Insta Reels : દેશી સોન્ગ પર વિદેશી લોકોનો સ્વેગ, કાલા ચશ્મા ગીત પર તાઇવાનના ગ્રૂપે કરી ખૂબ મસ્તી

Insta Reels : આ દિવસોમાં સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં તાઈવાનનું એક ગ્રુપ કાલા ચશ્મા ગીત પર ડાન્સ કરતા જોવા મળે છે.

Insta Reels : દેશી સોન્ગ પર વિદેશી લોકોનો સ્વેગ, કાલા ચશ્મા ગીત પર તાઇવાનના ગ્રૂપે કરી ખૂબ મસ્તી
Viral Video
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 29, 2023 | 7:12 PM

બોલિવૂડના ગીત માત્ર દેશમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં પ્રખ્યાત છે. સાત સમંદર પાર પણ બોલિવૂડ ગીતોના ચાહકો છે. વિદેશીઓ આ ગીતો માત્ર સાંભળતા નથી પરંતુ તેના પર તેમનું પરફોર્મન્સ પણ આપે છે. તેનું ઉદાહરણ સોશિયલ મીડિયા પર હાલમાં પોપ્યુલર થઈ રહેલો એક વીડિયો છે, જેમાં તાઈવાનના ડાન્સર્સ કેટરીના કૈફના ગીત કાલા ચશ્મા પર જબરદસ્ત ડાન્સ કરી રહ્યાં છે.

ઉનાળામાં ઘરે બનાવો કાચી કેરીની મીઠી ચટણી, જાણી લો સિક્રેટ રેસીપી
કેટરિનાએ પતિ વિકીને જન્મદિવસની શુભેચ્છા પાઠવી, જુઓ ફોટો
લિફ્ટમાં ફસાઈ જાવ તો ભૂલથી પણ ન કરતા આ કામ
આજનું રાશિફળ તારીખ 17-05-2024
Cannesમાં જ્યારે તૂટેલા હાથ સાથે રેમ્પ વોક કરવા ઉતરી ઐશ્વર્યા રાય બચ્ચન, જુઓ-Photos
LICની આ પોલિસી દેશની દરેક દીકરીનું ભવિષ્ય કરશે સુરક્ષિત! આ રીતે કરો અરજી
View this post on Instagram

A post shared by 来年 ∞ (@ulzzang.mr)

આપણે બધા જાણીએ છીએ કે જ્યારે લગ્નની વાત આવે છે ત્યારે બોલીવુડના ગીતો અને ખાસ કરીને પંજાબી સોન્ગ પાસે કોઈ જવાબ નથી અને આ માત્ર ભારતીય લગ્નોમાં જ નહીં પણ વિદેશી લગ્નોમાં પણ જોવા મળે છે. હવે આ વીડિયો તમે જ જુઓ, જેમાં તાઈવાનનું એક ગ્રુપ ફિલ્મ ‘બાર બાર દેખો’ના ગીત ‘કાલા ચશ્મા’ પર ડાન્સ કરતા જોઈ શકાય છે. વીડિયોમાં ડાન્સ દરમિયાન આ ગ્રુપ્સ ગીતના હૂક સ્ટેપ્સ અને ફેસ એક્સપ્રેશન પર ધમાલ મચાવી રહ્યા છે અને આ જ કારણ છે કે આ વીડિયો લોકોના દિલ જીતી રહ્યા છે.

વાયરલ થઈ રહેલો વીડિયો કોઈ પાર્ટીનો હોય તેવું લાગી રહ્યું છે. કેટલાક છોકરાઓનું એક ડાન્સ ગ્રુપ આ પાર્ટીમાં આવે છે અને બોલિવૂડના પ્રખ્યાત ગીત કાલા ચશ્મા પર ડાન્સ કરવાનું શરૂ કરે છે. ક્લિપની શરૂઆતમાં છોકરાઓ હોલમાં પ્રવેશતાની સાથે જ પોતાની સ્ટાઈલમાં ડાન્સ કરવા લાગ્યા. પ્રદર્શન દરમિયાન, વાદળી ગાઉનમાં એક મહિલા વચ્ચેથી હોલમાં પ્રવેશ કરે છે અને તેમની સાથે ડાન્સ કરવાનું શરૂ કરે છે. ત્યાં હાજર લોકો તેને પ્રોત્સાહિત કરે છે અને તેના જબરદસ્ત પ્રદર્શનને તેમના ફોન પર પણ રેકોર્ડ કરે છે.

