AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Desi Jugad : આ વ્યક્તિએ જુગાડ લગાવીને સીડી પર ચઢાવ્યો ભારે સામાન, સોશિયલ મીડિયામાં Video Viral

એક ખેડૂત દેશી જુગાડની મદદથી પોતાનો ઘણો સામાન સીડીની ઉપર લઈ જાય છે, વીડિયોમાં એક ટ્રોલી દેખાય છે. આ ટ્રોલીમાં સૌથી ખાસ વાત એ છે કે ખેડૂતે તેના જુગાડ દ્વારા પૈડાનો ઉપયોગ કર્યો છે.

Desi Jugad : આ વ્યક્તિએ જુગાડ લગાવીને સીડી પર ચઢાવ્યો ભારે સામાન, સોશિયલ મીડિયામાં Video Viral
This person quickly carried heavy goods on the ladder, users are liking the desi jugaad
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 05, 2021 | 8:42 AM
Share

ઈન્ટરનેટ પર ઘણા દેશી જુગાડના વીડિયો જોવા મળે છે, તે જુગાડ એવા હોય છે કે જેને જોઈને દરેકને આશ્ચર્ય થાય. તમે બધા જાણો છો કે ખેતરોમાં એવું ઘણું કામ હોય છે, જે ઓછા સમયમાં કરવું મુશ્કેલ છે. માટે જ આજકાલ ખેડૂતો દેશી જુગાડનો જ સહારો લેવાનું પસંદ કરે છે. હાલમાં, સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જે જોઈને દરેક વ્યક્તિને આશ્ચર્ય થઇ રહ્યુ છે. વાયરલ થઈ રહેલો વીડિયો જોઈને લોકોનું કહેવું છે કે- આખરે લોકો આટલું દિમાગ ક્યાંથી લાવે છે. તમને જણાવી દઈએ કે વાયરલ થઈ રહેલો આ વીડિયો બધાને ખૂબ જ પસંદ આવી રહ્યો છે.

વીડિયોમાં જોઈ શકાય છે કે એક ખેડૂત દેશી જુગાડની મદદથી પોતાનો ઘણો સામાન સીડીની ઉપર લઈ જાય છે, વીડિયોમાં એક ટ્રોલી દેખાય છે. આ ટ્રોલીમાં સૌથી ખાસ વાત એ છે કે ખેડૂતે તેના જુગાડ દ્વારા પૈડાનો ઉપયોગ કર્યો છે. આ ટ્રોલીમાં બે પૈડાં ત્રણના જૂથમાં સ્થાપિત છે, જેના કારણે ટ્રોલીને સીડી પર સરળતાથી લગાવી શકાય છે. કોઈપણ ભારે વસ્તુ અત્યંત સરળતા સાથે લઈ જઈ શકાય છે.

View this post on Instagram

A post shared by JUGAAD (@jugaadu_life_hacks)

વાયરલ થઈ રહેલો આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરવામાં આવ્યો છે. તમે બધા જુગાડુ લાઇફ હેક્સના પેજ પર આ વીડિયો જોઈ શકો છો. વીડિયો શેર કરતા પેજના એડમિને કેપ્શનમાં લખ્યું છે કે, ‘કર્ણાટકના ખેડૂતે સીડી ચઢવા માટે નવીન જુગાડ શોધી કાઢ્યો છે’ તમને જણાવી દઈએ કે આ વીડિયો પર અત્યાર સુધી હજારો લાઈક્સ અને કોમેન્ટ જોવા મળી રહી છે.

લોકોને આ વીડિયો એટલો પસંદ આવી રહ્યો છે કે તેઓ તેને અન્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેર કરી રહ્યાં છે. વીડિયો પર લોકોની પ્રતિક્રિયા વિશે વાત કરતા, એક યુઝરે કોમેન્ટ કરી અને લખ્યું, ‘આ વીડિયો ખૂબ જ શાનદાર છે, આ વ્યક્તિએ પણ તેના મગજનો પૂરો ઉપયોગ કર્યો છે’. અન્ય એક યુઝરે લખ્યું, ‘ભારતમાં મોટાભાગના કામ જુગાડની મદદથી થાય છે’ આ સિવાય કોમેન્ટ સેક્શનમાં ઘણા બધા ઈમોજી જોવા મળી રહ્યા છે.

