Viral Video : ટેણીયાએ દાદીને બેસાડી ફૂલ સ્પીડમાં ચલાવી મોટર સાઈકલ, રમૂજી વીડિયો થયો વાયરલ

હાલમાં આવો જ એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા હોય છે.  આ વાયરલ વીડિયોમાં એક ટેણીયો એવું અખતરા કરી રહ્યો છે, જે તમે ભાગ્યે જ પહેલા ક્યારેક જોયો હશે. આ વાયર વીડિયો જોઈને પહેલા તમે દંગ રહી જશો અને પછી હસી હસીને લોટપોટ થઈ જશો.

Viral Video : ટેણીયાએ દાદીને બેસાડી ફૂલ સ્પીડમાં ચલાવી મોટર સાઈકલ, રમૂજી વીડિયો થયો વાયરલ
Viral VideoImage Credit source: Instagram
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 08, 2023 | 6:03 PM

સોશિયલ મીડિયા પર એકથી એક ચઢિયાતા વીડિયો અપલોડ થતા હોય છે. તેમાંથી કેટલાક વીડિયો એટલા યુનિક હોય છે કે તે જોતજોતામાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ જતા હોય છે. સોશિયલ મીડિયા પર વાયરલ થતા કેટલાક વીડિયો યુઝર્સને આશ્ચર્યચકિત કરી દેતા હોય છે. હાલમાં આવો જ એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા હોય છે. આ વાયરલ વીડિયોમાં એક ટેણીયો એવા અખતરા કરી રહ્યો છે, જે તમે ભાગ્યે જ પહેલા ક્યારેક જોયો હશે. આ વાયર વીડિયો જોઈને પહેલા તમે દંગ રહી જશો અને પછી હસી હસીને લોટપોટ થઈ જશો.

વાયરલ થઈ રહેલા વીડિયોમાં ભારતના કોઈક શહેરના ખુલ્લા વિશાળ રસ્તા જોવા મળી રહ્યા છે. આ રસ્તા પર એક જૂની મોટરસાઈકલ ફૂલ સ્પીડમાં દોડી રહી છે. તમને જોઈને નવાઈ લાગશે કે આ મોટરસાઈકલ એક 10-12 વર્ષનો ટેણીયો ચલાવી રહ્યો છે અને સૌથી વધારે આશ્ચર્યની વાત એ કે આ ફૂલ સ્પીડમાં ચાલતી મોટરસાઈકલ પર નાના બાળકની પાછળ એક દાદી કાળા ચશ્મા પહેરીને નિરાંતથી બેઠી છે.

આજનું રાશિફળ તારીખ : 20-05-2024
દેશી સફેદ જુવાર ખાવાના ફાયદા, જાણીને ચોંકી જશો
Cannesમાં કિયારા અડવાણીનો ચાલ્યો જાદું, પિંક અને બ્લેક ગાઉનમાં લૂટી મહેફિલ
જાહ્નવી કપૂરની ફિટનેસ ટ્રેનર પણ છે ખૂબ ગ્લેમરસ, જુઓ તસવીર
આ મેદાન પર રમાશે ભારત અને પાકિસ્તાનની મેચ, જુઓ વીડિયો
First Ballot Box વિશે જાણો, તેના દ્વારા થઈ હતી દેશની પ્રથમ ચૂંટણી

આ વાયરલ વીડિયો જોઈ સોશિયલ મીડિયા યુઝર્સ દંગ રહી ગયા છે. તે નાના બાળક અને દાદીના ચહેરા પર ખુશી જોવા મળી રહી છે, તેમના ચહેરા પર ચિંતા કે ડરનો એક ભાવ જોવા મળતો નથી. આ વીડિયો કઈ જગ્યાનો છે તે જાણવા નથી મળ્યુ પણ આ વીડિયો સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થઈ રહ્યો છે.

