AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

TV9 Gujarati ‘હાસ્યનો ડાયરો’: સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહેલા કેટલાક બેસ્ટ ટુચકાઓ અહીં વાંચો

ખુશ રહેવાથી મોટાભાગની માનસિક સમસ્યાઓ સરળતાથી હલ થઈ જાય છે. એટલા માટે અમે તમારા માટે જોક્સ લાવ્યા છીએ. આ જોક્સ વાંચીને તમે તમારી જાતને ખુશ થતા રોકી શકશો નહીં

TV9 Gujarati 'હાસ્યનો ડાયરો': સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહેલા કેટલાક બેસ્ટ ટુચકાઓ અહીં વાંચો
TV9 Gujarati 'Hasya no Dayro'
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 11, 2021 | 7:54 AM
Share

આપણે સૌ જાણીએ છીએ કે હાસ્ય આપણા સ્વાસ્થ્ય માટે કેટલું જરૂરી છે. મનને સ્વસ્થ રાખવા માટે ખુશ રહેવું ખૂબ જરૂરી છે. ખુશ રહેવાથી મોટાભાગની માનસિક સમસ્યાઓ સરળતાથી હલ થઈ જાય છે. એટલા માટે અમે તમારા માટે જોક્સ લાવ્યા છીએ. આ જોક્સ વાંચીને તમે તમારી જાતને ખુશ થતા રોકી શકશો નહીં

1

ટીચર:- કયું પક્ષી ઝડપથી ઉડે છે?

પપ્પુ:- જેને ઉતાવળ હોય એ…!!

પપ્પુ ના માથા માં છુટ્ટુ ડસ્ટર માર્યું

લગ્ન એટલે શું? એ સમજવા એક વિજ્ઞાનીકે લગ્ન કર્યા।..

હવે એને એ નથી સમજાતું કે વિજ્ઞાન એટલે શું? 🤣

2

ગાડી ચલાવતી વખતે…

“સીટ બેલ્ટ” અને

સ્કુટર ચલાવતી વખતે…

” હેલ્મેટ” અવશ્ય પહેરો.

માત્ર “વડ સાવિત્રી” નાં વ્રત પર ભરોસો રાખવો નહીં.

👮 RTO 😂

3

અમેરિકન : અમારે ત્યાં વરસાદ પછી તરતજ રોડ પરથી પાણી ગાયબ.

ભારતીય : અમારે ત્યાં વરસાદ પછી પાણી માંથી રોડ જ ગાયબ. 😜

4

બીડી ના બંધાણીનો એક્સરે જોઈ ડોક્ટરે કીધું.

તમારા ફેફસા માં કાણું છે.

બીડી નો બંધાણી : કાણું ફેફ્સામાં નથી એક્સરેમાં બીડી અડી ગઈ છે… 😂

5

પત્ની રોમાંટિક મુડમાં : તમે મને કેટલો પ્રેમ કરો છો?

પતિ : તુ કહે ને તો તારુ એઠુ ઝેર પણ પી જાઉ..

પછી પતિની શું હાલત થઈ હશે વિચારો.😝

6

જજ : તમને ખબર હતી કે લેડી ગાડી ચલાવે છે તો રોડ થી જરા દુર રહેવુ જોઈએને?

ફરિયાદી : કયો રોડ હું તો ખેતરમાં બેઠો-બેઠો બીડી પીતો તો તોય ઉપાડી લીધો.😂🤣

Disclaimer – આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવના આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.

આ પણ વાંચો –

જમ્મુ -કાશ્મીરમાં આતંકવાદીઓ સામે કડક કાર્યવાહી, નાગરિકોની હત્યા બદલ 570 શંકાસ્પદોની અટકાયત

આ પણ વાંચો –

BYJU’S : પુત્રના કાળા કરતુતોની અસર પિતાના કામ પર પડી, આર્યનની ધરપકડ બાદ #Boycott_SRK_Related_Brands ટ્વિટર પર ટ્રેન્ડીંગમા

આ પણ વાંચો –

Corona Update: દેશમાં કોરોના સંક્રમણના નવા 18,166 કેસ, પાછલા 7 મહિનાઓમાં એક્ટિવ કેસ સૌથી ઓછા, માર્ચ પછી સૌથી વધુ રિકવરી રેટ

IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
g clip-path="url(#clip0_868_265)">