Viral: દાદાને બળદની સળી કરવી પડી ભારે ! બળદે શિંગડે લઈ એવા ફંગોળ્યા કે ધોળા દિવસે તારા દેખાયા

|

Dec 16, 2021 | 2:48 PM

આ દિવસોમાં એક બળદનો વીડિયો સોશિયલ મીડિયા પર છવાયેલો છે. જેમાં એક વૃદ્ધ વ્યક્તિ કોઈ અર્થ વગર બળદને હેરાન કરે છે, ત્યાર બાદ બળદે તેમને શિંગડામાં લઈ ફંગોળ્યા હતા.

Viral: દાદાને બળદની સળી કરવી પડી ભારે ! બળદે શિંગડે લઈ એવા ફંગોળ્યા કે ધોળા દિવસે તારા દેખાયા
The animal taught such a lesson

Follow us on

જો તમે ઈન્ટરનેટની દુનિયામાં સક્રિય છો, તો ઘણા ફની વીડિયો (Funny Viral Videos) વાયરલ થતા હોય છે. જેમાં ઘણા વીડિયો એવા હોય છે જેને વારંવાર જોવાનું મન થાય છે. આવો જ એક વીડિયો આજકાલ સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ (Social Media) થઈ રહ્યો છે. જેણે જોયા પછી, તમને એ કહેવત યાદ આવશે કે આ ‘બેલ મુજે માર’ આ કહેવતને સાકાર કરતાં એક વીડિયો સોશિયલ મીડિયા (Social Media) પર ઝડપથી વાયરલ (Twitter) થઈ રહ્યો છે.

તમે જોયું જ હશે કે ઘણી વખત મનુષ્ય પોતાની ભૂલને કારણે મુશ્કેલીમાં મુકાઈ જાય છે અને પોતાનો જીવ ગુમાવે છે. આવું જ કંઈક આ દિવસોમાં પણ સામે આવ્યું છે. જેમાં એક બળદ દિવાલની બાજુમાં આરામથી ઉભો હતો. ત્યારે એક વૃદ્ધ વ્યક્તિ લાકડી લઈને ત્યાં પહોંચે છે અને બળદ(Ox)ને જોરશોરથી મારવા લાગે છે, પરંતુ થોડી જ સેકન્ડોમાં બળદે તેના વળતા જવાબમાં વૃદ્ધને શીંગળે ઉપાડી જોરદાર પછાડ્યા હતા.

શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો

વૃદ્ધને માર માર્યા પછી, બળદ ગુસ્સે થઈ જાય છે. નજીકમાં બે યુવકો પણ બેઠા છે, વૃદ્ધ જમીન પર પડતાની સાથે જ તે દોડવા જાય છે ત્યાં વૃદ્ધ જાતે જ ઉભા થઈ ચાલવા લાગે છે. આ સમગ્ર ઘટના ત્યાં લાગેલા સીસીટીવી કેમેરા (CCTV cameras) માં કેદ થઈ ગઈ હતી. આ વીડિયો ક્લિપ હવે ઝડપથી વાયરલ થઈ રહી છે.

આ વીડિયો જોઈને ચોક્કસ કહી શકાય કે કોઈ પણ પ્રાણીને હેરાન ન કરવું જોઈએ. ભારતમાં પ્રાણીઓ સાથે અત્યાચારના કિસ્સાઓ અવારનવાર સામે આવે છે. ગયા વર્ષે, કેરળમાં કેટલાક તોફાની લોકોએ ગર્ભવતી હાથીને ફટાકડા ભરેલું અનાનસ ખવડાવ્યું હતું, જેના પછી હાથીનું ખૂબ જ પીડાદાયક રીતે મૃત્યુ થયું હતું.

આ પણ વાંચો: Vijay Diwas: પાકિસ્તાનના 8000 સૈનિકોના મોત, 93000 લોકોએ આત્મસમર્પણ કર્યું, જાણો ભારત-પાકિસ્તાન યુદ્ધ સાથે જોડાયેલી મોટી વાતો

આ પણ વાંચો: વેરિઅન્ટ્સનો પ્રારંભિક તબક્કો હંમેશા હળવો હોય છે, મહિનાના અંત સુધીમાં ઓમિક્રોન પર સમજણ શક્ય છે : ભારતીય વૈજ્ઞાનિક

આ પણ વાંચો: Liger Release : મોસ્ટ વોન્ટેડ વિજય દેવરાકોંડા અને અનન્યા પાંડેની ફિલ્મ આ તારીખે સિનેમા ધરોમાં મચાવશે ધમાલ

Next Article