Monkey Viral Video : વાનરોએ લીધી સ્કુટીની મોજ, વ્યક્તિએ વાનરોને ખેતરની કરાવી શેર

Monkey Viral Video : જાનવરોને લગતા વિવિધ પ્રકારના વીડિયો અવાર-નવાર સોશિયલ મીડિયા પર વાયરલ થતા હોય છે, જેમાંથી ઘણા ફની પણ હોય છે અને ક્યુટ પણ હોય છે, આવો જ એક ફની વીડિયો આજકાલ ખૂબ વાયરલ થઈ રહ્યો છે, જેને જોયા પછી ચોક્કસ તમારા ચહેરા પર સ્મિત ફેલાઈ જશે. તમે ઘણા વાનરો જોયા હશે.

Monkey Viral Video : વાનરોએ લીધી સ્કુટીની મોજ, વ્યક્તિએ વાનરોને ખેતરની કરાવી શેર
monkey Viral Video
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 27, 2023 | 3:15 PM

કોઈ પણ ઘરમાં પાલતુ પ્રાણીઓને જો એક છત નીચે ઉછેરવામાં આવે તો ઘરના સભ્યો અને પ્રાણીઓ વચ્ચે એક મજબૂત બોન્ડ બને છે. લોકો અને પાલતુ પ્રાણીઓના વચ્ચે મિત્રતા દર્શાવતા હજારો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યાં છે. જે વીડિયો આ વાતની પુષ્ટિ પણ કરે છે. લોકો અને પાલતુ પ્રાણીઓના ક્યુટ વીડિયો જોવાનું પસંદ કરે છે. જો આ બંને એક વીડિયોમાં એક સાથે નજર આવે છે, તો તે વીડિયોની વાત જ કંઈક અલગ છે.

વીડિયોમાં જોઈ શકાય છે કે એક બાઈક સવાર સ્કુટી પર જઈ રહ્યો છે. તેની પાછળ ઘણા વાંદરાઓને બેસાડ્યા છે. તે વ્યક્તિ વાંદરાને લઈને ખેતરમાં લઈ જઈ રહ્યો છે. વાંદરા પણ તેની પાછળ શાંતિથી બેસેલા છે. એવું લાગે છે કે કદાચ તેના પાળેલા હોઈ શકે. તે વાંદરાઓને ફેરવવા માટે લઈ જઈ રહ્યો છે. મજાની વાત તો એ છે કે એક વાંદરાને તો ટી-શર્ટ અને પેન્ટ પહેરાવેલું પણ જોઈ શકાય છે. આ વીડિયોને ક્યુટ નહીં તો બીજું શું કહી શકાય?

આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?

આ પણ વાંચો : આફ્રિકન યુવકે ભોજપુરી ગીત પર લગાવ્યા ઠુમકા, VIRAL VIDEO જોઇ યુઝર્સે કહ્યું- યુવકે હોંશ ઉડાવી દીધા

જુઓ વાંદરાનો ક્યુટ વાયરલ વીડિયો…

આ વીડિયો ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ ota_lapau પર પોસ્ટ કરવામાં આવ્યો છે. જેને 124k લાઈક પણ મળી છે અને 2900થી વધુ પ્રતિક્રિયાઓ પણ લોકોએ કરી છે. લોકો આ વીડિયોને ખૂબ જ એન્જોય કરી રહ્યા છે. અનેક યુઝરો પોતાની રીતે અલગ-અલગ ઈમોજી મોકલી રહ્યા છે. એકંદરે આ વીડિયો લોકોને એન્ટરટેઈન કરી રહ્યો છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">