AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral: ઘોડાને લઈ જતા આ બાળકે જીત્યું બધાનું દિલ, જુઓ આ વાયરલ વીડિયો

વાયરલ થઈ રહેલા આ વીડિયોની ખાસ વાત એ છે કે એક ઉંચો ઘોડો પણ તે નાના બાળકની પાછળ ચાલી રહ્યો છે જાણે તે તેનો ઘોડેસવાર હોય. આ વીડિયોને IAS ઓફિસર ડૉ. એમવી રાવે પોતાના ટ્વિટર હેન્ડલ પર શેર કર્યો છે.

Viral: ઘોડાને લઈ જતા આ બાળકે જીત્યું બધાનું દિલ, જુઓ આ વાયરલ વીડિયો
Video of a small child holding a horse's reins
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 20, 2021 | 7:14 AM
Share

કહેવાય છે કે બાળકો ભગવાનનું સ્વરૂપ છે. તેઓ જે કંઈ કરે છે તે ક્યાંક ને ક્યાંક ઈશ્વરની ઈચ્છા જ ગણાય છે. નાના બાળકોને કંઈપણ કરતા જોવું ખૂબ જ સારું લાગે છે. ખાસ કરીને એવા બાળકો કે જેઓ હમણાં જ ચાલવાનું શીખ્યા છે. તેની ચાલવાની શૈલી ખૂબ જ વિચિત્ર હોય છે. તેઓ સતત ડગમગતા રહે છે.

નાના બાળકોના વિવિધ પ્રકારના વીડિયો સોશિયલ મીડિયા (Social Media) પર અવારનવાર વાયરલ (Viral Videos) થતા હોય છે, જેમાંથી કેટલાક વીડિયો એવા હોય છે જે હૃદયને સ્પર્શી જાય છે. આવો જ એક વીડિયો આજકાલ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક બાળક ઘોડાની લગામ પકડીને તેની સાથે લઈ જઈ રહ્યો છે. ખાસ વાત એ છે કે એક ઉંચો ઘોડો પણ તે નાનકડા બાળકની પાછળ એ રીતે જાય છે જાણે કે તે તેનો ઘોડે સવાર હોય.

વાયરલ થઈ રહેલા આ વીડિયો (Cute Viral Videos)માં તમે જોઈ શકો છો કે એક નાનકડું બાળક રસ્તાની બાજુમાં ઊભેલા ઘોડાની નજીક ચાલીને તેના ગળામાં બાંધેલું દોરડું ઉપાડીને ત્યાંથી ઘર તરફ જવાનું શરૂ કરે છે. આ દરમિયાન ઘોડો પણ આરામથી બાળકને અનુસરે છે. ઘોડો દેખાવમાં ખૂબ જ બુદ્ધિશાળી લાગે છે, કારણ કે તે એક એક ડગલું સંભાળીને ચાલે છે જેથી બાળકને કોઈ તકલીફ ન થાય.

આ ફની વીડિયોને IAS ઓફિસર ડૉ. એમવી રાવે પોતાના ટ્વિટર (Twitter) હેન્ડલ પર શેર કર્યો છે અને તેના કેપ્શનમાં લખ્યું છે, ‘લીડર-રાઇડર-કિડ’. માત્ર 27 સેકન્ડના આ વીડિયોને અત્યાર સુધીમાં 11 હજારથી વધુ વખત જોવામાં આવ્યો છે, જ્યારે વીડિયોને 1 હજારથી વધુ લોકોએ લાઈક કર્યો છે.

ઘણા લોકોએ આ વીડિયો પર ફની કમેન્ટ્સ પણ કરી છે. એક યુઝરે લખ્યું છે કે, ‘જે લગામ સંભાળે છે તે માલિક છે. ઘોડા પાસે તેની વાત માનવા સિવાય કોઈ વિકલ્પ નથી, જ્યારે અન્ય એક યુઝરે લખ્યું, ‘આ ક્રિયા સાબિત કરે છે કે મનુષ્ય પાસે કલ્પનાશીલતા છે અને જીવાવસ્થા પાસે કોઈ કલ્પનાશીલતા નથી, બુદ્ધિશાળી બનવું માનવ માટે છે જીવાવસ્થાને નહીં.

