TV9 Gujarati ‘હાસ્યનો ડાયરો’: ભણતો હતો ત્યારે એક મૂંઝવણ હતી…

ખુશ રહેવાથી મોટાભાગની માનસિક સમસ્યાઓ સરળતાથી હલ થઈ જાય છે. એટલા માટે અમે તમારા માટે જોક્સ લાવ્યા છીએ. આ જોક્સ વાંચીને તમે તમારી જાતને ખુશ થતા રોકી શકશો નહીં

TV9 Gujarati 'હાસ્યનો ડાયરો': ભણતો હતો ત્યારે એક મૂંઝવણ હતી...
TV9 Gujarati 'Hasya No Dayro'
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 25, 2022 | 6:11 PM

આપણે સૌ જાણીએ છીએ કે હાસ્ય આપણા સ્વાસ્થ્ય માટે કેટલું જરૂરી છે. મનને સ્વસ્થ રાખવા માટે ખુશ રહેવું ખૂબ જરૂરી છે. ખુશ રહેવાથી મોટાભાગની માનસિક સમસ્યાઓ સરળતાથી હલ થઈ જાય છે. એટલા માટે અમે તમારા માટે જોક્સ લાવ્યા છીએ. આ જોક્સ વાંચીને તમે તમારી જાતને ખુશ થતા રોકી શકશો નહીં

નવા પરણેલા દિકરા-વહુનો એક જ નાળિયેરમાંથી સ્ટ્રો વડે પીવાનો ફોટો તેમના ફેસબુક ના અપડેટમાં જોઈ ને…

જમ્યા પછી મીઠી વસ્તુ ખાવાની ક્રેવિંગ શા માટે આવે છે?
ધરતી પરનું એ અનોખું પ્રાણી કે જેના દૂધનો રંગ છે કાળો
ચોમાસામાં વાળને રોજ શેમ્પૂ કરવું જોઈએ કે નહીં, જાણો
25 કરોડ રૂપિયા ખર્ચી પુરૂષમાંથી મહિલા બન્યો ઓલિમ્પિક ચેમ્પિયન
ઓલિમ્પિકમાં 23 ગોલ્ડ મેડલ જીતનાર ખેલાડી છે 800 કરોડ રૂપિયાનો માલિક
પથરીનો દુખાવો કેવી રીતે ઘટાડવો?

પિતાએ મેસેજ કર્યો કે-

બેટા તમે ફરવા ગયા છો તો જલસાથી રહો…!! આટલી કરકસર કરવાની જરૂર નથી. …!!

હજી તારો બાપ બેઠો છે. ..!!😩 🤣🤣🤣😜😜😀😀😀

…………………………………………………………………………………………….

ભણતો હતો ત્યારે એક મૂંઝવણ હતી :

1) બાયોલોજીનાં સર કહે “સેલ” એટલે શરીર નાં “કોષો” 2) ફિઝિક્સનાં સર કહે “સેલ” એટલે “બેટરી” 3) ઇકોનોમિક્સનાં સર કહે “સેલ” એટલે “વેચાણ” 4) અંગ્રેજીનાં સર કહે “સેલ” એટલે “મોબાઇલ” 5) ઇતિહાસનાં સર કહે “સેલ” એટલે “ટિયર ગેસ”

ભણવાનું જ છોડી દિધું, જો શિક્ષકો જ એકમત ના હોય, ત્યાં ભણી ને શું ફાયદો ! 🤔

લગ્ન કર્યા પછી સાચું જ્ઞાન મળ્યું, જ્યારે પત્ની એ બતાવ્યું કે,

😀 “સેલ” એટલે “ડિસ્કાઉન્ટ” 😀

……………………………………………………………………………………………..

🏏 બે વૃધ્ધ મિત્રો ખૂબ ક્રિકેટ રસિયા હતા…

એક મિત્ર મરણ પથારીએ હતો ત્યારે બીજો મિત્ર કહે છે.. “તું મર્યા પછી સ્વર્ગમાં ક્રિકેટ છે કે નહીં તે મને સપનામાં આવીને કહેજે….😀”

થોડા દિવસ પછી મૃત્યુ પામેલ મિત્ર ખરેખર બીજા મિત્રના સ્વપ્ન માં આવ્યો અને કહ્યું… “એક સારા સમાચાર છે અને એક ખરાબ…. ક્યા સમાચાર પહેલા કહું ?”

બીજા મિત્રએ કહ્યું સારા પહેલા કહે…..

મૃત્યુ પામેલ મિત્રએ કહ્યું , “આનંદ ની વાત એ છે કે સ્વર્ગમાં ક્રિકેટ છે…”

અને ખરાબ સમાચાર એટલે….

કાલની મેચમાં તને પણ સીલેક્ટ કર્યો છે 😂😝😁😃🤣

Disclaimer – આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.

આ પણ વાંચો –

Radhey Shyam New Song Released : પ્રભાસ અને પૂજા હેગડે સ્ટારર ‘રાધે શ્યામ’નું ‘જાન હૈ મેરી’ ગીત રિલીઝ

આ પણ વાંચો –

Russia Ukraine War: ‘પુતિન જો હું તમારી માતા હોત…’ અમેરિકન અભિનેત્રીએ કંઈક એવું કહ્યું કે થઈ ગઈ ટ્રોલ

આ પણ વાંચો –

Russia-Ukraine Crisis: રો-મટિરિયલ થઈ શકે છે મોંઘું, મકાનોની વધી શકે છે કિંમત, જાણો અન્ય શું થઈ શકે છે અસર

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">