આ ચોરને ધોળા દિવસે ચોરી કરવી પડી ભારે ! ચોરી પકડાઈ જતા જોયા જેવી થઈ, જુઓ Video

આ દિવસોમાં સોશિયલ મીડિયા પર ચોરનો એક ફની વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં ચોર ધોળા દિવસે સ્વૈગ સાથે ઘરમાં ઘૂસી જાય છે અને પછી કંઈક એવું થાય છે, જેને જોઈને તમે પણ હસવા લાગશો.

આ ચોરને ધોળા દિવસે ચોરી કરવી પડી ભારે ! ચોરી પકડાઈ જતા જોયા જેવી થઈ, જુઓ Video
Funny video goes viral
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 22, 2021 | 11:53 AM

Funny Video : જો તમે સોશિયલ મીડિયાની દુનિયામાં દરરોજ કોઈને કોઈ વીડિયો વાયરલ(Viral)  થતા જોવા મળે છે.જેમાં કેટલાક વીડિયો જોઈને આશ્વર્ય થાય છે,જ્યારે કેટલીકવાર યુઝર્સ(Users)  હસીને લોટ પોટ થઈ જાય છે. તાજેતરમાં આવો જ એક વીડિયો હાલ ઈન્ટરનેટ પર છવાયેલો છે.સામાન્ય રીતે તમે રાત્રે ચોરી (Theft) થઈ હોવાનુ સાંભળ્યુ હશે,પરંતુ શું તમે ધોળા દિવસે ચોરી થતા જોય છે? વાયરલ થયેલા વીડિયોમાં કંઈક આવુ જ જોવા મળે છે અને બાદમાં કંઈક એવુ થાય છે,જે જોઈને તમને પણહસવુ આવશે.

ચોરે તકનો લાભ ઉઠાવીને કરી હાથ ચાલાકી….

Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા

વાયરલ થઈ રહેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક ઘરના માલિકે (Owner) પોતાનો ગેટ બંધ કર્યો ન હતો. તે દરમિયાન તકનો લાભ લઈને એક ચોર ઘરમાં પ્રવેશ કરે છે. આ પછી, ચોર ઘરની અંદર અને ત્યાં જુએ છે કે ત્યાં કોઈ છે કે કોઈ તેના પર ધ્યાન નથી આપી રહ્યું. ત્યારે ચોરની નજર સામે ઉભેલી સ્કૂટી અને સાયકલ(Bicycle)  પર પડે છે. આ પછી ચોર સાઈકલ લઈને ઉતાવળમાં દરવાજાની બહાર નીકળી જાય છે.

જુઓ વીડિયો

જો કે ઘરના માલિકે ચોરને ચોરી કરતા જોયો હતો. તે તેની સાયકલ પાછી મેળવવા તેની પાછળ દોડે છે. થોડા સમય પછી માલિક તેની સાયકલને ઘરે પાછો લાવતો જોવા મળે છે. ચોર અને માલિકની આ દોડધામ CCTV કેમેરામાં કેદ થઈ ગઈ છે, જે હવે સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહી છે.

વીડિયોએ ઈન્ટરનેટ પર ધૂમ મચાવી

તમને જણાવી દઈએ કે, આ વીડિયો સોશિયલ મીડિયા પર memes.bks નામના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યો છે. અત્યાર સુધીમાં આ વીડિયોને 38 હજારથી વધુ વખત જોવામાં આવ્યો છે. યુઝર્સ આ વીડિયો (Video) શેર કરી રહ્યા છે અને તેના પર વિવિધ પ્રકારની પ્રતિક્રિયા આપતા જોવા મળી રહ્યા છે.એક યુઝરે કોમેન્ટ કરતા લખ્યુ કે,ચોર હવે ચોરી કરતા પહેલા સો વાર વિચાર કરશે. જ્યારે અન્ય એક યુઝરે લખ્યુ કે, માલિકે ચોરને બરાબરનો પાઠ ભણાવ્યો. આ સિવાય અન્ય યુઝર્સ પણ રમુજી પ્રતિક્રિયા આપતા જોવા મળી રહ્યા છે.

આ પણ વાંચો : Shilpa Shetty wedding-anniversary : લગ્નની વર્ષગાંઠ પર શિલ્પા શેટ્ટીએ રાજ કુન્દ્રા માટે લખ્યો આવો મેસેજ, પોસ્ટ થઇ વાયરલ

આ પણ વાંચો : ના હોય ! આ ટેણિયાએ સ્વિમિંગ પૂલમાં કર્યો જબરદસ્ત ડાન્સ, વીડિયો જોઈને તમે પણ દંગ રહી જશો

g clip-path="url(#clip0_868_265)">