TV9 Gujarati ‘હાસ્યનો ડાયરો’: પત્નિએ પતિને કહ્યુ તમે મને બધા વચ્ચે આઠમી ફેલ.. આઠમી ફેલ, એવું ન કહ્યા કરો..!

ખુશ રહેવાથી મોટાભાગની માનસિક સમસ્યાઓ સરળતાથી હલ થઈ જાય છે. એટલા માટે અમે તમારા માટે જોક્સ લાવ્યા છીએ. આ જોક્સ વાંચીને તમે તમારી જાતને ખુશ થતા રોકી શકશો નહીં

TV9 Gujarati 'હાસ્યનો ડાયરો': પત્નિએ પતિને કહ્યુ તમે મને બધા વચ્ચે આઠમી ફેલ.. આઠમી ફેલ, એવું ન કહ્યા કરો..!
TV9 Gujarati 'Hasya no Dayro'
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 21, 2021 | 9:58 AM

આપણે સૌ જાણીએ છીએ કે હાસ્ય આપણા સ્વાસ્થ્ય માટે કેટલું જરૂરી છે. મનને સ્વસ્થ રાખવા માટે ખુશ રહેવું ખૂબ જરૂરી છે. ખુશ રહેવાથી મોટાભાગની માનસિક સમસ્યાઓ સરળતાથી હલ થઈ જાય છે. એટલા માટે અમે તમારા માટે જોક્સ લાવ્યા છીએ. આ જોક્સ વાંચીને તમે તમારી જાતને ખુશ થતા રોકી શકશો નહીં

1

પત્નિ : – તમે મને બધા વચ્ચે આઠમી ફેલ.. આઠમી ફેલ, એવું ન કહ્યા કરો..! 🧏🏻‍♂️🤫

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

પતિ : ~ તો શું કહું..? 🤔😬

પત્નિ : – સાતમી પાસ છે, એવું કહેતા કઈ જોર પડે છે..? 🤷🏼‍♀️🤷🏼‍♀️

😀😭😂

2

ભારતમાં ગુજરાત એક માત્ર એવુ રાજ્ય છે કે જ્યાં,

ST બસ ડેપોમાં પૂછપરછની બારી પર આઠ વાગ્યે એમ પૂછવું પડે છે કે 8 વાગ્યા ની બસ કેટલા વાગ્યે આવશે..??

અને જવાબ પણ ફીક્સ : હમણાં આવશે….!!!!😜😜😜 અને આ જવાબ બસ આવે ત્યાં સુધી મળતો જ રહે છે પછી ભલે નવ સાડા નવ વાગી રહ્યા હોય.

3

સળી આને કહેવાય🤪

અમદાવાદમાં એક દુકાન બહાર બોર્ડ માર્યુ હતુ.

ઉધાર બંધ છે

એક ભાઈએ આવીને પુછ્યું

ચાલુ ક્યારે કરવાનાં..?

4

પતિએ પત્નીને મેસેજ મોકલ્યો મારુ જીવન આટલુ પ્રેમાળ, આટલુ સુંદર બનાવવા માટે તારો આભાર. હું આજે જે પણ છુ, માત્ર તારા કારણે જ છુ. તુ મારા જીવનમાં એક દેવદૂત બનીને આવી છુ. અને તે જ મને જીવવાનો હેતુ આપ્યો છે. લવ યુ ડાર્લિંગ… પત્નીએ કર્યો રિપ્લાય… મારી લીધો ચોથો પેગ? આવી જાઓ ઘરે કંઈ નહિ કહુ… 😀😀🤣

Disclaimer – આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.

આ પણ વાંચો –

T20 World Cup: મેક્સવેલની ભારે પડી વિરાટ કોહલની દોસ્તી, વોર્મ-અપ મેચમાં ચાહર પાસે ઉખાડ્યુ સ્ટંપ, જુઓ

આ પણ વાંચો –

Mumbai Police Band : મુંબઇ પોલીસના જવાનોએ મેરે સપનો કી રાની સોન્ગ કર્યુ રિક્રિએટ, વીડિયો થયો વાયરલ

આ પણ વાંચો –

રામાયણ સિરિયલમાં પ્રસિદ્ધ પાત્ર ભજવનાર દિગ્ગજ અભિનેતા ચંદ્રકાંત પંડયાનું નિધન, 100 થી વધુ ફિલ્મોમાં અભિનય

Latest News Updates

મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
g clip-path="url(#clip0_868_265)">