AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

રેડિયો મીર્ચીની RJ Sayemaએ કરી હદ પાર, મેટ્રોમાં પેશાબ કરતા વૃદ્ધનું ખુલીને કરી રહી સમર્થન, જુઓ-Video

Radio Mirchiની RJ સાયમાએ આ વીડિયો પર યુવતીઓની જગ્યાએ મેટ્રોમાં પેશાબ કરતા વૃદ્ધને ખુલીને સમર્થન આપતી જોવા મળી રહી છે.

રેડિયો મીર્ચીની RJ Sayemaએ કરી હદ પાર, મેટ્રોમાં પેશાબ કરતા વૃદ્ધનું ખુલીને કરી રહી સમર્થન, જુઓ-Video
METRO VIRAL VIDEO
| Updated on: May 19, 2026 | 1:20 PM
Share

બે દિવસ પહેલા જ સોશિયલ મીડિયામાં એક વીડિયો વાયરલ થયો હતો. જે દિલ્હી મેટ્રોને લઈને હતો. જોકે દિલ્હી મેટ્રોના ઘણા વીડિયો વારંવાર સોશિયલ મીડિયા પર વાયરલ થાય છે. ત્યારે ગઈકાલે કાલકાજી મેટ્રો સ્ટેશન પરથી એક વૃદ્ધ પુરુષનો લિફ્ટમાં પેશાબ કરતો વીડિયો ઇન્ટરનેટ પર ઝડપથી ફેલાઈ રહ્યો હતો. આ વીડિયોને કારણે સોશિયલ મીડિયા પર લોકો દ્વારા વિવિધ પ્રકારની પ્રતિક્રિયાઓ મળી છે. ત્યારે આ વચ્ચે Radio Mirchiની RJ સાયમાએ આ વીડિયો પર યુવતીઓની જગ્યાએ મેટ્રોમાં પેશાબ કરતા વૃદ્ધને ખુલીને સમર્થન આપતી જોવા મળી રહી છે.

RJ સાયમાએ હદ કરી પાર !

સોશિયલ મીડિયામાં બે મહિલા અને એક પુરુષની સામે જ એક વૃદ્ધ પુરુષનો લિફ્ટમાં પેશાબ કરતો વીડિયો ઇન્ટરનેટ પર ખુબ જ વાયરલ થઈ રહ્યો છે જેના પર લોકો વૃદ્ધની આ હરકત પર રોષ ઠાલવતા જોવા મળી રહ્યા છે. ત્યારે રેડિયો મીર્ચીની ફેમસ RJ સાયમા રહમાન વૃદ્ધ વ્યક્તિને ખુલીને સમર્થન આપતી જોવા મળી રહી છે. તેણે આ અંગે એક ટ્વિટ કર્યું હતુ અને લખ્યું હતુ કે તે મેડિકલ ઈમરજેન્સી, માયનોરીટી, અને બાયોગેટ્રીનો એંગલ આપીને વૃદ્ધનો બચાવ કરતી જોવા મળી રહી છે.

મેટ્રોમાં પેશાબ કરતા વૃદ્ધને કરી રહી સપોર્ટ

RJ સાયમાં આ ટ્વિટમાં કહે છે કે વૃદ્ધો માટે પેશાબ રોકવો મુશ્કેલ છે આથી તે મેડિકલ ઈમરન્સી કહેવાય છે જેને દરેકે સમજવી જોઈએ જે બાદ સાયમાના આ જવાબ પર અન્ય લોકો તેને સવાલ કરી રહ્યા છે કે મેટ્રોમાં આ એક માત્ર વૃદ્ધ હતા કે હોય છે? રોજ હજારોની સંખ્યામાં લોકો મુસાફરી કરે છે જેમાં નાનાથી લઈને વૃદ્ધ સુધીના હોય છે. ત્યારે આ વૃદ્ધનું આમ કરવુ અને સાયમાનું તેને સપોર્ટ કરવું તે માત્ર મુસલમાન હોવાના કારણે હોય તેમ જાણી શકાય છે.

