AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

બિલાડીના વાયરલ વીડિયો એ સોશિયલ મીડિયા પર મચાવી ધમાલ, લોકોએ કહ્યુ- સ્વેગવાળી બિલાડી છે!

ઘણીવાર બિલાડી એવી હરકતો કરે છે કે લોકો હસી હસીને લોટપોટ થઈ જાય છે. હાલમાં એક બિલાડીનો ક્યૂટ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં બિલાડી લોકોને હાઈ-ફાઈવ આપતી જોવા મળી રહી છે.

બિલાડીના વાયરલ વીડિયો એ સોશિયલ મીડિયા પર મચાવી ધમાલ, લોકોએ કહ્યુ- સ્વેગવાળી બિલાડી છે!
Viral Video Image Credit source: Twitter
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 01, 2022 | 6:38 PM
Share

સોશિયલ મીડિયા પર પ્રાણીઓને લગતા અનેક વીડિયો વાયરલ થાય છે. તેમા પાલતુ કૂતરા અને બિલાડીના વીડિયો વધારે વાયરલ થતા હોય છે. કૂતરા બાદ બિલાડી એક એવુ છે જેને સૌથી વધારે પાળવામાં આવે છે. બિલાડીના ક્યૂટ વીડિયો સોશિયલ મીડિયા પર રોજ વાયરલ થતા હોય છે. ઘણીવાર બિલાડી એવી હરકતો કરે છે કે લોકો હસી હસીને લોટપોટ થઈ જાય છે. હાલમાં એક બિલાડીનો ક્યૂટ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં બિલાડી લોકોને હાઈ-ફાઈવ આપતી જોવા મળી રહી છે.

આ 4 સેકેન્ડનો વાયરલ વીડિયો બિલાડીના સ્વેગના કારણે વાયરલ થઈ રહ્યો છે. આ વાયરલ વીડિયોમાં એક બિલાડીને એક જીમમાં બેઠેલી જોઈ શકાય છે. એક પછી એક લોકો તેની પાસેથી પસાર થાય છે અને આ બિલાડી તે તમામને હાઈ-ફાઈવ આપે છે. બિલાડી પોતાના પંજાને ઉઠાવીને તે તમામને હાઈ-ફાઈવ આપતી જોવા મળે છે. આ વીડિયો જોઈ તમામ સોશિયલ મીડિયા યુઝર્સ આશ્ચર્યમાં મુકાયા છે. સોશિયલ મીડિયા યુઝર્સને આ બિલાડીનો સ્વેગ ખુબ ગમી રહ્યો છે.

આ રહ્યો એ વાયરલ વીડિયો

આ મજેદાર વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર @weirdlilguys નામના હેન્ડલ પરથી શેયર કરવામાં આવ્યો છે. સોશિયલ મીડિયા પર આ વીડિયો ભારે વાયરલ થયો છે. આ વીડિયોને 3 લાખ કરતા વધારે વ્યૂઝ મળ્યા છે. આ વીડિયોને 44 હજાર કરતા વધારે વાર રિટ્વિટ પણ કરવામાં આવ્યો છે. સોશિયલ મીડિયા યુઝર્સ આ વીડિયોને ખુબ પસંદ કરી રહ્યા છે.

સોશિયલ મીડિયા યુઝર્સ આ વીડિયોને શેયર કરવાની સાથે સાથે તેના પર પોતાની પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે. એક યુઝરે પ્રતિક્રિયા આપતા લખ્યુ છે કે, આવી બિલાડી ક્યા મળે છે ? બીજા એક યુઝરે પ્રતિક્રિયા આપતા લખ્યુ છે કે, મારે પણ આવી બિલાડી જોઈએ છે. અન્ય એક યુઝરે લખ્યુ છે કે, લાગે છે બિલાડીને જીમના કોચની જોબ મળી છે.

Follow Us
માંગરોળમાં 22 ઈંચ વરસાદ ખાબકી જતા લોકોના ઘરોમાં ઘુસ્યા પાાણી-જુઓ Video
માંગરોળમાં 22 ઈંચ વરસાદ ખાબકી જતા લોકોના ઘરોમાં ઘુસ્યા પાાણી-જુઓ Video
માંગરોળ પંથકમાં આભ ફાટતાં મુશ્કેલી, તંત્ર દ્વારા કામગીરી શરૂ
માંગરોળ પંથકમાં આભ ફાટતાં મુશ્કેલી, તંત્ર દ્વારા કામગીરી શરૂ
સુત્રાપાડામાં દોરડા બાંધી બાળકોને શાળાએ મૂકવા જતા વાલીઓ !
સુત્રાપાડામાં દોરડા બાંધી બાળકોને શાળાએ મૂકવા જતા વાલીઓ !
ગુજરાતના જળાશયોમાં પાણીની 'ભારે આવક', આ મુખ્ય ડેમ Alert પર
ગુજરાતના જળાશયોમાં પાણીની 'ભારે આવક', આ મુખ્ય ડેમ Alert પર
માળિયા હાટીમાં વરસાદનો કહેર ! પાણીના પ્રવાહમાં ફસાઈ ST બસ
માળિયા હાટીમાં વરસાદનો કહેર ! પાણીના પ્રવાહમાં ફસાઈ ST બસ
સુરતમાં રહેણાંક મકાનમાં ચાલતું જુગારધામ ઝડપાયું, જુઓ વીડિયો
સુરતમાં રહેણાંક મકાનમાં ચાલતું જુગારધામ ઝડપાયું, જુઓ વીડિયો
નવસારીમાં જળબંબાકારની સ્થિતિ ! 42 જેટલા રસ્તા કરાયા બંધ, જુઓ-Video
નવસારીમાં જળબંબાકારની સ્થિતિ ! 42 જેટલા રસ્તા કરાયા બંધ, જુઓ-Video
Morbi Breaking News: મોરબી ખેડૂતોનું આંદોલન 17મા દિવસે પણ યથાવત
Morbi Breaking News: મોરબી ખેડૂતોનું આંદોલન 17મા દિવસે પણ યથાવત
રાજકોટના લાઠ ગામમાં બે કલાકમાં 7 ઈંચ વરસાદ, ગામ સંપર્કવિહોણું
રાજકોટના લાઠ ગામમાં બે કલાકમાં 7 ઈંચ વરસાદ, ગામ સંપર્કવિહોણું
દક્ષિણ ગુજરાતમાં વરસાદનું રેડ એલર્ટ, અમદાવાદમાં પણ ભુક્કા બોલાવશે
દક્ષિણ ગુજરાતમાં વરસાદનું રેડ એલર્ટ, અમદાવાદમાં પણ ભુક્કા બોલાવશે
g clip-path="url(#clip0_868_265)">