AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Video : ઘોડીએ ભારે કરી ! ફુલેકામાં વરરાજાને લઈને ઘોડીએ મુકી દોટ, પછી તો જોયા જેવી થઈ

આજકાલ એક લગ્નનો વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે. જેમાં ઘોડી જે રીતે વરરાજાને લઈને ભાગી જાય છે, તે જોઈને તમને પણ હસવુ આવશે.

Video : ઘોડીએ ભારે કરી ! ફુલેકામાં વરરાજાને લઈને ઘોડીએ મુકી દોટ, પછી તો જોયા જેવી થઈ
Wedding video goes viral
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 15, 2021 | 5:40 PM
Share

Viral Video : લગ્નની સિઝન શરૂ થતા જ સોશિયલ મીડિયા(Social Media)  પર જાણે લગ્ન સંબધિત વીડિયોનુ ઘોડાપૂર આવ્યુ હોય તેવુ લાગી રહ્યુ છે. ક્યારેક લગ્નની કોઈ વિધી, તો ક્યારેક લગ્નમાં દુલ્હા-દુલ્હનની (Bride- Groom) એન્ટ્રી લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બને છે. આજકાલ આવો જ એક વીડિયો ઈન્ટરનેટ(Internet) પર ખુબ વાયરલ થઈ રહ્યો છે.જેમાં લગ્નમાં ઘોડી જે રીતે ભડકે છે,તે જોઈને તમે પણ આશ્વર્ય ચકિત થઈ જશો.

ઘોડીએ વરરાજાના સપના પર ફેરવ્યુ પાણી

સામાન્ય રીતે લગ્નમાં વરરાજા ઠાઠથી ઘોડી પર બેઠેલા જોવા મળે છે, આ લગ્નમાં (Wedding) પણ વરરાજા પુરા ઠાઠ-માઠથી ઘોડી પર બેસીને દુલ્હનને લેવા જતા જોવા મળી રહ્યા છે,પરંતુ બાદમાં ઘોડીને કારણે વરરાજાના બધા સપના પર પાણી ફરી જાય છે.

જુઓ વીડિયો

વીડિયોએ ઈન્ટરનેટ પર ધમાલ મચાવી

સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં જોવા મળે છે કે વરરાજા સફેદ ઘોડી પર ખૂબ જ આરામથી બેઠા છે. પરંતુ ફટાકડા ફુટતાની સાથે જ આ ઘોડી ભડકે છે અને વરરાજાને લઈને દોટ મુકે છે. આ જોઈને મહેમાનોના શ્વાસ પણ અધ્ધર થઈ જાય છે. બાદમાં ઘોડીને રોકવા માટે કેટલાક મહેમાનો પણ તેની પાછળ જતા જોવા મળી રહ્યા છે. આ વીડિયો હાલ ઈન્ટરનેટ પર ધમાલ મચાવી રહ્યો છે.

આ લગ્નનો વીડિયો ઈન્સ્ટાગ્રામ પરથી ghanta નામના પેજ પરથી શેર કરવામાં આવ્યો છે.આ વીડિયો યુઝર્સને ખુબ પસંદ આવી રહ્યો છે.યુઝર્સ આ વીડિયો શેર કરી રહ્યા છે અને તેના પર વિવિધ પ્રકારની પ્રતિક્રિયા આપતા જોવા મળી રહ્યા છે.જેમાં એક યુઝરે કોમેન્ટ કરતા લખ્યુ કે, લગ્નમાં ઘોડીએ જોયા જેવી કરી….જ્યારે અન્ય એક યુઝરે લખ્યુ કે,પછી વરરાજા મંડપમાં પાછા આવ્યા કે ..? આ સિવાય અન્ય કેટલાક યુઝર્સ પણ રમુજી પ્રતિક્રિયા(Funny Comments)  આપતા જોવા મળી રહ્યા છે.

આ પણ વાંચો : OMG : આ યુવકે ઉંચી બિલ્ડિંગ પરથી કર્યા ખતરનાક સ્ટંટ ! વીડિયો જોઈને લોકોના શ્વાસ અધ્ધર થઈ ગયા

આ પણ વાંચો : Viral : ગ્રુપ કેપ્ટન વરુણ સિંહના નિધનથી સમગ્ર દેશમાં શોકનો માહોલ, સોશિયલ મીડિયા પર #VarunSingh થયુ ટ્રેન્ડ

Follow Us
રાજકોટ રેન્જ IG નિર્લિપ્ત રાયનો ડી સ્ટાફ પ્રોફાઇલ આદેશ
રાજકોટ રેન્જ IG નિર્લિપ્ત રાયનો ડી સ્ટાફ પ્રોફાઇલ આદેશ
કરિયર અને સંબંધોમાં બદલાવ, જાણો 12 રાશિનું આજનું રાશિફળ
કરિયર અને સંબંધોમાં બદલાવ, જાણો 12 રાશિનું આજનું રાશિફળ
શાકભાજીવાળાનો અનોખો વટ! બટાકાની દુકાન પર મળ્યા 2-2 મોંઘા આઈફોન
શાકભાજીવાળાનો અનોખો વટ! બટાકાની દુકાન પર મળ્યા 2-2 મોંઘા આઈફોન
ગીર સોમનાથમાં વરસાદથી મગફળીના પાકને નુકસાન, ખેડૂતોએ માંગી સહાય
ગીર સોમનાથમાં વરસાદથી મગફળીના પાકને નુકસાન, ખેડૂતોએ માંગી સહાય
લખપતિ ગણેશ! ₹25 લાખની ચલણી નોટો અને ડોલરથી શણગારાયેલી પ્રતિમા
લખપતિ ગણેશ! ₹25 લાખની ચલણી નોટો અને ડોલરથી શણગારાયેલી પ્રતિમા
ગુજરાત યુનિ.: NSUI એ રજિસ્ટ્રારનો દરવાજો તોડ્યો
ગુજરાત યુનિ.: NSUI એ રજિસ્ટ્રારનો દરવાજો તોડ્યો
બનાસકાંઠા: ચંડીસર GIDC ની કંપનીમાં આગથી નાસભાગ
બનાસકાંઠા: ચંડીસર GIDC ની કંપનીમાં આગથી નાસભાગ
AMCની કમિટીમાં સ્થાન મેળવવા કોંગ્રેસના કોર્પોરેટરે કરેલી અરજી ફગાવાઈ
AMCની કમિટીમાં સ્થાન મેળવવા કોંગ્રેસના કોર્પોરેટરે કરેલી અરજી ફગાવાઈ
અમદાવાદના લાલદંડા સંઘની 192 વર્ષ જૂની અંબાજી યાત્રા - જુઓ Video
અમદાવાદના લાલદંડા સંઘની 192 વર્ષ જૂની અંબાજી યાત્રા - જુઓ Video
કચ્છ-બનાસકાંઠાના કેટલાક વિસ્તારમાંથી ચોમાસાની વિદાયનો પ્રારંભ
કચ્છ-બનાસકાંઠાના કેટલાક વિસ્તારમાંથી ચોમાસાની વિદાયનો પ્રારંભ
g clip-path="url(#clip0_868_265)">