AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Happy Teddy Day 2022 : શા માટે મનાવવામાં આવે છે ટેડી ડે, જાણો આની પાછળ શું છે રોચક કહાણી

ઉજવવામાં આવે છે. આજે 10 ફેબ્રુઆરીએ ટેડી ડે ઉજવવામાં આવશે. વાસ્તવમાં, ઘણી વખત પાર્ટનર પોતાનો પ્રેમ અભિવ્યક્ત કરવા માટે એકબીજાને ભેટ (Gift) આપે છે. ગિફ્ટ આપવાથી બંને વચ્ચેનો પ્રેમ તો વધે જ છે સાથે સાથે સંબંધ પણ મજબૂત બને છે.

Happy Teddy Day 2022 : શા માટે મનાવવામાં આવે છે ટેડી ડે, જાણો આની પાછળ શું છે રોચક કહાણી
Happy Teddy Day 2022: Symbolic Image
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 10, 2022 | 6:52 AM
Share

Happy Teddy Day 2022 : વેલેન્ટાઇન ડે (Valentine’s Day) દર વર્ષે 14 ફેબ્રુઆરીએ ઉજવવામાં આવે છે. તે પહેલા, આખું સપ્તાહ કોઈ ખાસ દિવસે ઉજવવામાં આવે છે. આજે 10 ફેબ્રુઆરીએ ટેડી ડે (Teddy Day)ઉજવવામાં આવશે. વાસ્તવમાં, ઘણી વખત પાર્ટનર પોતાનો પ્રેમ અભિવ્યક્ત કરવા માટે એકબીજાને ભેટ (Gift) આપે છે. ગિફ્ટ આપવાથી બંને વચ્ચેનો પ્રેમ તો વધે જ છે સાથે સાથે સંબંધ પણ મજબૂત બને છે, આવી સ્થિતિમાં, વેલેન્ટાઇન વીકમાં ટેડી ડેના, તમે તમારા પાર્ટનરને એક સુંદર અને ક્યુટ નાનું ટેડી બિયર ગિફ્ટ કરી શકો છો.

માર્કેટમાં તમે તમારા બજેટમાં એટલે કે 100 રૂપિયાથી લઈને 2 હજાર રૂપિયા સુધીમાં ટેડી બેર ખરીદી શકો છો. ટેડી ડે તમારા પાર્ટનરના ચહેરા પર સ્મિત લાવવાનો શ્રેષ્ઠ દિવસ છે. આ દિવસ એક સુંદર ટેડી ભેટ આપીને ઉજવવામાં આવે છે જે બે વ્યક્તિઓના પ્રેમ/સંબંધનું પ્રતીક છે. એવું માનવામાં આવે છે કે આ દિવસે ભૂતપૂર્વ યુએસ પ્રમુખ થિયોડોર ‘ટેડી’ રૂઝવેલ્ટને એક સુંદર નાનકડી ટેડી મળી હતી, જે તેમની શિકારની યાત્રા દરમિયાન પ્રાણીને ન મારવાના તેમના નિર્ણયને માન આપવા માટે ડિઝાઇન કરવામાં આવ્યુ હતું.

ટેડી શા માટે આપવામાં આવે છે

સામાન્ય રીતે ટેડી એ છોકરીનો પહેલો બેસ્ટ ફ્રેન્ડ હોય છે અને આનાથી વધુ સારી ગિફ્ટ તમે છોકરીને કઈ આપી શકો. આ સિવાય લોકો એવું વિચારે છે કે પુરૂષને ક્યારેય ટેડી ગિફ્ટમાં ન આપી શકાય, પરંતુ જો તમે તેને ટેડી આપો તો તેને વાંધો નહીં આવે, પછી ભલે તેણે તેને છુપાવવીને રાખવુ પડે.

કઈ ટેડી ભેટ આપવી

લાગણી દર્શાવવા ટેડી ખરીદો

જો તમારા પાર્ટનરને પોતાની લાગણીઓ જાહેરમાં વ્યક્ત કરવી ગમતી હોય તો તમારે દિલથી ટેડી ખરીદવી જોઈએ.

એક કપલ ટેડી

જો તમે તમારા પાર્ટનર વિના જીવી શકતા નથી તો તેમને ટેડીની જોડી આપો અને બતાવો કે જેમ તમે તેમના વિના જીવી શકતા નથી તેમ આ ટેડી પણ જોડીમાં છે.

ક્યુટ એનિમલ

જો તમારા સાથી પ્રાણીઓને પ્રેમ કરે છે, તો તેને ફક્ત સોફ્ટ સોફ્ટ રમકડું ભેટમાં આપવું શ્રેષ્ઠ છે. તે કોઈપણ સુંદર પ્રાણી, ગેંડો, ડાયનાસોર અથવા પેંગ્વિન હોઈ શકે છે, જે મૂળમાં ખૂબ જ સુંદર છે.

આ પણ વાંચો :UP Assembly Election 2022 Voting Live: યુપીમાં 58 વિધાનસભા બેઠકો માટે આજે મતદાન, 2.28 કરોડ મતદારો 623 ઉમેદવારોના ભાવિનો થશે નિર્ણય

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">