર્સ આ વીડિયોને ખુબ પસંદ કરી રહ્યા છે. સોશિયલ મીડિયા યુઝર્સ આ વીડિયોને શેયર કરવાની સાથે સાથે તેના પર પોતાની પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે. એક સોશિયલ મીડિયા યુઝરે આ વીડિયો પર પ્રતિક્રિયા આપતા લખ્યુ છે કે, ભગવાનની અદ્દભુત લીલા. બીજા સોશિયલ મીડિયા યુઝરે પ્રતિક્રિયા આપતા લખ્યુ છે કે, ગજબ. અન્ય એક સોશિયલ મીડિયા યુઝરે પ્રતિક્રિયા આપતા લખ્યુ છે કે, બાપ રે બાપ. આ વીડિયોને 1.5 કરોડથી વધારે વખત જોવામાં આવ્યો છે. 4.6 લાખથી વધારે લોકએ આ વીડિયોને પંસદ પણ કર્યો છે.

ભાવનગર મનપા સંચાલિત શાળાઓની દુર્દશાનો જુઓ Video
ભાવનગર મનપા સંચાલિત શાળાઓની દુર્દશાનો જુઓ Video
મેયરના પતિના ગેરકાયદે બાંધકામ પર ક્યારે ચાલશે 'બુલડોઝર'?
મેયરના પતિના ગેરકાયદે બાંધકામ પર ક્યારે ચાલશે 'બુલડોઝર'?
ગુજરાતમાં સતત બીજા દિવસે કમોસમી વરસાદની આગાહી, 2 દિવસ બાદ તાપમાન ઘટશે
ગુજરાતમાં સતત બીજા દિવસે કમોસમી વરસાદની આગાહી, 2 દિવસ બાદ તાપમાન ઘટશે
વિશ્વ ઉમિયાધામના આર.પી. પટેલે લગ્ન નોંધણી સુધારાને આવકારતા કરી આ ટકોર
વિશ્વ ઉમિયાધામના આર.પી. પટેલે લગ્ન નોંધણી સુધારાને આવકારતા કરી આ ટકોર
Surat : બોર્ડની પરીક્ષા અંગે શિક્ષણ વિભાગનો એક્શન પ્લાન
Surat : બોર્ડની પરીક્ષા અંગે શિક્ષણ વિભાગનો એક્શન પ્લાન
Marriage Registration Rules નવા નિયમો: માતા-પિતાની સંમતિ ફરજિયાત?
Marriage Registration Rules નવા નિયમો: માતા-પિતાની સંમતિ ફરજિયાત?
Breaking News : કીર્તિ પટેલના સ્નાન પછી ભવનાથમાં સાધુ સંતો આમને સામને
Breaking News : કીર્તિ પટેલના સ્નાન પછી ભવનાથમાં સાધુ સંતો આમને સામને
વરિષ્ઠ અધિકારીઓના સહયોગથી અટકેલા કામો ઝડપ પકડશે, પરિણામ આજે જોવા મળશે
વરિષ્ઠ અધિકારીઓના સહયોગથી અટકેલા કામો ઝડપ પકડશે, પરિણામ આજે જોવા મળશે
મનપા સંચાલિત શાળામાં કેટલા કોર્પોરેટર્સના બાળકો અભ્યાસ કરે છે?
મનપા સંચાલિત શાળામાં કેટલા કોર્પોરેટર્સના બાળકો અભ્યાસ કરે છે?
ભાવેણાવાસીઓને ક્યારે મળશે 'વંદે ભારત'?, વિપક્ષે સત્તાધિશોને કર્યો સવાલ
ભાવેણાવાસીઓને ક્યારે મળશે 'વંદે ભારત'?, વિપક્ષે સત્તાધિશોને કર્યો સવાલ
g clip-path="url(#clip0_868_265)">