આ વીડિયો @ulzzang.mr દ્વારા ઈન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવ્યો છે. આ સમાચાર લખાય છે ત્યાં સુધી 4 લાખથી વધુ લોકોએ લાઈક કર્યો છે અને તેના પર કોમેન્ટ કરીને પોતાની પ્રતિક્રિયાઓ આપવામાં આવી રહી છે.

Latest News Updates

રાજકોટમાં બસપોર્ટની લિફ્ટમાં ફસાયો યુવક, ફાયરવિભાગે કર્યુ રેસ્ક્યુ
રાજકોટમાં બસપોર્ટની લિફ્ટમાં ફસાયો યુવક, ફાયરવિભાગે કર્યુ રેસ્ક્યુ
ચોમાસામાં તમારા ઘર નજીક પાણી ભરાય તો ગટરના ઢાંકણા જાતે ખોલવાના રહેશે
ચોમાસામાં તમારા ઘર નજીક પાણી ભરાય તો ગટરના ઢાંકણા જાતે ખોલવાના રહેશે
રાજ્યમાં અમદાવાદ રહ્યુ સૌથી હોટેસ્ટ સિટી, આગામી પાંચ દિવસ ઓરેન્જ અલર્ટ
રાજ્યમાં અમદાવાદ રહ્યુ સૌથી હોટેસ્ટ સિટી, આગામી પાંચ દિવસ ઓરેન્જ અલર્ટ
વડોદરામાં RTOનું સર્વર ઠપ્પ થતા ધોમધખતા તાપમાં અરજદારો રઝળ્યા- Video
વડોદરામાં RTOનું સર્વર ઠપ્પ થતા ધોમધખતા તાપમાં અરજદારો રઝળ્યા- Video
બનાસકાંઠાઃ પાલનપુરમાં ગરમીનો પારો 41 ડિગ્રીને પાર થયો, જુઓ
બનાસકાંઠાઃ પાલનપુરમાં ગરમીનો પારો 41 ડિગ્રીને પાર થયો, જુઓ
ચૂંટણી આચારસંહિતા વચ્ચે દારૂની હેરાફેરી ઝડપાઈ
ચૂંટણી આચારસંહિતા વચ્ચે દારૂની હેરાફેરી ઝડપાઈ
પ્રાંતિજના મજરા ગામે તસ્કરો ત્રાટક્યા, 2 મંદિરોમાં 4.56 લાખની ચોરી
પ્રાંતિજના મજરા ગામે તસ્કરો ત્રાટક્યા, 2 મંદિરોમાં 4.56 લાખની ચોરી
ખેતરમાં વીજપોલ ધરાશાયી થતા પાંચ દિવસથી વીજ પ્રવાહ ઠપ્પ, ખેડૂતો પરેશાન
ખેતરમાં વીજપોલ ધરાશાયી થતા પાંચ દિવસથી વીજ પ્રવાહ ઠપ્પ, ખેડૂતો પરેશાન
ઊંઝા APMCની સત્તા મેળવવા BJP ના બે જૂથ સામસામે, જુઓ
ઊંઝા APMCની સત્તા મેળવવા BJP ના બે જૂથ સામસામે, જુઓ
ભારે પવન અને વરસાદના પગલે અગરીયાઓને નુકસાન
ભારે પવન અને વરસાદના પગલે અગરીયાઓને નુકસાન
g clip-path="url(#clip0_868_265)">