Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Radhey Shyam New Song Released : પ્રભાસ અને પૂજા હેગડે સ્ટારર ‘રાધે શ્યામ’નું ‘જાન હૈ મેરી’ ગીત રિલીઝ

આ ફિલ્મ તેના શાનદાર ટ્રેલરથી પ્રેમનો અહેસાસ બધાને કરાવી ચૂકી છે. દર્શકોને આ ફિલ્મનું ગીત 'આશિકી આ ગઈ' પણ ખૂબ જ પસંદ આવ્યું છે.

Radhey Shyam New Song Released : પ્રભાસ અને પૂજા હેગડે સ્ટારર 'રાધે શ્યામ'નું 'જાન હૈ મેરી' ગીત રિલીઝ
radhey shyam new song released jaan hai meri song from prabhas and pooja hegde starrer radhe shyam released(Image-Instagram)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 25, 2022 | 4:08 PM

Radhey Shyam New Song Out: ‘રાધે શ્યામ’ એ તેના શાનદાર ટ્રેલરથી (Radhe Shyam Trailer) દર્શકોના દિલમાં એક ખાસ જગ્યા બનાવી લીધી છે. આવી સ્થિતિમાં હવે આ ફિલ્મનું પહેલું ગીત સામે આવ્યું છે. પ્રભાસ (Prabhas) અને પૂજા હેગડે (Pooja Hegde) અભિનીત રાધે શ્યામમાં પ્રેમ અદભુત રીતે વર્ણવામાં આવ્યો છે. જેની દર્શકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ ફિલ્મ તેના શાનદાર ટ્રેલરથી પ્રેમનો અહેસાસ કરાવી ચૂકી છે. દર્શકોને આ ફિલ્મનું ગીત ‘આશિકી આ ગઈ’ પણ પસંદ આવ્યું છે. ગીતમાં પ્રભાસ અને પૂજા એકબીજાને મળતા નથી, પરંતુ બંનેના મળવાની આશા ચાહકોમાં વધુ સર્જનાત્મકતા પેદા કરી રહી છે.

ગીતમાં શું છે ખાસ…

આ ગીતમાં પ્રભાસ અને પૂજા વચ્ચેની હ્રદયસ્પર્શી કેમિસ્ટ્રીની ઝલક જોવા મળે છે. ગીતમાં તેમના ખભા રસ્તા પર એકબીજા સાથે અથડાતા બતાવવામાં આવ્યા છે. ગીતમાં પ્રારંભિક તબક્કામાં લવ બોન્ડિંગ જોવા મળી રહ્યું છે. પ્રેમના દિવ્ય પ્રતીક તરીકે જાણીતા વરસાદમાં ગીતની ધૂનને જાગૃત કરવામાં વિશેષ ભૂમિકા ભજવી છે. આટલું જ નહીં, પ્રભાસની માદક આંખોમાં ઘણો પ્રેમ છે, જે તમને તેના પ્રેમના દિવાના પણ બનાવી દેશે.

અહીં જુઓ, પ્રભાસ અને પૂજા હેગડેનું નવું ગીત

Shabar Mantra : હનુમાનજીનો સૌથી પ્રિય સાબર મંત્ર, જાણો તેના ચોંકાવનારા ફાયદા
પાકિસ્તાન કે ઈરાન નહીં, ભારતના આ પાડોશી દેશને નફરત કરે છે આખી દુનિયા
તમારા રસોડામાં રહેલી આ વસ્તુ ગરોળીને ઉભી પૂંછડીએ ઘરની બહાર ભગાડશે
AC માંથી ટપકવા લાગ્યું છે પાણી? લીકેજ રોકવા બસ કરી લો આટલું
Heatstroke: ઉનાળામાં લૂથી બચવા માટે આ રીતે તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખો
Shweta tiwariની દીકરીએ સફેદ લહેંગામાં રેમ્પ પર ઉતરી લગાવ્યા ચાર ચાંદ

આ ગીતને અરમાન મલિકે પોતાનો સુંદર અવાજ આપ્યો છે. જ્યારે ગીતના શબ્દો રશ્મી વિરાગે લખ્યા છે. ગીતનું સંગીત અમાલ મલિકે ડિરેક્ટ કર્યું છે. યુવી ક્રિએશન્સ પ્રોડક્શનની ફિલ્મ રાધે શ્યામ ગુલશન કુમાર અને ટી-સિરીઝ દ્વારા પ્રસ્તુત છે. રાધા કૃષ્ણ કુમાર દ્વારા નિર્દેશિત અને કોટાગિરી વેંકટેશ્વર રાવ દ્વારા સંપાદિત થયું છે. આ ફિલ્મનું નિર્માણ ભૂષણ કુમાર, વંશી અને પ્રમોદ દ્વારા કરવામાં આવ્યું છે. ચાહકો આ ફિલ્મની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આવી સ્થિતિમાં આ ફિલ્મ 11 માર્ચ 2022ના રોજ રીલિઝ થવા જઈ રહી છે.

