TV9 Gujarati ‘હાસ્યનો ડાયરો’: બપોરે પ્રેમથી પીરસાયેલા ભાતને જ્યારે તમે ના પાડો છો…

ખુશ રહેવાથી મોટાભાગની માનસિક સમસ્યાઓ સરળતાથી હલ થઈ જાય છે. એટલા માટે અમે તમારા માટે જોક્સ લાવ્યા છીએ. આ જોક્સ વાંચીને તમે તમારી જાતને ખુશ થતા રોકી શકશો નહીં

TV9 Gujarati 'હાસ્યનો ડાયરો': બપોરે પ્રેમથી પીરસાયેલા ભાતને જ્યારે તમે ના પાડો છો...
TV9 Gujarati 'Hasya No Dayro'
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 22, 2022 | 6:10 PM

આપણે સૌ જાણીએ છીએ કે હાસ્ય આપણા સ્વાસ્થ્ય માટે કેટલું જરૂરી છે. મનને સ્વસ્થ રાખવા માટે ખુશ રહેવું ખૂબ જરૂરી છે. ખુશ રહેવાથી મોટાભાગની માનસિક સમસ્યાઓ સરળતાથી હલ થઈ જાય છે. એટલા માટે અમે તમારા માટે જોક્સ લાવ્યા છીએ. આ જોક્સ વાંચીને તમે તમારી જાતને ખુશ થતા રોકી શકશો નહીં

બપોરે પ્રેમથી પીરસાયેલા ભાતને જ્યારે તમે ના પાડો છો,

Olympics 2024 : પેરિસ ઓલિમ્પિકમાં સુરતનો હરમીત વગાડશે ડંકો
ગળામાં ખરાશ હોય તો શું કરવું ? જાણો ઘરગથ્થું ઉપાય
શું મેડિટેશનથી વજન ઉતારી શકાય છે? આ રહ્યો જવાબ
આજનું રાશિફળ તારીખ : 17-07-2024
660 કરોડનો પગાર 867 કરોડ બોનસ
આ બીમારીઓ ધરાવતા લોકો માટે ફાયદાકારક છે બીયર

ત્યારે, અજાણતા જ તમે સાંજ માટે વઘારેલા ભાતને હા પાડો છો…

😝😳😜😃😅

સત્યના પ્રયોગોમાંથી..

પપ્પા : સારું ભણ, વ્યવસ્થિત ભણ, મોટો થા, સુંદર, સુશીલ પત્ની મળશે !

છોકરો: તમારા ટાઈમમાં આવી સ્કીમ નહોતી ?

મમ્મીએ એવો ધીબેટી કાઢ્યો, એવો ધીબેટી કાઢ્યો કે ના પૂછો વાત…….

😳😜😃😅

જીવનમાં યોગ્ય પાત્ર મળી જાય તો રોજ વેલેન્ટાઈન ડે. આળસુ પાત્ર મળે તો લેબર ડે. અપરિપક્વ પાત્ર મળે તો ચાઈલ્ડ ડે. પરિપક્વ પાત્ર મળે તો મધર્સ ડે. અને પાત્ર ન મળે તો ‌ રોજ ઇન્ડિપેન્ડન્સ ડે…

🤪😳😜😃😅

અમદાવાદી : અલ્યા જીવલા, કાશ્મીરમાં શીકારા (બોટ) લઈએ તો હાઉસીંગ લોન લેવી કે વ્હિકલ લોન લેવી …!!?

😆😆😆

પત્ની : આપણો સંસાર સુખેથી ચાલે એટલે હું એકાદશી રહું છું, બીજ રહું છું, પૂનમ રહું છું, જન્માષ્ટમી રહું છું, રામનવમી રહું છું, વડસાવિત્રી રહુ છુ, નવરાત્રી રહુ છુ….

પતિ : એમાં શું થઈ ગયું.?

પત્ની : તમે શું રહો છો, બોલો!

પતિ : હું રહુ છું એ તું ના રહી શકે…

પત્ની : એવું તો તમે શું રહો છો જે હું ના રહી શકું, બોલો .?

