AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video : અમદાવાદ મેટ્રોમાં મહિલાઓએ બોલાવી ગરબાની રમઝટ, જુઓ Video

હાલમાં જ એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જેમાં કેટલીક મહિલાઓ મેટ્રોમાં ગરબાની રમઝટ બોલાવી રહી છે. આ વીડિયો અમદાવાદ મેટ્રોનો હોવાનુ સામે આવ્યું છે. જોકે આ ગરબાની મજા અન્ય મુસાફરો પણ મણિ રહ્યા છે.

Viral Video : અમદાવાદ મેટ્રોમાં મહિલાઓએ બોલાવી ગરબાની રમઝટ, જુઓ Video
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 29, 2023 | 8:32 PM
Share

Ahmedabad: ગુજરાતી અને ગરબા એ હાલ એક બીજાના પર્યાય બની ગયા છે તેમ કહીએ તો ખોટું નથી, કારણ કે ગુજરાતીઓ કોઈ પણ સારા કાર્યક્રમમાં ગરબાની રમઝટ અવશ્ય બોલાવે છે. ત્યારે આવો જ એક વીડિયો અમદાવાદ મેટ્રોનો સામે આવ્યો છે. તમે મેટ્રોમાં પોપ સોંગ, ડાન્સ વગેરે કરતાં લોકોનો વીડિયો તમે જોતાં હશો પરંતુ અહી અમદાવાદ મેટ્રોનો અલગ વીડિયો વાયરલ થયો છે. જેમાં કેટલીક મહિલાઓ ગુજરાતી ગરબા અને ભજન ગાઈ રહી છે.

View this post on Instagram

A post shared by Metro city Ahemdabad (@metro_city_ahemdabad)

અમદાવાદના લોકો કઈ પણ કરી શકે એ વાત ખોટી નથી. કારણ કે હાલમાં જે વીડિયો વાયરલ થયો છે. જેમાં મહિલાઓ મેટ્રો ટ્રેનમાં બેસી ભજન કીર્તન સાથે ગરબા કરી રહી છે. મહત્વની વાત છે કે મેટ્રોમાં આ મહિલા મંડળ ઢોલ અને ખંજરી સાથે મુખે થી ગરબા ગાઈ રહી છે.

આ મહિલાઓનુ મંડળ મેટ્રો સ્ટેશનમાં જે ગરબા ગઈ રહી છે. તેની સાથે અન્ય મુસાફરો પણ જોડાઈ તાલીનો તાલ આપતા નજરે ચડ્યા છે. મોહન મોરલી વગાડેના ગીત સાથે મહિલા ગરબા કરી રહી છે.

આ વીડિયો metro_city_ahemdabad નામના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ માથી પોસ્ટ કરવામાં આવી છે. જેમાં નીચે લખવામાં આવ્યું છે કે ‘અમદાવાદી ઓ કાઈ પણ કરી સકો હો… જોવો આ ચાલુ મેટ્રો માં ગરબાની ધૂમ મચાઈ… એટલેજ અમદાવાદી મોખરે છે બધી વાતમાં’ એટ્લે કે અમદાવાદી કોઈ પણ વાતમાં મોખરે હોય છે. આ વીડિયો વાયરલ થતાં લોકોએ પણ આ વાતની પ્રશંસા કરી હતી.

આ પણ વાંચો : ગરોળીએ સાપની ચુંગાલમાંથી મિત્રને બચાવ્યો, યુઝર્સે કહ્યું- આ છે સાચી મિત્રતા

મહત્વની વાત એ છે કે આ મહિલાઓનું ગાયેલું ગીત લોકોને એટલું બધુ પસંદ આવ્યું કે ટ્રેનમાં મુસાફરી કરનારા લોકોએ પણ સૂરમાં સૂર મિલાવ્યો. મુસાફરી કરતાં લોકોને પણ આ મંડળી મનોરંજન પૂરું પાડ્યું હતું. જોકે અંતમાં આ મંડળીને લોકોએ તાળીઓના ગડગડાટ થી વધાવ્યા હતા.

વાયરલ અને ટ્રેન્ડિંગના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત
ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત
g clip-path="url(#clip0_868_265)">