Viral Video : વાયરલ થઇ રહ્યો છે લગ્નનો આ મજેદાર વીડિયો, વરરાજા અને કન્યાનો અંદાજ જોઇને તમારુ પણ આવી જશે દિલ

|

Nov 11, 2021 | 7:42 AM

આ ફની વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર એકાઉન્ટ પર શેર કરવામાં આવ્યો છે. આ વાયરલ વીડિયો ભારતીય પોલીસ સેવાના અધિકારી રૂપિન શર્માએ શેર કર્યો છે. વીડિયો પર અત્યાર સુધીમાં હજારો લાઈક્સ અને કોમેન્ટ જોવા મળી રહી છે.

Viral Video : વાયરલ થઇ રહ્યો છે લગ્નનો આ મજેદાર વીડિયો, વરરાજા અને કન્યાનો અંદાજ જોઇને તમારુ પણ આવી જશે દિલ
This funny video of marriage going viral

Follow us on

લગ્નના ઘણા વીડિયો સોશિયલ મીડિયા (Social Media) પર જોવા મળે છે. લગ્નનો દિવસ કોઈપણ છોકરા અને છોકરી માટે ખૂબ જ ખાસ હોય છે. આ દિવસને ખાસ બનાવવા લોકો શું ને શું કરે છે. પરંતુ ઘણી વાર તમે કેટલાક વિચિત્ર અને અનોખા લગ્નો પણ જોયા હશે. ઈન્ટરનેટ પર અવારનવાર આવા વીડિયો જોવા મળે છે, જેના પર સોશિયલ મીડિયા યુઝર્સ લાઈક્સ અને કોમેન્ટ્સથી પોતાનો પ્રેમ વરસાવે છે. લગ્નનો આવો જ એક વીડિયો (Video) હાલમાં લોકો વચ્ચે ચર્ચાનો વિષય બન્યો છે. જે લોકોને ખૂબ જ ગમી રહ્યો છે.

વાયરલ થઈ રહેલા વીડિયોમાં (Viral Video) જોઈ શકાય છે કે દુલ્હા અને દુલ્હન સાથે પગપાળા નીકળ્યા છે. બંનેની સામે કેટલાક લોકો ડાન્સ (Dance) કરી રહ્યા છે. અને વર અને કન્યા સેન્ટરમાં જોવા મળે છે. હવે વરઘોડાની આ નવી રીત જોઈને લોકો ખૂબ હસી રહ્યા છે અને પોતાના ફની રિએક્શન પણ શેર કરી રહ્યા છે. જુઓ આ વીડિયો.

આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં

આ ફની વીડિયો (Funny Video) સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર એકાઉન્ટ પર શેર કરવામાં આવ્યો છે. આ વાયરલ વીડિયો ભારતીય પોલીસ સેવાના અધિકારી રૂપિન શર્માએ શેર કર્યો છે. વીડિયો પર અત્યાર સુધીમાં હજારો લાઈક્સ અને કોમેન્ટ જોવા મળી રહી છે. અમે નિશ્ચિતપણે કહી શકીએ કે તમને બધાને આ વીડિયો એટલો ગમ્યો હશે કે તમે તેને અન્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેર કરશો.

આ વીડિયોને ટ્વિટર પર શેર કરતા IPS રુપિન શર્માએ લખ્યું, ‘ગરીબના લગ્ન… પરંતુ કોઈ કોમ્પ્રોમાઇઝ નહીં’. આ વીડિયોને અત્યાર સુધીમાં હજારો લોકો જોઈ ચૂક્યા છે. વીડિયો પર એક યુઝરે લખ્યું, ‘ગરીબ અને અમીર માટે લાગણી સમાન છે’. એકે લખ્યું, ‘આ જ વાસ્તવિક લગ્ન સમારંભ છે’. ત્રીજા યુઝરે કોમેન્ટ સેક્શનમાં લખ્યું, ‘આવા લગ્ન કોણ કરે છે’ આ સિવાય એક યુઝરે તો એમ પણ કહ્યું કે – હું પણ આ રીતે લગ્ન કરીશ. તમને જણાવી દઈએ કે, લોકો તેના પર ઈમોજી શેર કરીને પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે.

આ પણ વાંચો –

Paytm નો રૂપિયા 18300 કરોડનો IPO સંપૂર્ણ સબસ્ક્રાઇબ થયો, દેશના સૌથી મોટા IPO એ શેર વેચાણનો ઇતિહાસ રચ્યો

આ પણ વાંચો –

Boney Kapoor Birthday: બોની કપૂર શ્રીદેવી સાથે કરવા માંગતા હતા લગ્ન, પરંતુ તેને રાખડી બંધાવવાની ફરજ પડી

આ પણ વાંચો –

આસામના CM હેમંત બિસ્વા સરમાએ કોંગ્રેસ પર કર્યા પ્રહાર, કહ્યું દેશ અત્યારે જે સમસ્યાઓનો સામનો કરી રહ્યો છે, તેના માટે એક જ પરિવાર જવાબદાર

Next Article