Viral: દાદાએ સાત સમંદર પાર ગીત પર કર્યો અદ્ભૂત ડાન્સ, જૂઓ આ મજેદાર વીડિયો

જે ઉંમરે લોકો યોગ્ય રીતે 'ઉઠી-બેસી' શકતા નથી. આ ઉંમરે એક વૃદ્ધે જે રીતે ડાન્સ કર્યો તે લોકોને આશ્ચર્યચકિત કરી દીધા છે. દાદાના સ્ટેપ્સ જોઈને તમને પણ સમજાઈ જશે કે શા માટે કહેવાય છે કે ઉંમર માત્ર એક નંબર છે.

Viral: દાદાએ સાત સમંદર પાર ગીત પર કર્યો અદ્ભૂત ડાન્સ, જૂઓ આ મજેદાર વીડિયો
Old Man Dance on Saat Samundar paar song
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 23, 2021 | 6:51 AM

સોશિયલ મીડિયા (Social Media)આજના સમયમાં લોકો માટે એક એવું માધ્યમ બની ગયું છે, જ્યાં કૌશલ્ય બતાવવાની ઘણી તકો છે. કેટલાક વીડિયો જોતા જ વાયરલ (Viral Videos) થઈ જાય છે અને તેના પર લાખો અને કરોડો વ્યૂઝ આવે છે. ત્યારે કેટલાક એવા વીડિયો (Funny Viral Videos) છે જેને જોતા જ તમને હસવું આવી જશે.

આવો જ એક ડાન્સનો વીડિયો (Dance Viral Videos) લોકોમાં ધુમ મચાવી રહ્યો છે, જેને જોયા પછી તમે પણ સમજી શકશો કે શા માટે કહેવાય છે કે ઉંમર માત્ર એક નંબર છે.

અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે

એક જૂની કહેવત છે ‘જિંદગી જિયો તો ઝિંદાદિલી કે સાથ’. મતલબ દરેક ક્ષણને દિલ ભરીને માણો. તમારી ઉંમર શું છે તેનાથી કોઈ ફરક પડતો નથી. તમે કેટલા યુવાન કે વૃદ્ધ છો તેનાથી કોઈ ફરક પડતો નથી. બે વડીલોએ આ વિધાનને સાબિત કરી બતાવ્યું છે. આ બે વૃદ્ધ જે રીતે ‘દિલબર-દિલબર’ ગીત પર ડાન્સ કરી રહ્યા છે, તેણે લોકોના દિલ જીતી લીધા છે. જેથી આ વીડિયો સોશિયલ મીડિયા પર છવાયેલો છે.

વીડિયોમાં તમે જોઈ શકો છો કે બોલિવૂડ ફિલ્મ ‘સાત સમંદર પાર’નું ગીત ડીજે પર વગાડવામાં આવી રહ્યું છે. ગીત પર દાદા જે રીતે ડાન્સ કરી રહી છે તેણે લોકોના દિલ જીતી લીધા છે. લોકો દાદાના સ્ટેપ અને સ્ટાઇલના જોરદાર વખાણ કરી રહ્યા છે. વૃદ્ધોનો આવો ડાન્સ જોઈને દરેક લોકો આશ્ચર્યચકિત થઈ જાય છે અને વિચારે છે કે આ ઉંમરે તેમની એનર્જી અને સ્ટેમિનાનું રહસ્ય શું છે?

તમને વીડિયો જોવાની ચોક્કસ મજા આવી હશે. આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ ફની વીડિયો ઈન્સ્ટાગ્રામ (Instagram) પર ‘sunnythakur7919’ નામથી શેર કરવામાં આવ્યો છે. આ વીડિયો જોયા બાદ લોકો તેને જોરદાર શેર કરી રહ્યા છે અને ફની કોમેન્ટ કરીને પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે.

વૃદ્ધોનો આવો ડાન્સ જોઈને દરેક લોકો આશ્ચર્યચકિત થઈ જાય છે અને વિચારે છે કે આ ઉંમરે તેમની એનર્જી અને સ્ટેમનાનું રહસ્ય શું છે? એક યુઝરે લખ્યું કે દાદાનું સ્ટેમના ખરેખર અદ્ભુત છે, આ ઉંમરે તેનો ઉત્સાહ સૈનિકોને હરાવી દે છે. અન્ય એક યુઝરે કહ્યું કે દાદાએ તેની એક અનોખી ડાન્સ સ્ટાઇલ કાઢી. તો દાદાનો ડાન્સ તમને કેવો લાગ્યો અમને કોમેન્ટ કરીને જણાવો.

આ પણ વાંચો: Atal Pension Yojana: એક કપ ચાની કિંમતથી પણ ઓછી કિંમતના રોકાણ પર મેળવો 6000નું પેન્શન, પાછલી જીંદગીની ચિંતા કરો દુર

આ પણ વાંચો: ટામેટાના ભાવમાં નોંધાયો ઘટાડો, પુરવઠામાં વધારો થવાથી ભાવમાં વધુ નરમી સંભવ 

g clip-path="url(#clip0_868_265)">