ડાન્સ અને સ્ટંટમાં ભારે પડી ઓવરએક્ટિંગ, Viral વીડિયો જોઈ હસવું નહીં રોકી શકો

ખાસ કરીને લગ્નોમાં (Marriage Funny Video), મિત્રો સાથેના વીડિયો જેને જોઈને આપણે મિત્રોને ટેગ કરવાનું શરૂ કરીએ છીએ. આ દિવસોમાં પણ આવો જ એક વીડિયો યુઝર્સમાં ચર્ચાનો વિષય બનેલો છે. જેને જોઈને ત્યાં હાજર તમામ લોકો તેના પર હસવા લાગે છે.

ડાન્સ અને સ્ટંટમાં ભારે પડી ઓવરએક્ટિંગ, Viral વીડિયો જોઈ હસવું નહીં રોકી શકો
funny video viral (Image Credit Source: Instagram)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 14, 2022 | 8:39 AM

આજકાલ સોશિયલ મીડિયા (Social Media)પર વર-કન્યાના હજારો વીડિયો વાયરલ (Viral Video)થઈ રહ્યા છે. લગ્નની સિઝનમાં લોકો વિવિધ પ્રકારના વીડિયો અપલોડ કરે છે અને તેને જોવા માટે ઈન્ટરનેટ પર લોકોની ભીડ જોવા મળે છે. ખાસ કરીને લગ્નોમાં (Marriage Funny Video), મિત્રો સાથેના વીડિયો જેને જોઈને આપણે આપણા મિત્રોને ટેગ કરવાનું શરૂ કરીએ છીએ. આ દિવસોમાં પણ આવો જ એક વીડિયો યુઝર્સમાં ચર્ચાનો વિષય બનેલો છે. જેને જોઈને ત્યાં હાજર તમામ લોકો તેના પર હસવા લાગે છે.

જેમ કે આપણે બધા જાણીએ છીએ કે લગ્નમાં મિત્રો ક્યારે શું કરે તે કહેવું મુશ્કેલ છે. હવે આ વીડિયો જ જુઓ જ્યાં ત્રણ છોકરાઓ કંઈપણ વિચાર્યા વિના ડાન્સ કરી રહ્યા છે, પરંતુ ડાન્સની વચ્ચે જ કંઈક એવું થાય છે કે ભાગ્યે જ કોઈએ વિચાર્યું હશે અને જોઈને હસવું રોકાશે નહીં. આ વીડિયોને અત્યાર સુધીમાં હજારો વખત જોવામાં આવ્યો છે અને મોટી સંખ્યામાં લોકોએ તેને પસંદ કર્યો છે.

અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
View this post on Instagram

A post shared by BKS 😈💪 (@memes.bks)

વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે સ્ટેજ પર બે છોકરાઓ ડાન્સ કરી રહ્યા છે, આ દરમિયાન ત્રીજો છોકરો ત્યાં આવે છે અને હવે ત્રણેય મળીને ત્યાં હાજર લોકોને ઈમ્પ્રેસ કરવા માટે અનોખા ડાન્સ સ્ટંટ બતાવવાનો પ્રયાસ કરે છે. આ માટે પહેલા છોકરાએ બંનેને હવામાં ઊંચકી લીધા અને ગોળ-ગોળ ફરવા લાગ્યા કે ત્યારે જ સંતુલન બગડ્યું અને એક છોકરો લોકોની વચ્ચે જઈ પડ્યો.

આ વીડિયોને લોકો ખૂબ પસંદ કરી રહ્યા છે. ઈન્સ્ટાગ્રામ પર memes.bks નામના પેજ પર વીડિયો પણ અપલોડ કરવામાં આવ્યો છે, જેના પર નેટીઝન્સ કમેન્ટ્સ કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું કે, ‘આ વીડિયો એ લોકો માટે પાઠ છે જેઓ દરેક જગ્યાએ સ્ટંટ કરવાનું વિચારે છે.’ જ્યારે અન્ય એક યુઝરે લખ્યું, ‘આજકાલના બાળકો કેમ નથી સમજતા કે દરેક જગ્યાએ સ્ટંટ કરી શકાતા નથી.’ આ સિવાય બીજા ઘણા યુઝર્સ આ અંગે ફની કમેન્ટ્સ કરી હતી.

આ પણ વાંચો: Valentine Special: રાધાકૃષ્ણના પ્રેમની આ અદ્ભૂત કથા જાણો છો તમે ? પ્રેમના દિવસે જાણો આ અજાણી કથા

આ પણ વાંચો: TVS Supply Chain 20 અબજ રૂપિયા એકત્રિત કરવા IPO લાવશે, SEBI સમક્ષ દસ્તાવેજ સબમિટ કરાયા

g clip-path="url(#clip0_868_265)">