TV9 Gujarati ‘હાસ્યનો ડાયરો’: પત્ની હંમેશા પતિને જમાડીને પછી જ કે જમે છે ?

ખુશ રહેવાથી મોટાભાગની માનસિક સમસ્યાઓ સરળતાથી હલ થઈ જાય છે. એટલા માટે અમે તમારા માટે જોક્સ લાવ્યા છીએ. આ જોક્સ વાંચીને તમે તમારી જાતને ખુશ થતા રોકી શકશો નહીં

TV9 Gujarati 'હાસ્યનો ડાયરો': પત્ની હંમેશા પતિને જમાડીને પછી જ કે જમે છે ?
Tv9 Gujarati 'Hasya No Dayro'
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 30, 2021 | 9:46 AM

આપણે સૌ જાણીએ છીએ કે હાસ્ય આપણા સ્વાસ્થ્ય માટે કેટલું જરૂરી છે. મનને સ્વસ્થ રાખવા માટે ખુશ રહેવું ખૂબ જરૂરી છે. ખુશ રહેવાથી મોટાભાગની માનસિક સમસ્યાઓ સરળતાથી હલ થઈ જાય છે. એટલા માટે અમે તમારા માટે જોક્સ લાવ્યા છીએ. આ જોક્સ વાંચીને તમે તમારી જાતને ખુશ થતા રોકી શકશો નહીં

ડોક્ટર : બોલો છગન, હવે કેમ છે ?

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

છગન : હા, સારું છે.

ડો. : દારૂ બંધ કરી દીધો ને ?

છગન : સાવ બંધ હો.

ડો. : સરસ.

છગન: હવે કોક બહુ રીકવેસ્ટ કરે તો જ.

ડો. : ઈનો વાંધો નહિ. આ કોણ છે તમારી સાથે ?

છગન : ઈ માણસ રાયખો છે, રીકવેસ્ટ કરવા.

………………………………………………………………

ભાભી ઘરમાં છે?

હા, છે પણ ‘ચાર્જિંગ’ માં છે…

એટલે? સમજાયું નહીં

એના મમ્મી સાથે વાત કરે છે..!

😉😋😂

………………………………………………………………………..

પતિઃ પત્ની હંમેશા પતિને જમાડીને પછી જ કે જમે છે ? ભૂખ લાગે ત્યારે જમી લેવું જોઈએ, રાહ જોવાની જરૂર શું છે? પત્નીઃ આની પાછળ વૈજ્ઞાનિક અને શાસ્ત્રીય કારણ છે કે જ્યારે એક વૈજ્ઞાનિક દવા બનાવે છે તો તે સૌથી પહેલાં વાંદરાઓ પર પ્રયોગ કરે છે. હાહાહા

………………………………………………………………………..

😤 પતી અને પત્ની સામસામા આવી ગયા.

પતી : ફેસબુકમાં ને વોટ્સએપમા સ્ટેટસ મુકેલુ ‘ ફેશન ડિઝાઇનર ‘ હુ પરણી ગ્યો પછી ખબર પડી ખાનદાન આખુ ગાજ-બટન ને ફોલ- છેડા કરે છે.

પત્ની : તમારા જેવા ગાળીયા નથી કર્યા. ઘરના 2 પંપ છે એમ સ્ટેટસ રાખ્યુ’તુ. બે પેટ્રોલ પંપના માલીક સાથે હરખે પરણી. લગન પછી ખબર પડી કે સાયકલમા હવા ભરવાના બે પંપ છે.🤣🤭🤣🤭🤣🤭

Disclaimer – આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.

આ પણ વાંચો –

Share Market : મજબૂત વૈશ્વિક સંકેત સાથે પ્રારંભિક કારોબારમાં તેજી દેખાઈ, સેન્સેક્સ અને નિફટીમાં અડધા ટકાનો ઉછાળો

આ પણ વાંચો –

Ashwin: અશ્વિન ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ વિકેટ લેનારો બોલર નહી બને, અનિલ કુંબલેના રેકોર્ડ સુધી પહોંચતા પહેલા લઇ લેશે સંન્યાસ

આ પણ વાંચો –

Omicron Variant : શું વેક્સિનનો બુસ્ટર ડોઝ ઓમિક્રોનથી કરશે બચાવ ? આ દેશે વેક્સિનના ત્રીજા ડોઝને લઈને લીધો મોટો ફેંસલો

Latest News Updates

મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
g clip-path="url(#clip0_868_265)">