AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

New York News: કાદવમાં લથબથ જોવા મળી મોડલ્સ, ન્યૂયોર્ક ફેશન વીક દરમિયાન શું થયું, જુઓ Video

ન્યૂયોર્ક (New York) ફેશન વીકમાં જે કંઈ પણ થયું તે હેરાન કરી દે તેવું હતું. કારણ કે અહીં મોડલ્સ રેમ્પ પર નહીં પરંતુ કીચડમાં જોવા મળી હતી. ફેશન વીકમાં વિશ્વના વિવિધ ભાગોમાં મોડલ્સ ભાગ લે છે, સામાન્ય રીતે ફેશન વીકમાં મોડલ્સ રેમ્પ પર પોતાનો જાદુ બતાવે છે, પરંતુ આ વખતે ન્યુયોર્ક ફેશન વીક અલગ હતું. આયોજકોએ રેમ્પને બદલે સાદું વેરહાઉસ પસંદ કર્યું હતું. ન્યૂયોર્કનો આ વીડિયો સોશિયલ મીડિયા વાયરલ થઈ રહ્યો છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 15, 2023 | 8:25 PM
Share

ફેશન શોનો જ્યારે પણ ઉલ્લેખ થાય છે, ત્યારે આપણને રેમ્પ પર ચાલતી સુંદર મોડલ્સના ફેસ જોવા લાગે છે. મોડેલ્સ જાદુ ફેલાવતા જોવા મળે છે. પરંતુ તાજેતરમાં ન્યુયોર્ક (New York) ફેશન વીકમાં જે બન્યું તે હેરાન કરનારું હતું. આ જોઈને તમે પણ કહેશો કે કંઈક ખોટું થયું છે. કારણ કે અહીં મોડલ્સ રેમ્પ પર નથી દેખાતી પરંતુ કીચડમાં જોવા મળે છે. પરંતુ જો તમે વાસ્તવિકતા જાણશો તો તમને પણ આશ્ચર્ય થશે.

ઈન્સ્ટાગ્રામ પર @dietsabya એકાઉન્ટ પરથી આ વીડિયો શેર કરવામાં આવ્યો છે. તમે કીચડના ખાડામાં સુંદર મોડલ્સને રોલ કરતા જોઈ શકો છો. તે પડી રહી હતી એટલું જ નહીં, તે તેના અન્ય સાથીઓને પણ તેમાં ખેંચી રહી હતી. ન્યૂયોર્ક ફેશન વીકમાં મોડલ્સ એલેના વેલેઝના નવા કલેક્શનનું પ્રદર્શન કરતી જોવા મળી હતી. તેણે સમર માટે તેનું કલેક્શન દર્શાવ્યું. આવા સ્થિતિમાં આ મોડલ્સને અલગ અંદાજમાં રજૂ કરવામાં આવ્યા હતા જેથી તેની ખૂબ ચર્ચા થઈ શકે. તમે જોઈ શકો છો કે મોડેલો કાદવમાં લપસી રહ્યા હતા અને એકબીજાને તેમાં ખેંચવાનો પ્રયાસ કરી રહ્યા હતા. તે મોડેલ્સ કાદવમાં મસ્તી કરતી જોવા મળી હતી.

આ પણ વાંચો: Viral Video : શાળામાં બાળકે ‘બાદલ બરસા બિજુલી’ પર કર્યો એવો જબરદસ્ત ડાન્સ કે જોઈને અન્ય બાળકો અને શિક્ષકો પણ ઝુમી ઉઠ્યા

