વાંદરાએ ફુગ્ગા સાથે કર્યા જબરા ખેલ પણ અચાનક ફુગ્ગો ફૂટતા થયું કંઈક આવું, જુઓ આ વાયરલ વીડિયો

વાંદરો સ્વભાવે ખૂબ જ રમતિયાળ હોય છે. તેને એક જગ્યાએ બેસી રહેવાનું પસંદ નથી, આ સાથે વાંદરો નકલ કરવામાં આગળ છે, પરંતુ હાલ જે વીડિયો સામે આવ્યો છે તે જોઈને તમને તમારું બાળપણ ચોક્કસ યાદ આવી જશે.

વાંદરાએ ફુગ્ગા સાથે કર્યા જબરા ખેલ પણ અચાનક ફુગ્ગો ફૂટતા થયું કંઈક આવું, જુઓ આ વાયરલ વીડિયો
Monkey Funny Viral Videos
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 09, 2022 | 7:16 AM

સોશિયલ મીડિયા (Social Media) પર વિવિધ પ્રકારના પ્રાણીને લગતા વીડિયો અવારનવાર વાયરલ (Viral Videos) થતા હોય છે, પરંતુ જો કોઈ વધુ પ્રાણીનો વીડિયો વાઈરલ થતો હોય તો તે વાનર છે. (મંકી વાયરલ વીડિયો). આનું એક કારણ એ પણ છે કે તેની મોટાભાગની ક્રિયાઓ કાં તો માણસ જેવી હોય છે અથવા ફની હોય છે.

ક્યારેક એવા કેટલાક વીડિયો પણ જોવા મળે છે. જેને જોઈને દિલ ખુશ થઈ જાય છે. આવો જ એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં વાંદરાના બાળકની નિર્દોશતા જોઈને તમે હસવાનું રોકી શકશો નહીં.

Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા

આપણે બધા જાણીએ છીએ કે વાંદરાઓ સ્વભાવે ખૂબ જ રમતિયાળ હોય છે. તેને એક જગ્યાએ બેસી રહેવાનું પસંદ નથી, આ સાથે વાનર નકલ કરવામાં આગળ છે. તેમના બાળકોની ઘણી આદતો આપણાં બાળકો જેવી હોય છે. એક વીડિયો (Monkey Funny Videos) સામે આવ્યો છે, જેમાં વાંદરાના બચ્ચાની માસુમિયત લોકોને પસંદ પડી રહી છે.

વીડિયો (Monkey Funny Viral Videos)માં તમે જોઈ શકો છો કે એક વાનરનું બાળક બલૂન સાથે રમી રહ્યું છે અને રમતા રમતા બલૂન ઝાડીમાં પડી જાય છે અને વાંદરો તેને પકડવા ઝાડીઓ તરફ જાય છે. તે બલૂનને પકડવાનો પ્રયાસ કરે છે, પરંતુ નિષ્ફળ જાય છે, તેમ છતાં તે તેના પ્રયત્નો ચાલુ રાખે છે પરંતુ બલૂન અચાનક ફૂટી જાય છે, જેના અવાજથી તે ડરી જાય છે.

આ વીડિયોને સોશિયલ મીડિયા પર લોકો ખૂબ પસંદ કરી રહ્યા છે. આના પર ઘણા યુઝર્સે ફની કોમેન્ટ્સ કરી છે. એક યુઝરે લખ્યું, ‘આ વીડિયો ખરેખર ક્યૂટ છે, તેને જોયા બાદ મારી બાળપણની યાદો તાજી થઈ ગઈ’ ત્યારે અન્ય એક યુઝરે લખ્યું કે બાળકોની શેતાનીમાં કોઈ કમી નથી, પછી ભલે તે માણસ હોય કે પ્રાણી.’

વાયરલ (Monkey Viral Videos) થઈ રહેલો વીડિયો સોશિયલ મીડિયા સાઈટ ઈન્સ્ટાગ્રામ (Instagram) પર naturallife__ok નામના પેજ પર શેર કરવામાં આવ્યો છે. બાય ધ વે, આ વીડિયો વિશે તમારો શું અભિપ્રાય છે, તમે અમને કોમેન્ટ કરીને ચોક્કસ જણાવજો.

આ પણ વાંચો: જ્યારે ઈન્દિરા ગાંધી પર ઈંટ ફેંકાતા નાક પર ઈજા થઈ, SPGના ફાયરિંગમાં એક વિદ્યાર્થીનું મોત, સુરક્ષામાં ચૂકની 2 મહત્વની ઘટના

આ પણ વાંચો: Corona in Parliament House: સંસદ ભવનમાં થયો કોરોના વિસ્ફોટ, 400થી વધુ કર્મચારીને કોરોના વળગ્યો

g clip-path="url(#clip0_868_265)">