ચમત્કારિક બચાવ : રસ્તા વચ્ચે મહિલા ઉપરથી ફરી વળ્યો ટ્રક ! છતા પણ ન આવી એક ખરોચ, જુઓ શોકિંગ VIDEO

તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક શોકિંગ વીડિયો સામે આવ્યો છે. જેમાં એક મહિલાનો જે રીતે ચમત્કારિક બચાવ થાય છે, તે જોઈને તમે પણ ચોંકી જશો.

ચમત્કારિક બચાવ : રસ્તા વચ્ચે મહિલા ઉપરથી ફરી વળ્યો ટ્રક ! છતા પણ ન આવી એક ખરોચ, જુઓ શોકિંગ VIDEO
Shocking Accident video goes viral
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 23, 2021 | 4:09 PM

Viral Video : સામાન્ય રીતે દરરોજ રોડ પર હજારો અકસ્માત (Accident) થતા જોવા મળે છે. જેમાં અનેક લોકો પોતાનો જીવ ગુમાવે છે. સોશિયલ મીડિયા પર અવારનવાર અકસ્માતના કેટલાક વીડિયો વાયરલ થતા જોવા મળે છે. જેમાં કેટલાક વીડિયો એવા હોય છે, જે જોઈને લોકો પણ ચોંકી જાય છે. આ દિવસોમાં આવો જ એક દિલધડક વીડિયો ઈન્ટરનેટ (Internet) પર ખુબ વાયરલ થઈ રહ્યો છે. જેમાં સૌથી રસપ્રદ વાત એ છે કે, આ મહિલાની ઉપરથી ટ્રક પસાર થઈ જાય છે, છતા તેને એક પણ ખરોચ આવતી નથી. આ વીડિયો જોઈને તમે પણ આશ્વર્ય ચકિત થઈ જશો.

આ રીતે બચી ગયો મહિલાનો જીવ

આજનું રાશિફળ તારીખ : 20-05-2024
દેશી સફેદ જુવાર ખાવાના ફાયદા, જાણીને ચોંકી જશો
Cannesમાં કિયારા અડવાણીનો ચાલ્યો જાદું, પિંક અને બ્લેક ગાઉનમાં લૂટી મહેફિલ
જાહ્નવી કપૂરની ફિટનેસ ટ્રેનર પણ છે ખૂબ ગ્લેમરસ, જુઓ તસવીર
આ મેદાન પર રમાશે ભારત અને પાકિસ્તાનની મેચ, જુઓ વીડિયો
First Ballot Box વિશે જાણો, તેના દ્વારા થઈ હતી દેશની પ્રથમ ચૂંટણી

સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા આ વીડિયોમાં જોવા મળે છે કે એક મહિલા રોડ પર ચાલી રહી છે અને તે પોતાનામાં એટલી વ્યસ્ત હોય છે કે તેને રસ્તા પર ચાલતા વાહનોનું પણ ભાન રહેતુ નથી. આ દરમિયાન અચાનક પાછળતી એક ટ્રક (Truck) મહિલાને ટક્કર મારે છે. જેને કારણે મહિલા નીચે પડી જાય છે અને ટ્રક તેના પરથી પસાર થતો જોવા મળે છે. જો કે આશ્વર્યની વાત એ છે કે, આ મહિલાને એક પણ ખરોચ આવતી નથી અને તેનો જીવ બચી જાય છે. આ ચમત્કારિક બચાવનો વીડિયો હાલ ઈન્ટરનેટ પર ધમાલ મચાવી રહ્યો છે.

જુઓ વીડિયો

શોકિંગ વીડિયો થયો વાયરલ

તમને જણાવી દઈએ કે, આ શોકિંગ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પરથી @crazy funny vidzz પરથી શેર કરવામાં આવ્યો છે. યુઝર્સ આ વીડિયો શેર કરી રહ્યા છે અને તેના પર વિવિધ પ્રકારની પ્રતિક્રિયા આપતા જોવા મળી રહ્યા છે. આ વીડિયોને અત્યાર સુધીમાં હજારો લોકો જોઈ ચૂક્યા છે. એક યુઝરે કોમેન્ટ કરતા લખ્યુ કે, આ ચોંકાવનારા વીડિયો પરથી શીખવાની જરૂર છે કે, જ્યારે પણ રસ્તા પર ચાલો ત્યારે સંપૂર્ણ ધ્યાન રાખવાની જરૂર છે. આ સિવાય અન્ય કેટલાક યુઝર્સ પણ પોતાની પ્રતિક્રિયા (Comments) આપતા જોવા મળી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, આ ઘટના ક્યાં શહેરની છે તે હજુ સુધી જાણી શકાયુ નથી.