આ રહ્યો એ મજેદાર વીડિયો

View this post on Instagram

A post shared by (@morr_chattisgarh)

આ વાયરલ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પરથી શેયર કરવામાં આવ્યો છે. સોશિયલ મીડિયા પર આ વીડિયો ભારે વાયરલ થઈ રહ્યો છે. સોશિયલ મીડિયા યુઝર્સ આ વીડિયોને ખુબ પસંદ કરી રહ્યા છે. સોશિયલ મીડિયા યુઝર્સ આ વીડિયોને શેયર કરવાની સાથે સાથે તેના પર પોતાની પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે.

એક સોશિયલ મીડિયા યુઝરે આ વીડિયો પર પ્રતિક્રિયા આપતા લખ્યુ છે કે, હેવી ડ્રાઈવર. બીજા સોશિયલ મીડિયા યુઝરે પ્રતિક્રિયા આપતા લખ્યુ છે કે, બાપ રે બાપ, આપણી આવનારી પેઢી ખુબ જોશીલી છે. અન્ય એક સોશિયલ મીડિયા યુઝરે પ્રતિક્રિયા આપતા લખ્યુ છે કે,વાહ… દાદીનો આજે છેલ્લો દિવસ લાગે છે.

Latest News Updates

આ પાંચ રાશિના જાતકોને આજે આર્થિક લાભના સંકેત
આ પાંચ રાશિના જાતકોને આજે આર્થિક લાભના સંકેત
સાબરકાઠાં: કાળઝાળ ગરમીથી લોકો બેહાલ, ઇડર બન્યું અગનગોળાની ભઠ્ઠી, જુઓ
સાબરકાઠાં: કાળઝાળ ગરમીથી લોકો બેહાલ, ઇડર બન્યું અગનગોળાની ભઠ્ઠી, જુઓ
અમદાવાદમાં હીટવેવના કારણે લૂ, ઝાડા ઉલ્ટીના કેસમાં થયો વધારો
અમદાવાદમાં હીટવેવના કારણે લૂ, ઝાડા ઉલ્ટીના કેસમાં થયો વધારો
ભાવનગરમાં ખનિજ માફિયાઓ બેફામ, ભૂસ્તર વિભાગના અધિકારીની કરી રેકી
ભાવનગરમાં ખનિજ માફિયાઓ બેફામ, ભૂસ્તર વિભાગના અધિકારીની કરી રેકી
રાજકોટ ખાતે TV9ના એજ્યુકેશન એક્સપોમાં બીજા દિવસે પણ વિદ્યાર્થીનો ધસારો
રાજકોટ ખાતે TV9ના એજ્યુકેશન એક્સપોમાં બીજા દિવસે પણ વિદ્યાર્થીનો ધસારો
કાળઝાળ ગરમીને લઈ હવામાન વિભાગનું હીટવેવ એલર્ટ, જાણો
કાળઝાળ ગરમીને લઈ હવામાન વિભાગનું હીટવેવ એલર્ટ, જાણો
મહેસાણાઃ કાળઝાળ ગરમીને લઈ વોટરપાર્કમાં લોકોની ભીડ ઉમટતા હાઉસફૂલ, જુઓ
મહેસાણાઃ કાળઝાળ ગરમીને લઈ વોટરપાર્કમાં લોકોની ભીડ ઉમટતા હાઉસફૂલ, જુઓ
રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ, વડોદરામાં 500થી વધુ લોકોને હીટવેવની અસર
રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ, વડોદરામાં 500થી વધુ લોકોને હીટવેવની અસર
બનાસકાંઠાઃ કરોડો રુપિયાનો એજન્ટે રોકાણકારોને ચૂનો લગાવ્યાનો આક્ષેપ
બનાસકાંઠાઃ કરોડો રુપિયાનો એજન્ટે રોકાણકારોને ચૂનો લગાવ્યાનો આક્ષેપ
બનાસકાંઠામાં સતત વધી રહ્યો છે કાળઝાળ ગરમીનો પ્રકોપ, લોકો પરેશાન, જુઓ
બનાસકાંઠામાં સતત વધી રહ્યો છે કાળઝાળ ગરમીનો પ્રકોપ, લોકો પરેશાન, જુઓ
g clip-path="url(#clip0_868_265)">