એક તરફ ખુલ્લામાં શૌચ બંધ તો બીજી તરફ સાયમાનો ખુલ્લામાં શૌચને સપોર્ટ

એક તરફ ભારત સરકાર ખુલ્લામાં શૌચ પર પ્રતિબંધ અને સ્વચ્છ ભારત જેવા મિશન ચલાવી રહી છે અને બીજી તરફ RJ સાયમા વૃદ્ધને ખુલ્લામાં મહિલાઓની સામે પેશાબ કરવા પર સમર્થન આપી તેમનો બચાવ કરી રહી છે.

ભારતમાં પેટ્રોલ-ડીઝલના ભાવ કોણ અને કેવી રીતે નક્કી કરે છે? જાણો અહીં, આ સ્ટોરી વાંચવા અહીં ક્લિક કરો 

Follow Us
ડાંગમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ: ભારે વરસાદથી જનજીવન પ્રભાવિત
ડાંગમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ: ભારે વરસાદથી જનજીવન પ્રભાવિત
તાલિબાની ફરમાન વિવાદે ગરમાયું રાજકારણ, યતીન પટેલ બોલ્યા
તાલિબાની ફરમાન વિવાદે ગરમાયું રાજકારણ, યતીન પટેલ બોલ્યા
વરસાદ ખેંચાતા ખેડૂતોને હવે 8 કલાકના બદલે 10 કલાક વીજળી આપવાનો નિર્ણય
વરસાદ ખેંચાતા ખેડૂતોને હવે 8 કલાકના બદલે 10 કલાક વીજળી આપવાનો નિર્ણય
પોલીસે જપ્ત કરેલ દારુ GRD જવાને બૂટલેગરને વેચી નાખ્યો, જુઓ વીડિયો
પોલીસે જપ્ત કરેલ દારુ GRD જવાને બૂટલેગરને વેચી નાખ્યો, જુઓ વીડિયો
હવે બુધવારે દક્ષિણ ગુજરાત-સૌરાષ્ટ્રના આટલા વિસ્તારને આવરી લેશે ચોમાસું
હવે બુધવારે દક્ષિણ ગુજરાત-સૌરાષ્ટ્રના આટલા વિસ્તારને આવરી લેશે ચોમાસું
સિંહોના સંવનન કાળ અને ચોમાસાની પરિસ્થિતિને કારણે ગીર અભ્યારણ્ય બંધ
સિંહોના સંવનન કાળ અને ચોમાસાની પરિસ્થિતિને કારણે ગીર અભ્યારણ્ય બંધ
કતારમાં ગેસ પ્લાન્ટમાં વિસ્ફોટ બાદ સુરતનો યુવક ગૂમ
કતારમાં ગેસ પ્લાન્ટમાં વિસ્ફોટ બાદ સુરતનો યુવક ગૂમ
હાર્દિક અને અલ્પેશ સહિતના પાટીદાર આગેવાનોને મોટી રાહત મળી
હાર્દિક અને અલ્પેશ સહિતના પાટીદાર આગેવાનોને મોટી રાહત મળી
સુરત ડિમોલિશન કેસમાં મોટો ખુલાસો, 15 અધિકારીઓના નામ આવ્યા સામે
સુરત ડિમોલિશન કેસમાં મોટો ખુલાસો, 15 અધિકારીઓના નામ આવ્યા સામે
પરિવારમાં આવશે ઉત્સાહ અને ખુશીઓ, અચાનક બિઝનેસ ટ્રિપથી થશે મોટો ફાયદો
પરિવારમાં આવશે ઉત્સાહ અને ખુશીઓ, અચાનક બિઝનેસ ટ્રિપથી થશે મોટો ફાયદો
g clip-path="url(#clip0_868_265)">