AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Funny Video: કાદવમાં રમી રહ્યા હતા ટેણિયાઓ, અચાનક કંઈક એવુ થયુ કે જોઈને તમને પણ હસવુ આવશે

આજકાલ સોશિયલ મીડિયા પર એક બાળકોનો વીડિયો ખુબ છવાયેલો છે. જેમાં બાળકો કાદવમાં જે રીતે રમી રહ્યા છે તે જોઈને તમે પણ હસીને લોટ પોટ થઈ જશો.

Funny Video: કાદવમાં રમી રહ્યા હતા ટેણિયાઓ, અચાનક કંઈક એવુ થયુ કે જોઈને તમને પણ હસવુ આવશે
Kids Funny video goes viral
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 09, 2022 | 1:48 PM
Share

Funny Video: સોશિયલ મીડિયા પર અવારનવાર બાળકો સંબધિત વીડિયો (Kids Video)  વાયરલ થતા જોવા મળે છે. તમે ઘણીવાર જોયુ હશે કે બાળકોને પાણી સાથે કે પાણીમાં રમવું ખુબ ગમે છે, જ્યારે કેટલાક બાળકો એવા હોય છે જેમને કાદવમાં (Muddy) રમવું ગમે છે.તાજેતરમાં આવો જ એક બાળકોનો વીડિયો હાલ સોશિયલ મીડિયા (Social Media) પર ખુબ વાયરલ થઈ રહ્યો છે. જેમાં કેટલાક બાળકો કાદવમાં રમી રહ્યા છે, પરંતુ બાદમાં અચાનક કંઈક એવુ થાય છે જે જોઈને તમને પણ હસવુ આવશે.

અચાનક થયુ કંઈક આવુ!

વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે પહેલા એક નાનું બાળક કાદવમાં રમી રહ્યું છે અને તેને જોતા જ એક નાની છોકરી પણ ત્યાં આવે છે. બાળકોને આ રીતે રમતા જોઈને તેમની મમ્મી તેમને ત્યાંથી લેવા દોડી આવે છે, પરંતુ જેવી આ બાળકી દોડવા જાય છે કે તેનો પગ લપસી જાય છે અને તે કાદવવાળા પાણીમાં પડી જાય છે.આ જોઈને આસપાસના લોકો પણ હસવા લાગે છે.

જુઓ વીડિયો

વીડિયોને અત્યાર સુધીમાં 1 લાખથી વધુ વ્યૂઝ

આ રમુજી વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ @buitengebieden_ નામના એકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યો છે. યુઝર્સ આ વીડિયો એકબીજા સાથે શેર કરી રહ્યા છે અને તેના પર વિવિધ પ્રકારની પ્રતિક્રિયા આપતા જોવા મળી રહ્યા છે. આ વીડિયોને અત્યાર સુધીમાં 1 લાખથી વધુ વ્યૂઝ મળી ચુક્યા છે.

વીડિયો પર કોમેન્ટ કરતા યુઝરે લખ્યુ કે આ વીડિયો જોઈને મને મારૂ બાળપણ યાદ આવી ગયુ. જ્યારે અન્ય એક યુઝરે લખ્યુ કે, બાળપણમાં બાળકોની મસ્તી જ કંઈક અલગ હોય છે. આ સિવાય અન્ય કેટલાક યુઝર્સ પણ રમુજી પ્રતિક્રિયા (Funny Comments) આપતા જોવા મળી રહ્યા છે.

આ પણ વાંચો : Video: ઈન્ટરનેટ પર સૌથી મોંઘી મીઠાઈનો વીડિયો થયો વાયરલ, યુઝર્સે કહ્યું ” આટલી કિંમતમાં તો સોનુ ખરીદી શકાય

સુરતના ખેડૂતોને પાક નુકસાનીની સહાયની કરાઈ ચુકવણી
સુરતના ખેડૂતોને પાક નુકસાનીની સહાયની કરાઈ ચુકવણી
સુરેન્દ્રનગરના MLA પ્રકાશ વરમોરાએ વિવાદી નિવેદન પર કર્યો આ ખૂલાસો
સુરેન્દ્રનગરના MLA પ્રકાશ વરમોરાએ વિવાદી નિવેદન પર કર્યો આ ખૂલાસો
કંડલાના મીઠા પોર્ટ પર મેગા ડિમોલિશન, ₹250 કરોડની જમીન ખુલ્લી કરાઈ
કંડલાના મીઠા પોર્ટ પર મેગા ડિમોલિશન, ₹250 કરોડની જમીન ખુલ્લી કરાઈ
ભ્રષ્ટાચારના આક્ષેપ સાથેનો વધુ એક પત્ર મળ્યો હોવાનો મનસુખ વસાવાનો દાવો
ભ્રષ્ટાચારના આક્ષેપ સાથેનો વધુ એક પત્ર મળ્યો હોવાનો મનસુખ વસાવાનો દાવો
અમદાવાદ વિમાન દુર્ઘટના: પીડિતોના વકીલે AAIB તપાસ પર સવાલ ઉઠાવ્યા
અમદાવાદ વિમાન દુર્ઘટના: પીડિતોના વકીલે AAIB તપાસ પર સવાલ ઉઠાવ્યા
ઈન્ડિગોને લઈને અમદાવાદ એરપોર્ટે મુસાફરો માટે જાહેર કરી એડવાઈઝરી
ઈન્ડિગોને લઈને અમદાવાદ એરપોર્ટે મુસાફરો માટે જાહેર કરી એડવાઈઝરી
BJP-AAPના નેતાઓ આચરે છે વ્યાપક ભ્રષ્ટાચાર, સાંસદને મળ્યો નનામો પત્ર
BJP-AAPના નેતાઓ આચરે છે વ્યાપક ભ્રષ્ટાચાર, સાંસદને મળ્યો નનામો પત્ર
ઈન્ડિગો સંકટ વચ્ચે અમદાવાદમાં ફસાયા આસામના મુસાફરો, જુઓ-Video
ઈન્ડિગો સંકટ વચ્ચે અમદાવાદમાં ફસાયા આસામના મુસાફરો, જુઓ-Video
રાઇડ્સમાં મોટી બેદરકારી! ચકડોળમાં 6 લોકો 20 મિનિટ હવામાં લટક્યા
રાઇડ્સમાં મોટી બેદરકારી! ચકડોળમાં 6 લોકો 20 મિનિટ હવામાં લટક્યા
ગુજરાતમાં ગાત્રો થીજવતી ઠંડીની આગાહી
ગુજરાતમાં ગાત્રો થીજવતી ઠંડીની આગાહી
g clip-path="url(#clip0_868_265)">