TV9 Gujarati ‘હાસ્યનો ડાયરો’: માસ્તરે પુછ્યુ સફળ પ્રેમ અને નિષ્ફળ પ્રેમ માં શું ફરક ?

ખુશ રહેવાથી મોટાભાગની માનસિક સમસ્યાઓ સરળતાથી હલ થઈ જાય છે. એટલા માટે અમે તમારા માટે જોક્સ લાવ્યા છીએ. આ જોક્સ વાંચીને તમે તમારી જાતને ખુશ થતા રોકી શકશો નહીં

TV9 Gujarati 'હાસ્યનો ડાયરો':  માસ્તરે પુછ્યુ સફળ પ્રેમ અને નિષ્ફળ પ્રેમ માં શું ફરક ?
TV9 Gujarati 'Hasya no Dayro'
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 22, 2021 | 9:55 AM

આપણે સૌ જાણીએ છીએ કે હાસ્ય આપણા સ્વાસ્થ્ય માટે કેટલું જરૂરી છે. મનને સ્વસ્થ રાખવા માટે ખુશ રહેવું ખૂબ જરૂરી છે. ખુશ રહેવાથી મોટાભાગની માનસિક સમસ્યાઓ સરળતાથી હલ થઈ જાય છે. એટલા માટે અમે તમારા માટે જોક્સ લાવ્યા છીએ. આ જોક્સ વાંચીને તમે તમારી જાતને ખુશ થતા રોકી શકશો નહીં

1

દિવાળી નો શુ પ્રોગ્રામ છે?

યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ

કાઈ નહી : ગયા વર્ષે યુરોપ નહોતા ગયા, આ વર્ષે અમેરિકા નથી જવાના!!

2

માસ્તર : સફળ પ્રેમ અને નિષ્ફળ પ્રેમ માં શું ફરક?

બકો : નિષ્ફળ પ્રેમી કવિતા, ગઝલ લખશે આખો દિવસ ભટકશે અને ઉત્તમ શરાબ પીશે.

અને

સફળ પ્રેમ કોથમીર સાથે મફત લીમડો માગશે વટાણા તુવેર ફોલશે, દાળ શાકમાં ઓછા વધારે મીઠાની ફરિયાદ કરશે અને દીવાળીમાં માળીયા ચઢશે

માસ્તર બકાને ગળે વળગી ને ધ્રુસકે ધ્રુસકે રડ્યા

😄😋😘🤣😂🙃🙃

3

પત્ની ઘરે આવી અને પતિને કહ્યું કે ગાડીનાં કાર્બોરેટરમાં પાણી છે. પતિઃ ( ચોંકીને ) હેં…. તું તો હજી હમણાં ચલાવતાં શીખી રહી છે અને તને કાર્બોરેટર વિશે પણ ખબર પડી ગઈ? અને એમાં પાણી છે તે કેવી રીતે? પત્નીઃ હું કહું છું પણ તમે તો મારૂં માનતા જ નથી. પતિઃ સારૂ, જોઈ લઉં છું. ગાડી ક્યાં છે? પત્નીઃ તળાવમાં…..

4

દિવાળી સ્પેશિયલ…… પિત્તળની ચમચીને ગમે તેટલું ધસવાથી એ સોનું ના બની જાય

આ લખેલા વાક્યોને બ્યુટીપાર્લર જોડે કોઈ લેવાદેવા નથી જેની નોંધ લેવી🤣😂😂😂😂😂😂

Disclaimer – આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.

આ પણ વાંચો –

T20 World cup 2021: રોહિત શર્મા અને બાબર આઝમ વચ્ચે જામી છે નંબર-1 ની ટક્કર, તેમની લડાઇ મેચની મજાને બમણી કરી દેશે

આ પણ વાંચો –

IPL 2022: શાહરુખ-જૂહી અને પ્રિતી ઝિંટા ને મળશે ટક્કર, આઇપીએલ ટીમ ખરીદવા જઇ રહ્યુ છે બોલીવુડનુ આ સ્ટાર કપલ

આ પણ વાંચો –

T20 World Cup: ભારત સામે સ્કોટલેન્ડની ટીમ ટકરાશે, ઓમાનને હરાવીને સુપર-12 માં પ્રવેશ કરતા ગૃપ-2 માં સ્થાન મળ્યુ

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">