પ્રભાસ જલ્દી જ અમિતાભ બચ્ચન (Amitabh Bachchan) સાથે એક પ્રોજેક્ટમાં સાથે જોવા મળશે. આ કારણે તે બિગ બી સાથેની ફિલ્મના શૂટિંગમાં વ્યસ્ત છે. અમિતાભ બચ્ચન સાઉથના સુપરસ્ટાર પ્રભાસ સાથે સાય-ફાઇ થ્રિલર કરી રહ્યા છે. તે દેશની સૌથી મોંઘી અને મોટા બજેટની (Bigg Budget Movie) ફિલ્મોમાંની એક ગણાય છે. પ્રભાસ અને અમિતાભ ઘણીવાર ફિલ્મના સેટ પર મળે છે અને સમય પસાર કરે છે.

આ પણ વાંચો: Radhe Shyam: પ્રભાસ અને પૂજા હેગડેની ફિલ્મમાં જોડાયા મહાનાયક, અવાજથી ફિલ્મમાં ઉમેરાશે ચાર ચાંદ

આ પણ વાંચો: Radhe Shyam: વેલેન્ટાઈન ડે પર પ્રભાસ તેના ચાહકોને આપવા જઈ રહ્યો છે ખાસ સરપ્રાઈઝ, ‘રાધેશ્યામ’નું નવું પોસ્ટર શેર કરીને આપી આ માહિતી

માવઠાએ ખોલી મનપાની પોલ ! 24 કલાક બાદ પણ ન ઓસર્યા પાણી
માવઠાએ ખોલી મનપાની પોલ ! 24 કલાક બાદ પણ ન ઓસર્યા પાણી
વેજલપુરમાં અસામાજિક તત્વો બન્યા બેફામ, વાહનની તોડફોડ CCTV કેદ થઈ
વેજલપુરમાં અસામાજિક તત્વો બન્યા બેફામ, વાહનની તોડફોડ CCTV કેદ થઈ
ઓરિસ્સાથી ગુજરાતમાં ઘુસાડવામાં આવતા ગાંજાનો જથ્થો જપ્ત, 2 શખ્સોની ધરપક
ઓરિસ્સાથી ગુજરાતમાં ઘુસાડવામાં આવતા ગાંજાનો જથ્થો જપ્ત, 2 શખ્સોની ધરપક
AMCએ રિવરફ્રન્ટ પર આવેલો ધોબીઘાટ કર્યો સીલ, સ્થાનિકોએ કર્યા આ આક્ષેપ
AMCએ રિવરફ્રન્ટ પર આવેલો ધોબીઘાટ કર્યો સીલ, સ્થાનિકોએ કર્યા આ આક્ષેપ
પેથાપુરમાંથી ઝડપાયું ગેરકાયદેસર ગેસ રિફિલિંગ સ્ટેશન
પેથાપુરમાંથી ઝડપાયું ગેરકાયદેસર ગેસ રિફિલિંગ સ્ટેશન
આ રાશિના જાતકોને આજે કાર્યસ્થળે મોટા લાભના સંકેત, જાણો આજનું રાશિફળ
આ રાશિના જાતકોને આજે કાર્યસ્થળે મોટા લાભના સંકેત, જાણો આજનું રાશિફળ
કમોસમી વરસાદ અને ચક્રવાતની અંબાલાલ પટેલે કરી આગાહી
કમોસમી વરસાદ અને ચક્રવાતની અંબાલાલ પટેલે કરી આગાહી
અમદાવાદમાં ફરી એકવાર આગનો આતંક, 5000 રહીશોના જીવ જોખમમાં મુકાયા
અમદાવાદમાં ફરી એકવાર આગનો આતંક, 5000 રહીશોના જીવ જોખમમાં મુકાયા
શામળાજી બોર્ડર પાસેથી ઝડપાયો લાખો રૂપિયાનો દારૂનો જથ્થો
શામળાજી બોર્ડર પાસેથી ઝડપાયો લાખો રૂપિયાનો દારૂનો જથ્થો
HNGU દ્વારા લેવાયેલી પરીક્ષામાં છબરડાં ?
HNGU દ્વારા લેવાયેલી પરીક્ષામાં છબરડાં ?
g clip-path="url(#clip0_868_265)">