Viral: મગરની અણી કાઢવાના ચક્કરમાં વાંદરો ફસાયો મગરોની વચ્ચે, જુઓ પછી શું થયું !
મગર જેટલા શાંત હોય છે તેટલા જ ખતરનાક પણ હોય છે, વાંદરાઓ હંમેશા કુદાકા મારતા હોય છે, તેઓ દિવસભર હંગામો કરતા રહે છે અને ક્યારેક આ ધમ્માચકડીમાં તેમનો જીવ પણ જોખમમાં મુકાય જાય છે. આવો જ એક વીડિયો આજકાલ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે.
ડાન્સના ઘણા વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ (Viral Videos) થાય છે. આમાંથી કેટલાક વીડિયો એટલા ફની (Funny Viral Videos) હોય છે કે લોકો હસીને લોટપોટ થઈ જાય છે. ત્યારે લોકો ઘણા વીડિયો (Monkey Funny Viral Video)ને વારંવાર જોતા હોય છે. હાલ પણ કંઈક આવું જ સામે આવ્યું છે, જેને જોઈને તમે પણ દંગ રહી જશો.
મગર જેટલા શાંત હોય છે તેટલા જ ખતરનાક પણ હોય છે, વાંદરાઓ હંમેશા કુદાકા મારતા હોય છે, તેઓ દિવસભર હંગામો કરતા રહે છે અને ક્યારેક આ ધમાચકડીમાં તેમનો જીવ પણ જોખમમાં મુકાય જાય છે. આવો જ એક વીડિયો આજકાલ સોશિયલ મીડિયા (Social Media) પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે.
જેને જોઈને તમે ચોક્કસ આશ્ચર્યચકિત થયા વગર નહીં રહો. જરા વિચારો કે જો કોઈ માણસ કે પ્રાણી મોટા મગરોની વચ્ચે ફસાઈ જાય તો તેઓનું શું થશે. આટલું વિચારીને જ મનમાં ડર લાગવા લાગે છે. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા વીડિયો (Amazing Viral Videos)માં વાંદરાઓ મગરની મજાક ઉડાવતા જોવા મળે છે.
View this post on Instagram
આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ (Instagram) પર nature_videos નામના યુઝરે શેર કર્યો છે. આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે વાંદરાઓનું ટોળું છે, જે મગરની ઉપર દોડતું જોવા મળે છે. આ દરમિયાન ઘણી વખત મગરો વાંદરાઓને પોતાનો શિકાર બનાવવાનો પ્રયાસ પણ કરે છે, પરંતુ વાંદરાઓ તેમના હાથમાં આવતા નથી.
વીડિયો જોઈને ઘણા યુઝર્સ આશ્ચર્યચકિત થઈ ગયા કારણ કે વાંદરાઓનું આ પરાક્રમ ઘણું આશ્ચર્યજનક છે. વીડિયો પર કોમેન્ટ કરતાં એક યુઝરે લખ્યું, ‘આ નજારો જોઈને હું આશ્ચર્યચકિત થઈ ગયો છું.’ જ્યારે અન્ય એક યુઝરે વીડિયો પર કોમેન્ટ કરીને લખ્યું, ‘મને લાગે છે કે તેઓ બધા મિત્રો હશે, તેથી મગર કંઈ નથી કરી રહ્યા.’
જોકે કોઈ પણ પ્રાણીને નુકસાન થયું નથી. ત્યારે આ વીડિયોને જોયા પછી ઘણી ફની કમેન્ટ્સ આવી રહી છે. આપની જાણકારી માટે જણાવી દઈએ કે સમાચાર લખ્યા ત્યાં સુધી આ વીડિયોને લાખો વ્યૂઝ અને લાઈક્સ મળી ચૂક્યા છે.
આ પણ વાંચો: Booster Dose: કોવિશીલ્ડ વેક્સિન લેનાર માટે ‘કોવોવૈક્સ’ વેક્સિન બુસ્ટર ડોઝ તરીકે છે વધુ સારી, જાણો વધુ વિગત