આ પણ વાંચો –

Diwali 2021: PM મોદીએ ગુજરાતીમાં કર્યું ‘નૂતન વર્ષાભિનંદન’, જો બાઈડેન સહિત વિશ્વના પ્રમુખ નેતાઓએ આપી દિવાળી શુભેચ્છા

આ પણ વાંચો –

દિવાળીની રજાઓમાં વિદેશયાત્રા કરવાની ઈચ્છા છે પણ બજેટ ઓછું છે? જાણો આ 10 દેશ વિશે જ્યાં તમે પ્રવાસની મોજ સાથે 1 રૂપિયામાં ઘણી ચીજો પણ ખરીદી શકો છો

Follow Us
આજનું રાશિ ભવિષ્ય: ધન, નોકરી અને કારકિર્દીની આગાહી
આજનું રાશિ ભવિષ્ય: ધન, નોકરી અને કારકિર્દીની આગાહી
Ahmedabad Breaking: આવતીકાલે પાણી કાપ, 5 ઝોનમાં સપ્લાય ઘટશે
Ahmedabad Breaking: આવતીકાલે પાણી કાપ, 5 ઝોનમાં સપ્લાય ઘટશે
દિવાળી સમયે વતન જવા માગતા મુસાફરો સાથે ખાનગી બસોએ શરૂ કરી ઉઘાડી લૂંટ
દિવાળી સમયે વતન જવા માગતા મુસાફરો સાથે ખાનગી બસોએ શરૂ કરી ઉઘાડી લૂંટ
જુનાગઢમાં રોડ પરના ખાડા અને રખડતા ઢોરની સમસ્યાથી શહેરીજનો ત્રાહિમામ
જુનાગઢમાં રોડ પરના ખાડા અને રખડતા ઢોરની સમસ્યાથી શહેરીજનો ત્રાહિમામ
દિવાળી અને લગ્નની સિઝન પહેલા અમદાવાદમાં હોટેલના ભાવ 20% વધ્યા
દિવાળી અને લગ્નની સિઝન પહેલા અમદાવાદમાં હોટેલના ભાવ 20% વધ્યા
ગુજરાત સરકારની પેન્શનરોને 'મોટી ભેટ', મોંઘવારી ભથ્થું 443% કરાયું
ગુજરાત સરકારની પેન્શનરોને 'મોટી ભેટ', મોંઘવારી ભથ્થું 443% કરાયું
Breaking News : સુરત ક્રાઈમ બ્રાન્ચે 30 વર્ષ જૂની લૂંટનો ભેદ ઉકેલ્યો
Breaking News : સુરત ક્રાઈમ બ્રાન્ચે 30 વર્ષ જૂની લૂંટનો ભેદ ઉકેલ્યો
રાજકોટમાં ભારે અવાજવાળા અને સીરીઝ ફટાકડાના વેચાણ પર પ્રતિબંધ ! Video
રાજકોટમાં ભારે અવાજવાળા અને સીરીઝ ફટાકડાના વેચાણ પર પ્રતિબંધ ! Video
રાજકોટમાં ભેળસેળનો પર્દાફાશ! પપૈયામાંથી બનતો હતો ટમેટો સોસ
રાજકોટમાં ભેળસેળનો પર્દાફાશ! પપૈયામાંથી બનતો હતો ટમેટો સોસ
ડ્રાઇવિંગ લાયસન્સ અપડેટ હવે મફત
ડ્રાઇવિંગ લાયસન્સ અપડેટ હવે મફત
g clip-path="url(#clip0_868_265)">