આ પણ વાંયો: Viral: ટ્વિટર પર ટ્રેન્ડ થયું #monkeyVsDoge, લોકો ફની Memes કરી રહ્યા છે શેર

આ પણ વાંયો: દેશમાં ઓમિક્રોનના 151 કેસ, AIIMSના ડિરેક્ટરે કહ્યું- પૂરી તૈયારી કરવી જોઈએ, બ્રિટન જેવી ખરાબ સ્થિતિ ન થવી જોઈએ

Follow Us
અમેરિકામાં એક દાંત કઢાવવાનું બિલ કેટલું? જુઓ Viral Video
અમેરિકામાં એક દાંત કઢાવવાનું બિલ કેટલું? જુઓ Viral Video
Trending Video: શું તમે ક્યારેય 6 ફૂટ કરતાં પણ ઊંચું ટૂથબ્રશ જોયું છે?
Trending Video: શું તમે ક્યારેય 6 ફૂટ કરતાં પણ ઊંચું ટૂથબ્રશ જોયું છે?
સુરત VNSGU ગર્લ્સ હોસ્ટેલમાં વિરોધ ! ભોજન, પાણી, સ્વચ્છતાની માંગ
સુરત VNSGU ગર્લ્સ હોસ્ટેલમાં વિરોધ ! ભોજન, પાણી, સ્વચ્છતાની માંગ
ગેરકાયદે ધરપકડ, પરેડ સહિતના મુદ્દે પાયલ ગોટીને 7.5 લાખ ચૂકવવા આદેશ
ગેરકાયદે ધરપકડ, પરેડ સહિતના મુદ્દે પાયલ ગોટીને 7.5 લાખ ચૂકવવા આદેશ
આજથી રાજકોટના લોકમેળાનો પ્રારંભ, હજુ સુધી રાઇડ્સને મંજૂરી નહીં
આજથી રાજકોટના લોકમેળાનો પ્રારંભ, હજુ સુધી રાઇડ્સને મંજૂરી નહીં
સાઇકલ ફેરવો અને કપડાં ધોવો, સોશિયલ મીડિયા પર વાયરલ થયો 'દેશી જુગાડ'
સાઇકલ ફેરવો અને કપડાં ધોવો, સોશિયલ મીડિયા પર વાયરલ થયો 'દેશી જુગાડ'
સુપ્રીમ કોર્ટ તરફથી OBC ક્રીમીલેયર કેસમાં કેન્દ્ર સરકારને કોઈ રાહત નહી
સુપ્રીમ કોર્ટ તરફથી OBC ક્રીમીલેયર કેસમાં કેન્દ્ર સરકારને કોઈ રાહત નહી
જૂનાગઢમાં આખલાએ રૌદ્ર રૂપ ધારણ કરતાં સિંહનો દાવ પાડ્યો ઊંધો ! Video
જૂનાગઢમાં આખલાએ રૌદ્ર રૂપ ધારણ કરતાં સિંહનો દાવ પાડ્યો ઊંધો ! Video
વડોદરામાં બિનઆરોગ્યપ્રદ પાણીપુરી સામે મનપાની લાલ આંખ
વડોદરામાં બિનઆરોગ્યપ્રદ પાણીપુરી સામે મનપાની લાલ આંખ
ભરૂચમાં મુખ્ય સરકારી વકીલ અને એપીપીના રાજીનામા પડ્યાં
ભરૂચમાં મુખ્ય સરકારી વકીલ અને એપીપીના રાજીનામા પડ્યાં
g clip-path="url(#clip0_868_265)">