AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral: કાકાએ રસ્તા વચ્ચે સાઈકલ પર કર્યા ગજબના સ્ટંટ, વીડિયો જોઈ દંગ રહી જશો

આ ખૂબ જ આશ્ચર્યજનક સ્ટંટ વીડિયો માત્ર થોડીક સેકન્ડનો છે, પરંતુ તેને જોતા લાગી રહ્યું છે તેને કરવા માટે મજબુત જીગર હોવો જરૂરી છે. કારણ કે, એક વૃદ્ધ વ્યક્તિએ જે રીતે વાહનો વચ્ચે સાઇકલ ચલાવી તે ખૂબ જ આશ્ચર્યજનક છે.

Viral: કાકાએ રસ્તા વચ્ચે સાઈકલ પર કર્યા ગજબના સ્ટંટ, વીડિયો જોઈ દંગ રહી જશો
Old man perform stunt on roadImage Credit source: Instagram
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 15, 2022 | 9:35 AM
Share

ઇન્ટરનેટ જગતમાં લોકપ્રિય થવા માટે સોશિયલ મીડિયા યુઝર્સ શું કરે છે? કેટલાક લોકો પોતાના વીડિયો અને ફોટો પર લાઈક્સ અને વ્યૂઝ મેળવવા માટે આવા ખતરનાક સ્ટંટ (Stunt Video)કરે છે, જેને જોયા પછી કોઈના પણ ધબકારા વધી જાય છે, પરંતુ આ ક્રેઝ માત્ર યુવાનોમાં જ નહીં પરંતુ વૃદ્ધોમાં પણ છે. ક્યારેક આવા ખતરનાક સ્ટંટ (Dangerous stunt)કરવામાં આવે છે. જેને જોઈને ભલભલા યુવાનો પણ દાંત નીચે આંગળીઓ દબાવી દે છે, આ દિવસોમાં એક વૃદ્ધ વ્યક્તિનો આવો જ એક સ્ટંટ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

જેમ કે આપણે બધા જાણીએ છીએ કે સ્ટંટ બતાવવું એ દરેક વ્યક્તિનું કામ નથી. લોકો આ માટે સખત મહેનત કરે છે અને પછી તેઓ કોઈ બાબતમાં પરફેક્ટ હોય છે. હવે વાઈરલ થઈ રહેલા આ વીડિયો પર એક નજર નાખો જ્યાં એક વૃદ્ધ વ્યક્તિ રસ્તા પર ખીચોખીચ ભરેલી કારની વચ્ચે પોતાની સાઈકલ પર ઉભા રહીને આવો સ્ટંટ કરે છે.

આ ખૂબ જ આશ્ચર્યજનક સ્ટંટ વીડિયો માત્ર થોડીક સેકન્ડનો છે, પરંતુ તેને જોતા લાગી રહ્યું છે તેને કરવા માટે મજબુત જીગર હોવો જરૂરી છે. કારણ કે, એક વૃદ્ધ વ્યક્તિએ જે રીતે વાહનો વચ્ચે સાઇકલ ચલાવી તે ખૂબ જ આશ્ચર્યજનક છે. કેટલાક લોકો તેને જોઈને નર્વસ થઈ શકે છે.

વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક ખૂબ જ વૃદ્ધ વ્યક્તિ સાઈકલ ઉપર ચડીને તેને ચલાવતો જોવા મળે છે. ઓલ્ડ મેન રસ્તા પર પાર્ક કરેલા વાહનોની વચ્ચે કોઈ ગભરાટ વિના તેમની સાયકલ ચલાવતા જોવા મળે છે. વીડિયો જોઈને અંદાજો લગાવી શકાય છે કે જો વ્યક્તિથી થોડી પણ ભૂલ થઈ હોત તો તે કોઈ મોટા માર્ગ અકસ્માતનો ભોગ બની શક્યો હોત.

આ વીડિયોને blinkeredness નામના એકાઉન્ટ દ્વારા ઈન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવ્યો છે. સમાચાર લખાય છે ત્યાં સુધી આ વીડિયોને 4 લાખ 60 હજારથી વધુ વ્યૂઝ મળી ચૂક્યા છે. તે જ સમયે, 18 હજારથી વધુ વપરાશકર્તાઓએ તેને પસંદ કર્યું છે. વીડિયો જોયા બાદ મોટાભાગના લોકોએ વૃદ્ધની ચિંતા સાથે પ્રશંસામાં કરી છે.

એક યુઝરે કોમેન્ટ કરતા લખ્યું, ‘કાકાએ અજાયબી કરી, પહેલા તો હું ગભરાઈ ગયો.’ તે જ સમયે બીજા યુઝરે કોમેન્ટ કરીને લખ્યું, ‘અંકલ માટે મારું સન્માન.’ તેમાં લખ્યું છે, ‘શું સ્ટંટ છે, અંકલ, જો શક્ય હોત તો હું તમને 5 હજાર લાઈક્સ આપી દેત.’

આ પણ વાંચો: Mustard farming: પુસાએ વિકસિત કરી સરસવની ઝીરો ફેટી એસિડવાળી જાત, 26 ક્વિન્ટલથી વધુ આપી શકે છે ઉત્પાદન

આ પણ વાંચો: Viral: પ્રેમી માટે પ્રેમિકાએ ખાસ અંદાજમાં ગાયુ ગીત, લોકોએ કહ્યું ‘ભગવાન પ્રેમીને આ ગીત સાંભળવાની શક્તિ દે’

તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
ભરૂચમાં જાહેર રસ્તા પર રીલ બનાવનાર 5 ની ધરપકડ કરાઇ
ભરૂચમાં જાહેર રસ્તા પર રીલ બનાવનાર 5 ની ધરપકડ કરાઇ
g clip-path="url(#clip0_868_265)">