કીચડમાં જોઈને લોકો થયા હેરાન

આ રીતે કાદવથી લથબથ મોડલ્સને જોઈને લોકો આશ્ચર્યચકિત થઈ ગયા. ઘણા લોકો તેને નોનસેન્સ કહે છે. અત્યાર સુધીમાં આ વીડિયોને 8000થી વધુ લાઈક્સ મળી ચૂક્યા છે. લોકોએ કહ્યું, આ લોકો રેસ્ટોરન્ટનું બિલ કોણ ચૂકવશે તેના પર લડી રહ્યા છે. બીજાએ એક યુઝરે લખ્યું કે એવું લાગે છે કે આ દિલ્હીના સરોજિની બજારનું દ્રશ્ય છે. ત્રીજા વ્યક્તિએ લખ્યું છે આ લોકો પોતાના વિચિત્ર વર્તનથી શું સાબિત કરવા માંગે છે? અન્ય એક યુઝરે લખ્યું છે કે ત્રણ દિવસ પહેલા મહારાષ્ટ્રના અકોલાથી એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા હતા. જ્યારે બકરીઓના ફેશન શોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પણ બરાબર એવું જ છે.

Disclaimer : આ આર્ટિકલ ફેક્ટ ચેક કરવામાં આવ્યો છે, આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયેલો છે. જેની પુષ્ટી TV9 ગુજરાતી કરતુ નથી.

દિલ્હી બ્લાસ્ટની તપાસ NIA ને સોંપાઈ
દિલ્હી બ્લાસ્ટની તપાસ NIA ને સોંપાઈ
મોરબીમાં પોલીસે હોટલ અને ગેસ્ટહાઉસમાં ચેકિંગ હાથ ધર્યું
મોરબીમાં પોલીસે હોટલ અને ગેસ્ટહાઉસમાં ચેકિંગ હાથ ધર્યું
દ્વારકાધીશ મંદિરની સુરક્ષા વધારાઇ, મરીન પોલીસ અને કોસ્ટગાર્ડ એલર્ટ પર
દ્વારકાધીશ મંદિરની સુરક્ષા વધારાઇ, મરીન પોલીસ અને કોસ્ટગાર્ડ એલર્ટ પર
દિલ્હી બ્લાસ્ટ બાદ કાલુપુર રેલવે સ્ટેશન પર એલર્ટ !
દિલ્હી બ્લાસ્ટ બાદ કાલુપુર રેલવે સ્ટેશન પર એલર્ટ !
આ રાશિના જાતકોનો આખો દિવસ લાભદાયી રહેશે, તમારો દિવસ કેવો રહેશે?
આ રાશિના જાતકોનો આખો દિવસ લાભદાયી રહેશે, તમારો દિવસ કેવો રહેશે?
કડકડતી ઠંડીમાં ઠુંઠવાશે ! તમારા વિસ્તારમાં કેવું રહેશે વાતાવરણ
કડકડતી ઠંડીમાં ઠુંઠવાશે ! તમારા વિસ્તારમાં કેવું રહેશે વાતાવરણ
દિલ્હી બ્લાસ્ટની ઘટના બાદ રાજકોટ પોલીસે ઠેર ઠેર હાથ ધર્યું ચેકિંગ
દિલ્હી બ્લાસ્ટની ઘટના બાદ રાજકોટ પોલીસે ઠેર ઠેર હાથ ધર્યું ચેકિંગ
કાર વિસ્ફોટથી દિલ્હીમાં હડકંપ, અમિત શાહ શું કહ્યું જુઓ Video
કાર વિસ્ફોટથી દિલ્હીમાં હડકંપ, અમિત શાહ શું કહ્યું જુઓ Video
બગડી ગયેલા પાકને ખેડૂતોએ કર્યો પશુઓને હવાલે, માવઠાએ ધોઈ નાખ્યો પાક
બગડી ગયેલા પાકને ખેડૂતોએ કર્યો પશુઓને હવાલે, માવઠાએ ધોઈ નાખ્યો પાક
ભાવનગરના ડોળિયા ગામની શાળાને કરાઈ તાળાબંધી, આચાર્યની બદલીની માગ પ્રબળ
ભાવનગરના ડોળિયા ગામની શાળાને કરાઈ તાળાબંધી, આચાર્યની બદલીની માગ પ્રબળ
g clip-path="url(#clip0_868_265)">