Social Media પર છવાઈ ગયા The Great Khali, કાચા રસ્તાઓ પર ચલાવ્યું Bullet

Rahul Vegda

|

Updated on: Jan 30, 2021 | 5:30 PM

WWEથી સમગ્ર વિશ્વમાં પ્રખ્યાત રહેલા The Great Khali ફરી એકવાર હેડલાઈન્સમાં છે. જો કે આ વખતે તે રેસલિંગને લઈને ચર્ચામાં નથી.

Social Media પર છવાઈ ગયા The Great Khali, કાચા રસ્તાઓ પર ચલાવ્યું Bullet

WWEથી સમગ્ર વિશ્વમાં પ્રખ્યાત રહેલા The Great Khali ફરી એકવાર હેડલાઈન્સમાં છે. જો કે આ વખતે તે રેસલિંગને લઈને ચર્ચામાં નથી. ધ ગ્રેટ ખલી કાચા રસ્તાઓ પર બુલેટ હંકારતો જોવા મળ્યો હતો . તેનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે અને લોકોને પણ ખૂબ પસંદ કરવામાં આવી રહ્યો છે.

View this post on Instagram

A post shared by The Great Khali (@thegreatkhali)

Great Khaliએ WWEથી સમગ્ર વિશ્વમાં ઘણા નામ જીત્યા છે. આ સિવાય તે ઘણી ફિલ્મોમાં પણ દેખાઈ ચુક્યા છે. ભારતની સાથે સાથે વિદેશમાં પણ તેના ઘણા ચાહકો છે. ખલી સોશિયલ મીડિયા પર પણ ખૂબ જ એક્ટિવ રહે છે. હાલમાં જ તેણે ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં ખલી બુલેટ ચલાવતા નજરે પડે છે. Khali કાચા રસ્તા પર Bullet ચલાવતા જોવા મળ્યા છે. તમે વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકો છો કે એક બુલેટ ઉભી છે, તે તેના પર બેસે છે અને પછી તેને ચલાવવાનું શરૂ કરે છે.

આ પણ વાંચો: ઈન્દિરા ગાંધીની ભૂમિકામાં જોવા મળશે કંગના રનૌત, કરી આ મોટી જાહેરાત

Latest News Updates

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati