‘હાસ્યનો ડાયરો’: એક્સિડેન્ટ થાય તો ન્યૂઝ પેપર વાળા ઉંમર પણ લખે છે..!!!
ખુશ (Happy) રહેવાથી મોટાભાગની માનસિક સમસ્યાઓ સરળતાથી હલ થઈ જાય છે. એટલા માટે અમે તમારા માટે જોક્સ (Jokes) લાવ્યા છીએ. આ જોક્સ વાંચીને તમે તમારી જાતને ખુશ થતા રોકી શકશો નહીં.
આપણે સૌ જાણીએ છીએ કે હાસ્ય (Happy) આપણા સ્વાસ્થ્ય માટે કેટલું જરૂરી છે. મનને સ્વસ્થ રાખવા માટે ખુશ રહેવું ખૂબ જરૂરી છે. ખુશ રહેવાથી મોટાભાગની માનસિક સમસ્યાઓ સરળતાથી હલ થઈ જાય છે. એટલા માટે અમે તમારા માટે જોક્સ લાવ્યા છીએ. આ જોક્સ (Jokes) વાંચીને તમે તમારી જાતને ખુશ થતા રોકી શકશો નહીં.
આજના વ્યસ્ત જીવનમાં ખુશ રહેવા માટે હસવું ખૂબ જ જરૂરી છે. જો આપણે હસતા રહીએ તો આપણું મન પ્રસન્ન રહે છે અને દુઃખ દૂર રહે છે. જો આપણે ખરાબ સમયમાં પણ હસતા રહીએ તો આ સમય ઝડપથી પસાર થઈ જાય છે. હાસ્ય વ્યક્તિને માનસિક તણાવના કારણે થતા ગંભીર રોગોથી બચાવી શકે છે. તેથી જ અમે તમને હસાવવા માટે દરરોજની જેમ કેટલાક રમુજી જોક્સ અને જોક્સ લાવ્યા છીએ, જેને વાંચીને તમે હસી-હસીને લોટપોટ થઈ જશો. તો ચાલો શરૂ કરીએ હસવાની અને હસાવવાની પ્રક્રિયા…
—————————-
લગ્નમાં મોજડીની જગ્યાએ મોબાઈલ ચોરવાનું રાખો..
500ની જગ્યાએ 5000 પણ આપવા માટે તૈયાર થઈ જશે…
😂🤣😂
———————-
વિજ્ઞાનનાં શિક્ષકે પુછ્યું, “એલોવેરા શું છે……?”
બાળક : સર, પંજાબમાં જ્યારે નાનો ભાઈ મોટા ભાઈને ‘વ્હિસ્કી’ નો પેગ બનાવીને આપે છે ત્યારે કહે છે-‘એ લો વીરા………….’
😜😂
——————————
મચ્છર : Do you love me..?
મચ્છરી : No
મચ્છર : હા પાડી દે, નહીં તો હું ‘ઓલ આઉટ’ સુંઘી લઈશ.
🤣😂
—————————
ચાર જણા વચ્ચે એક ગોલો લ્યે-
અને ઈ ચારેચાર પાછા સ્ટેટસ મુકે, “હાલો ગોલો ખાવા”
એલાવ, પહેલા તમે ખાઈ લો, પછી વધે તો અમને કહેજો
😜
———————-
પતિએ પત્નીને ગાડીની ચાવી આપીને પ્રેમથી કહ્યું કે-
Dear, ધ્યાનથી ચલાવજે, એક્સિડેન્ટ થાય તો ન્યૂઝ પેપર વાળા ઉંમર પણ લખે છે..!!!
😂🤣😂
————————-
(Disclaimer:- આ તમામ ટુચકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)