દેશી લૂકમાં Sapna Choudharyએ મચાવી ધૂમ, પટિયાલા સૂટમાં કર્યો ડાન્સ

સપના ચૌધરીએ (Sapna Choudhary) ધમાકેદાર ડાન્સ કરતી વખતે તેનો શાનદાર વીડિયો શેયર કર્યો છે. વીડિયોમાં સપનાને દેશી લૂકમાં ડાન્સ કરતી જોઈ શકાય છે. સપનાની સ્ટાઈલ ફેન્સને ખૂબ જ પસંદ આવી રહી છે. તમે પણ જુઓ વીડિયો...

દેશી લૂકમાં Sapna Choudharyએ મચાવી ધૂમ, પટિયાલા સૂટમાં કર્યો ડાન્સ
sapna choudhary dance
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 27, 2022 | 9:56 AM

Sapna Choudhary Dance: લોકપ્રિય હરિયાણવી સિંગર અને ડાન્સર સપના ચૌધરી (Sapna Choudhary) તેના ફેન્સ માટે અવાર-નવાર કેટલાક રસપ્રદ વીડિયો લાવે છે. તેણીએ તેના ડાન્સથી ઇન્ટરનેટ પર લાખો વપરાશકર્તાઓના દિલ જીતી લીધા છે. હાલમાં જ તેણે એવો ડાન્સ કર્યો હતો, જેને જોઈને લોકો તેના જોરદાર વખાણ કરી રહ્યા છે. તમને જણાવી દઈએ કે સપના ચૌધરીના ઈન્સ્ટાગ્રામ પર 4.8 મિલિયનથી વધુ ફોલોઅર્સ છે. ઈન્સ્ટાગ્રામ પર તે દરરોજ માત્ર પોસ્ટ જ નહીં પરંતુ સ્ટોરીઝ પણ પોસ્ટ કરતી રહે છે. આ વખતે તેણે લોકોમાં સૌથી લોકપ્રિય ગીત ‘ગોરી નાચે’ (Gori Naache) પર ડાન્સ કરવાનું નક્કી કર્યું, જે હવે ખૂબ વાયરલ (Viral Video) થઈ રહ્યું છે.

Darshan Raval Wedding: બોલિવુડની હિરોઈનો કરતા પણ વધારે સુંદર છે દર્શન રાવલની પત્ની ! જુઓ-Photo
Agriculture Tips : ઘરે સરળતાથી બનાવો આ 4 ખાતર, જાણો
આજનું રાશિફળ તારીખ : 19-01-2025
Insomnia Reason : કયા વિટામિનની ઉણપને કારણે ઊંઘ નથી આવતી ? જાણી લો
ગાયને આ વસ્તુ ખવડાવવા થી થાય છે ધનની પ્રાપ્તિ, જાણો
શિયાળામાં રાત્રે કેળા ખાવા જોઈએ કે નહીં ? આ લોકોએ તેનાથી દૂર રહેવું જોઈએ
View this post on Instagram

A post shared by Sapna Choudhary (@itssapnachoudhary)

સપનાએ ડાન્સથી ધૂમ મચાવી

વીડિયોમાં ડાન્સિંગ સપના ચૌધરી ‘ગોરી નાચે…’ ગીત પર તેની પરંપરાગત શૈલીમાં ડાન્સ કરતી જોવા મળે છે. સપનાનો ડાન્સ અને તેનો ધમાકેદાર ડાન્સ ફેન્સને ખૂબ જ પસંદ આવી રહ્યો છે. આમાં કોઈ શંકા નથી કે સપનાનો ડાન્સ જોવો એ કોઈ ટ્રીટથી ઓછું નથી. સપના અને તેનો દેશી ડાન્સ તેની અદામાં ખૂબ જ ખાસ છે.

સપનાએ પહેર્યો છે પટિયાલા ડ્રેસ

વીડિયોમાં સપના પટિયાલા ડ્રેસમાં ખૂબ જ સુંદર લાગી રહી છે. પ્રિન્ટેડ ફ્લોરલ ડ્રેસ અને પિંક સલવારમાં સપનાનો દેસી લુક જોવા જેવો છે. સપનાએ સૂટની સાથે દુપટ્ટો પણ પહેર્યો હતો, જેનો ઘુંઘટ બનાવીને તે પોતાની મનમોહક શૈલીમાં જોવા મળે છે. પોનીટેલમાં સૂટ અને પોનીટેલ સાથે ચમકતો મેકઅપ એ સપનાની સુંદરતાનો કોઈ જવાબ નથી.

સપનાનો ડાન્સિંગ વીડિયો ફેન્સને ખૂબ જ પસંદ આવી રહ્યો છે. વીડિયોને અત્યાર સુધીમાં લાખો લોકો લાઈક કરી ચૂક્યા છે. કોમેન્ટ સેક્શનમાં ડાન્સિંગ દિવા પર ફેન્સ ઘણો પ્રેમ વરસાવી રહ્યા છે. એક યુઝરે લખ્યું- વાહ શું ડાન્સ ફુલ દેસી. અન્ય યુઝરે લખ્યું- મસ્ત ડાન્સ મેમ. કેટલાક સપનાના ડાન્સને અદભૂત કહી રહ્યા છે, તો કેટલાક ઓસમ લખીને તેના વખાણ કરી રહ્યા છે. સપનાએ દેશી લૂકમાં દેશી ડાન્સ કરીને ચાહકોનું દિલ જીતી લીધું છે.

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો-

આ પણ વાંંચો:  ભારત વિશ્વમાં એક ‘હાર્ડ પાવર’ તરીકે ઉભરી રહ્યું છે : કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુર

આ પણ વાંંચો:  Knowledge: શું સફરજનના બીજ શરીર માટે ઝેરનું કરે છે કામ ? જો તમે આટલા ખાઈ લેશો તો થઈ શકે છે મૃત્યુ

g clip-path="url(#clip0_868_265)">