Twitter Viral Video: આ એક્સિડન્ટ એટલો ભયાનક હતો કે જોત જોતામાં Video થઈ ગયો વાયરલ
આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર @ViciousVideos નામના આઈડીથી શેર કરવામાં આવ્યો છે. માત્ર 10 સેકન્ડના આ વીડિયોને અત્યાર સુધીમાં 7 હજારથી વધુ વખત જોવામાં આવ્યો છે, જ્યારે સેંકડો લોકોએ આ વીડિયોને લાઈક પણ કર્યો છે.

જો તમે રસ્તા પર ચાલતા હોવ તો ખૂબ કાળજી રાખવાની જરૂર છે, નહીં તો ક્યારે શું થશે તે કોઈને ખબર નથી. આજકાલ, માર્ગ અકસ્માતમાં એવી ઘટના બને છે કે તમે સાવચેત હો તો પણ દુર્ઘટનાનો ભોગ બની જાવ છો. એવી ખાતરી જ નથી કે ક્યારે, ક્યાંથી અને કયું વાહન આવીને તમને ટકરાશે. તેથી જ રસ્તાના કિનારે ચાલતા લોકોને પણ સાવચેત રહેવા સૂચના આપવામાં આવી છે. બાય ધ વે, રોડ અકસ્માતો ઓવર સ્પીડના કારણે જોવા મળે છે. વધુ ઝડપે વાહન ચલાવતા લોકો પોતાનું સંતુલન ગુમાવે છે અને પછી ગંભીર અકસ્માતનો ભોગ બને છે. આજકાલ સોશિયલ મીડિયા પર આવા જ ખતરનાક અકસ્માતનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જે જોઈને તમારી આંખો પહોળી થઈ જશે.
આ ખરેખર એવો વીડિયો છે જે સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર @ViciousVideos નામની ઓળખથી શેર કરવામાં આવ્યો છે. માત્ર 10 સેકન્ડનો આ વિડીયો અત્યાર સુધી 7 હજારથી વધુ વખત જોવામાં આવ્યો છે.
આપણે સાવચેત હોઈએ પણ નસીબ ખરાબ હોય તો શું કરવુ?
જોવા મળે છે કે અચાનક એક ટ્રક કાબૂ બહાર થઈને સામેથી આવી રહ્યો છે. તે દરમિયાન એક કાર પણ સામેથી ફુલ સ્પીડમાં જઈ રહી છે અને આ કાર અને ટ્રક અથડાય છે બાદમાં આ જ ટ્ક એક બાઈકસવાર સાથે પણ અથડાય છે. જો કે ટ્રકની સામી બાજુએથી આવતો બાઈક સવાર પણ આ ટ્રકની સ્પીડથી બચવાનો ઘણો પ્રયત્ન કરે છે, પરંતુ તે બચી શકતો નથી અને ટ્રક સાથે અથડાય છે અને તે ટ્રકની નીચે બાઈક સવાર દબાઈ જાય છે. આથી આ વીડિયો જોઇને લોકો કાર અને બાઇક ચાલકના બચાવની પણ પ્રાર્થના કરી રહ્યા છે.
Pray for bro cuz it don’t look good 🙏 pic.twitter.com/QamiDptRsJ
— Vicious Videos (@ViciousVideos) January 10, 2023
આ ખરેખર ચોંકાવનારી ઘટના છે. આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર @ViciousVideos નામના આઈડીથી શેયર કરવામાં આવ્યો છે. માત્ર 10 સેકન્ડના આ વીડિયોને અત્યાર સુધીમાં 7 હજારથી વધુ વખત જોવામાં આવ્યો છે, જ્યારે સેંકડો લોકોએ આ વીડિયોને લાઈક પણ કર્યો છે.