Viral Video : સુપર માર્કેટમાં અચાનક જ ડાન્સ કરવા લાગી છોકરી, આસપાસ ઉભેલા લોકોએ આ રિએક્શ આપ્યુ

આ વીડિયો સોશિયલ મીડિયા પર ન્યાશા જેને પોતે તેના ઇન્સ્ટાગ્રામ પર અપલોડ કર્યો છે. સમાચાર લખાય ત્યાં સુધી 25 લાખથી વધુ લોકોએ તેનો ડાન્સ જોયો છે. આ પરથી અંદાજો લગાવી શકાય છે કે લોકો આ વીડિયોને કેટલો પસંદ કરી રહ્યા છે.

Viral Video : સુપર માર્કેટમાં અચાનક જ ડાન્સ કરવા લાગી છોકરી, આસપાસ ઉભેલા લોકોએ આ રિએક્શ આપ્યુ
Kolkata girl dances to navrai majhi in supermarket video goes viral
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 15, 2021 | 9:46 AM

ઈન્ટરનેટની દુનિયામાં, દરરોજ કેટલાક ડાન્સ વીડિયો છવાયેલા રહે છે. આમાંથી કેટલાક વીડિયો એવા છે કે જોયા પછી લોકોનો દિવસ બની જાય છે. આજકાલ ફરી એક એવો જ વીડિયો સોશિયલ મીડિયા પર હેડલાઇન્સ બનાવી રહ્યો છે. આ વીડિયોમાં એક છોકરી સુપરમાર્કેટમાં ડાન્સ કરતી જોવા મળી રહી છે. સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવામાં આવેલા આ વીડિયોને જોયા બાદ લોકો ખૂબ ખુશ થઈ રહ્યા છે.

વાયરલ વીડિયોમાં દેખાતી યુવતી કોલકાતાની રહેવાસી છે, જેનું નામ ન્યાશા જેન છે. ન્યાશાએ સુપરમાર્કેટમાં શોપિંગ કાર્ટ ચલાવતી વખતે ‘નવરાઈ માજી લડાચી-લડાચી’ ના ગીત પર ડાન્સ કરવાનું શરૂ કર્યું. ફની સ્ટીકરો સાથે ગ્રે જમ્પસૂટમાં સજ્જ, કોલકાતાની આ છોકરી મરાઠી ગીત પર ડાન્સ કરતી વખતે સુંદર લાગી રહી હતી. ત્યાં હાજર લોકો સુપરમાર્કેટમાં નાચતી ન્યાશાના ડાન્સનો આનંદ માણી રહ્યા હતા.

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ
View this post on Instagram

A post shared by nyesha (@nyesha_zane_)

આ વીડિયો સોશિયલ મીડિયા પર પોસ્ટ થતાં જ લોકોએ પોતાની પ્રતિક્રિયા ઝડપથી નોંધવાનું શરૂ કર્યું. વીડિયો જોયા બાદ એક યુઝરે લખ્યું કે વાસ્તવમાં કેટલાક લોકો એટલા ઉત્સાહિત હોય છે કે તેમને જોઈને દિવસ બની જાય છે. તે જ સમયે, અન્ય એક યુઝરે કહ્યું કે સુપરમાર્કેટ જેવી જગ્યાએ ડાન્સ કરવો ખરેખર આશ્ચર્યજનક છે. આ સિવાય અન્ય ઘણા યુઝર્સે વીડિયો પર દિલ જીતી લેનારી ટિપ્પણીઓ કરી હતી.

આ વીડિયો સોશિયલ મીડિયા પર ન્યાશા જેને પોતે તેના ઇન્સ્ટાગ્રામ પર અપલોડ કર્યો છે. સમાચાર લખાય ત્યાં સુધી 25 લાખથી વધુ લોકોએ તેનો ડાન્સ જોયો છે. આ પરથી અંદાજો લગાવી શકાય છે કે લોકો આ વીડિયોને કેટલો પસંદ કરી રહ્યા છે. આ સાથે, લોકોએ ન્યાશાના ડાન્સની પ્રશંસા કરી. આ જ કારણ છે કે આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ શેર કરવામાં આવી રહ્યો છે.

જ્યારથી આ વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવ્યો છે ત્યારથી દરેક તેની ચર્ચા કરી રહ્યા છે. આ જ કારણ છે કે લોકોએ ડાન્સ કરતી છોકરીની પ્રશંસા કરી એટલું જ નહીં પણ તેના વીડિયો પણ ખૂબ શેર કર્યા. તમને જણાવી દઈએ કે આ દિવસોમાં લોકોને આ ડાન્સ વીડિયો ખૂબ ગમે છે. એટલા માટે આ વીડિયો પણ ખૂબ જ લોકપ્રિય છે.

આ પણ વાંચો –

Ali Fazal Birthday : 3 ઇડિયટ્સના નાના રોલથી લઇને ગુડ્ડુ ભૈયા સુધી, આ રીતે બદલાય અલી ફઝલની કિસ્મત

આ પણ વાંચો –

Tata Group ના આ શેરથી Rakesh Jhunjhunwala એ ઓક્ટોબર મહિનામાં 1700 કરોડ રૂપિયાની કમાણી કરી, શું છે તમારા પોર્ટફોલિયોની સ્થિતિ?

આ પણ વાંચો –

Surat : મુખ્યમંત્રી બન્યા બાદ ભૂપેન્દ્ર પટેલ પહેલીવાર સુરતમા, વિવિધ વિકાસલક્ષી પ્રોજેક્ટોનું કરશે લોકાર્પણ

Latest News Updates

રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
અંબાલાલ પટેલની આગાહી, કમોસમી વરસાદ વધારશે ખેડૂતોની ચિંતા- Video
અંબાલાલ પટેલની આગાહી, કમોસમી વરસાદ વધારશે ખેડૂતોની ચિંતા- Video
સાબરકાંઠા બેઠક પર ભાજપે મહિલા સંમેલનની કરી શરુઆત, 'શક્તિ' રણનીતિ, જુઓ
સાબરકાંઠા બેઠક પર ભાજપે મહિલા સંમેલનની કરી શરુઆત, 'શક્તિ' રણનીતિ, જુઓ
સ્ટેચ્યુ ઓફ યુનિટીથી ઓમકારેશ્વર સુધી ચાલશે ક્રુઝ
સ્ટેચ્યુ ઓફ યુનિટીથી ઓમકારેશ્વર સુધી ચાલશે ક્રુઝ
g clip-path="url(#clip0_868_265)">