પતિ : હું મૂંગો રહું છું….

😷🤐🤐😂😂😍😍👍🏻 😄😄😄😄😄😄😄😄😄😄

Disclaimer – આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.

આ પણ વાંચો –

Lock UP: કંગના રનૌતના શોના બીજા સ્પર્ધકનો થયો ખુલાસો, સ્ટેન્ડ-અપ કોમેડિયન મુનવ્વર ફારૂકી થશે અભિનેત્રીની જેલમાં કેદ

આ પણ વાંચો –

શાહરૂખ ખાનનો પુત્ર આર્યન ફિલ્મોમાં કામ કરવા માટે તૈયાર, સર્જનાત્મકતામાં ધરાવે છે રસ

આ પણ વાંચો –

ફુલહાર દરમિયાન વરરાજાની હરકતથી દુલ્હન રહી ગઈ દંગ, જૂઓ વીડિયોમાં શું છે મામલો

Latest News Updates

અરવલ્લીની વાત્રક નદીમાં નવા નીર આવ્યા, જળાશયમાં નોંધપાત્ર આવક થઈ, જુઓ
અરવલ્લીની વાત્રક નદીમાં નવા નીર આવ્યા, જળાશયમાં નોંધપાત્ર આવક થઈ, જુઓ
જોટાણા નજીક ઓઈલ તળાવમાં ભળ્યું, ONGCની લાઈનમાં ભંગાણ પડતા લીકેજ થયું
જોટાણા નજીક ઓઈલ તળાવમાં ભળ્યું, ONGCની લાઈનમાં ભંગાણ પડતા લીકેજ થયું
મહેસાણાના કડીમાં ત્રણ ગોડાઉનમાં ભરેલ શંકાસ્પદ અનાજનો જથ્થો ઝડપાયો, જુઓ
મહેસાણાના કડીમાં ત્રણ ગોડાઉનમાં ભરેલ શંકાસ્પદ અનાજનો જથ્થો ઝડપાયો, જુઓ
છોટા ઉદેપુરના ખેતરમાં સરકારી યોજનાની 800 સાયકલો કાટ ખાઈ રહી છે
છોટા ઉદેપુરના ખેતરમાં સરકારી યોજનાની 800 સાયકલો કાટ ખાઈ રહી છે
બે દિવસથી વરસાદનું જોર ઘટ્યું, હવામાન વિભાગની સાર્વત્રિક વરસાદની આગાહી
બે દિવસથી વરસાદનું જોર ઘટ્યું, હવામાન વિભાગની સાર્વત્રિક વરસાદની આગાહી
Rajkot News : ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે 54 મેડિકલ સ્ટોર પર તવાઇ
Rajkot News : ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે 54 મેડિકલ સ્ટોર પર તવાઇ
Junagadh Rains : માણવાદરના ગ્રામ્ય વિસ્તારમાં મેઘરાજાની તોફાની બેટિંગ
Junagadh Rains : માણવાદરના ગ્રામ્ય વિસ્તારમાં મેઘરાજાની તોફાની બેટિંગ
પાલનપુર-અંબાજી સ્ટેટ હાઈવે પર વરસાદી પાણી ભરાવાની સમસ્યા, જુઓ
પાલનપુર-અંબાજી સ્ટેટ હાઈવે પર વરસાદી પાણી ભરાવાની સમસ્યા, જુઓ
મહેસાણામાં પણ બે બાળકોમાં જોવા મળ્યા ચાંદીપુરા વાયરસના લક્ષણ, જુઓ
મહેસાણામાં પણ બે બાળકોમાં જોવા મળ્યા ચાંદીપુરા વાયરસના લક્ષણ, જુઓ
કો ઓપરેટિવ સેક્ટરની પહેલ બેંક-મિત્ર’ને માઈક્રો ATM પૂરા પાડવામાં આવ્યા
કો ઓપરેટિવ સેક્ટરની પહેલ બેંક-મિત્ર’ને માઈક્રો ATM પૂરા પાડવામાં આવ્યા
g clip-path="url(#clip0_868_265)">