Petrol-Diesel Price Today : ક્રૂડના ભાવમાં ઘટાડો પણ ભારતમાં આજે પણ મોંઘુ થયું પેટ્રોલ – ડીઝલ, દેશમાં ક્યારે મળશે રાહત?

ગુજરાતમાં(Petrol-Diesel Price Today in Gujarat) ગાંધીનગરમાં એક લીટર પેટ્રોલ 105.48 રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે જયારે પેટ્રોલની કિંમત 105.16 રૂપિયા પ્રતિ લીટર છે.

Petrol-Diesel Price Today : ક્રૂડના ભાવમાં ઘટાડો પણ ભારતમાં આજે પણ મોંઘુ થયું પેટ્રોલ - ડીઝલ, દેશમાં ક્યારે મળશે રાહત?
Petrol Pump File Image
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 29, 2021 | 7:28 AM

Petrol-Diesel Price Today :સરકારી ઓઈલ કંપનીઓ HPCL, BPCL અને IOCએ શુક્રવારે પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો કરવાની જાહેરાત કરી છે. માં પેટ્રોલના ભાવમાં પ્રતિ લીટર 35 પૈસાનો વધારો થયો છે તો બીજી તરફ ડીઝલના ભાવમાં પ્રતિ લીટર 36 પૈસાનો વધારો થયો છે. નિષ્ણાતોનું કહેવું છે કે વિદેશી બજારોમાં ભાવ ઘટવાથી ભારતને પણ ફાયદો થશે. તેથી ભાવમાં ઘટાડો થવાની ધારણા છે.

ક્રૂડ ઓઈલના ભાવમાં સતત થઇ રહેલા વધારા ઉપર બ્રેક લાગી શકે છે. ન્યૂઝ એજન્સી રોઈટર્સના જણાવ્યા અનુસાર ઈરાન પર અમેરિકી પ્રતિબંધો હળવા થવાની આશા છે. જો આમ થશે તો કાચા તેલનો પુરવઠો વધશે. નિષ્ણાતોનું કહેવું છે કે ઈરાનથી આવી રહેલા સમાચાર ક્રૂડ માર્કેટ માટે નેગેટિવ છે પરંતુ ભારત જેવા દેશો માટે આ સારા સમાચાર છે કારણ કે માંગ અને પુરવઠા વચ્ચેનું અંતર ઓછું રહેશે. ક્રૂડના ભાવ ઘટશે. તે સ્થિતિમાં ભારત સસ્તામાં ક્રૂડ ઓઈલ ખરીદી શકશે. તેનો સીધો ફાયદો સામાન્ય લોકોને થશે.

Himani Mor: કોણ છે હિમાની મોર જે બની ગોલ્ડન બોય નીરજ ચોપરાની પત્ની ?
Money Plant : સીડી નીચે મની પ્લાન્ટ રાખવો સારું છે કે ખરાબ?
Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી

દેશના ચાર મહાનગરોમાં પેટ્રોલ ડીઝલની કિંમત

  • દિલ્હીમાં પેટ્રોલ 108.64 રૂપિયા અને ડીઝલ 97.37 રૂપિયા પ્રતિ લીટર
  •  મુંબઈમાં પેટ્રોલ રૂ. 114.47 અને ડીઝલ રૂ. 105.49 પ્રતિ લીટર
  •  ચેન્નાઈ પેટ્રોલ રૂ. 105.43 અને ડીઝલ રૂ. 101.59 પ્રતિ લીટર
  •  કોલકાતા પેટ્રોલ રૂ. 109.12 અને ડીઝલ રૂ. 100.49 પ્રતિ લીટર

ગુજરાતમાં(Petrol-Diesel Price Today in Gujarat) ગાંધીનગરમાં એક લીટર પેટ્રોલ 105.48 રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે જયારે પેટ્રોલની કિંમત 105.16 રૂપિયા પ્રતિ લીટર છે. દેશમાં સૌથી મોંઘુ ઇંધણ રાજસ્થાન શ્રીગંગાનગર માંછે જ્યાં પેટ્રોલ 120.89 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ 111.77 રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે.