આ પણ વાંચો : મોબાઈલનો વરઘોડો : ચાવાળાએ પોતાની દિકરી માટે ખરીદ્યો મોબાઈલ, બેન્ડવાજા અને બગી દ્વારા કર્યુ ભવ્ય સ્વાગત !

આ પણ વાંચો : લો બોલો ! દરિયામાં ડૂબેલુ જહાજ જોવા ગયેલા મંત્રીનું પણ પ્લેન ક્રેશ, દિલધડક દ્રશ્યો કેમેરામાં થયા કેદ

Latest News Updates

સાબરકાઠાં: કાળઝાળ ગરમીથી લોકો બેહાલ, ઇડર બન્યું અગનગોળાની ભઠ્ઠી, જુઓ
સાબરકાઠાં: કાળઝાળ ગરમીથી લોકો બેહાલ, ઇડર બન્યું અગનગોળાની ભઠ્ઠી, જુઓ
અમદાવાદમાં હીટવેવના કારણે લૂ, ઝાડા ઉલ્ટીના કેસમાં થયો વધારો
અમદાવાદમાં હીટવેવના કારણે લૂ, ઝાડા ઉલ્ટીના કેસમાં થયો વધારો
ભાવનગરમાં ખનિજ માફિયાઓ બેફામ, ભૂસ્તર વિભાગના અધિકારીની કરી રેકી
ભાવનગરમાં ખનિજ માફિયાઓ બેફામ, ભૂસ્તર વિભાગના અધિકારીની કરી રેકી
રાજકોટ ખાતે TV9ના એજ્યુકેશન એક્સપોમાં બીજા દિવસે પણ વિદ્યાર્થીનો ધસારો
રાજકોટ ખાતે TV9ના એજ્યુકેશન એક્સપોમાં બીજા દિવસે પણ વિદ્યાર્થીનો ધસારો
કાળઝાળ ગરમીને લઈ હવામાન વિભાગનું હીટવેવ એલર્ટ, જાણો
કાળઝાળ ગરમીને લઈ હવામાન વિભાગનું હીટવેવ એલર્ટ, જાણો
મહેસાણાઃ કાળઝાળ ગરમીને લઈ વોટરપાર્કમાં લોકોની ભીડ ઉમટતા હાઉસફૂલ, જુઓ
મહેસાણાઃ કાળઝાળ ગરમીને લઈ વોટરપાર્કમાં લોકોની ભીડ ઉમટતા હાઉસફૂલ, જુઓ
રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ, વડોદરામાં 500થી વધુ લોકોને હીટવેવની અસર
રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ, વડોદરામાં 500થી વધુ લોકોને હીટવેવની અસર
બનાસકાંઠાઃ કરોડો રુપિયાનો એજન્ટે રોકાણકારોને ચૂનો લગાવ્યાનો આક્ષેપ
બનાસકાંઠાઃ કરોડો રુપિયાનો એજન્ટે રોકાણકારોને ચૂનો લગાવ્યાનો આક્ષેપ
બનાસકાંઠામાં સતત વધી રહ્યો છે કાળઝાળ ગરમીનો પ્રકોપ, લોકો પરેશાન, જુઓ
બનાસકાંઠામાં સતત વધી રહ્યો છે કાળઝાળ ગરમીનો પ્રકોપ, લોકો પરેશાન, જુઓ
તરસાલી રોડ પર વૃદ્ધ દંપતિને ઘરે લુંટ વીથ મર્ડરની ઘટના,આરોપી ફરાર
તરસાલી રોડ પર વૃદ્ધ દંપતિને ઘરે લુંટ વીથ મર્ડરની ઘટના,આરોપી ફરાર
g clip-path="url(#clip0_868_265)">