ગુજરાતના ચાર મહાનગરોમાં પેટ્રોલ – ડીઝલના લેટેસ્ટ રેટ આ મુજબ છે

City Petrol Diesel
Ahmedabad 105.26 104.95
Rajkot 105.02 104.72
Surat 105.12 104.82
Vadodara 104.90 104.56

દેશના મુખ્ય શહેરમાં પેટ્રોલ – ડીઝલના લેટેસ્ટ ભાવ જાણવા અહીં ક્લિક કરો

આ રીતે જાણો તમારા શહેરમાં પેટ્રોલ-ડીઝલની કિંમત પેટ્રોલ-ડીઝલના છૂટક ભાવમાં દરરોજ સુધારો કરવામાં આવે છે અને તે પછી નવા ભાવ સવારે 6 વાગ્યે બહાર પાડવામાં આવે છે. તમે ઘરે બેઠા SMS દ્વારા જ તમારા નજીકના પેટ્રોલ પંપ પર પેટ્રોલ-ડીઝલની કિંમત જાણી શકો છો. ઇન્ડિયન ઓઇલ ગ્રાહકો RSP સાથે સિટી કોડ દાખલ કરીને તેમના મોબાઇલ પરથી 9224992249 પર સંદેશ મોકલો. તમને ઇન્ડિયન ઓઇલ (IOCL) ની સત્તાવાર વેબસાઇટ પર સિટી કોડ મળશે. મેસેજ મોકલ્યા બાદ તમને પેટ્રોલ અને ડીઝલની નવીનતમ કિંમત મોકલવામાં આવશે. એ જ રીતે બીપીસીએલ(BPCL) ગ્રાહકો તેમના મોબાઇલ પરથી આરએસપી લખીને 9223112222 પર એસએમએસ મોકલી શકે છે. HPCL ના ગ્રાહકો HPPrice અને 9222201122 લખીને SMS મોકલી શકે છે. છૂટક ઇંધણના ભાવ નવા રેકોર્ડ સ્તરે પહોંચી ગયા છે. એ શહેરોની સંખ્યા સતત વધી રહી છે જ્યાં પેટ્રોલ 100 રૂપિયા પ્રતિ લિટરથી વધુ કિંમતે વેચાય છે.

આ પણ વાંચો :  GST Compensation: કેન્દ્રએ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને 44,000 કરોડ રૂપિયા ફાળવ્યા, ગુજરાતને મળી કેટલી રકમ? જાણો અહેવાલ દ્વારા

આ પણ વાંચો : IRCTC Stock Split: IRCTC નું એક સામે પાંચ શેરોમાં વિભાજન થયું, સ્પ્લિટ બાદ શેર 11 ટકાથી વધુ ઉછળ્યો

Richest People : અમદાવાદ સિવાય ગુજરાતના અમીર લોકોનું લિસ્ટ, જુઓ વીડિયો
Richest People : અમદાવાદ સિવાય ગુજરાતના અમીર લોકોનું લિસ્ટ, જુઓ વીડિયો
રાસાયણિક ખાતરના ભાવમાં વધારો થતા ખેડૂતોમાં જોવા મળ્યો રોષ
રાસાયણિક ખાતરના ભાવમાં વધારો થતા ખેડૂતોમાં જોવા મળ્યો રોષ
દીપડાએ વાડી વિસ્તારના ઘરમાં ઘૂસીને આધેડને મોતને ઘાટ ઉતાર્યા
દીપડાએ વાડી વિસ્તારના ઘરમાં ઘૂસીને આધેડને મોતને ઘાટ ઉતાર્યા
PM મોદીના ભત્રીજાએ કુંભમેળામાં એકતારો લઈને ગાયુ ભજન, જુઓ વીડિયો
PM મોદીના ભત્રીજાએ કુંભમેળામાં એકતારો લઈને ગાયુ ભજન, જુઓ વીડિયો
સરકારી જમીન પચાવી પાડનારા માફિયા પર ચાલ્યું દાદાનુ બુલડોઝર
સરકારી જમીન પચાવી પાડનારા માફિયા પર ચાલ્યું દાદાનુ બુલડોઝર
અમદાવાદમાં કોલ્ડપ્લે કોન્સર્ટની ટિકિટની કાળાબજારી !
અમદાવાદમાં કોલ્ડપ્લે કોન્સર્ટની ટિકિટની કાળાબજારી !
આ 4 રાશિના જાતકોને આજે શત્રુઓથી સાવધાન રહે
આ 4 રાશિના જાતકોને આજે શત્રુઓથી સાવધાન રહે
ગુજરાતના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી
ગુજરાતના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી
વડોદરાના હરણીકાંડની પ્રથમ વરસીએ પરિવારજનોએ કરી ન્યાયની માગ-
વડોદરાના હરણીકાંડની પ્રથમ વરસીએ પરિવારજનોએ કરી ન્યાયની માગ-
સાંઢિયા પુલ પાસે અને નસુમરા વાડી પ્રાથમિક શાળાનું દબાણ મનપાએ દૂર કર્યુ
સાંઢિયા પુલ પાસે અને નસુમરા વાડી પ્રાથમિક શાળાનું દબાણ મનપાએ દૂર કર્યુ
g clip-path="url(#clip0_868_265)">