ગૂગલે આજનું ડૂડલ ડૉ. કમલ રણદિવેને કર્યુ સમર્પિત, જાણો કેન્સર જેવા રોગ પર અભૂતપૂર્વ સંશોધન કરનાર રણદિવે કોણ છે ?

ગૂગલે આજે તેનું ડૂડલ ભારતીય સેલ બાયોલોજીસ્ટ ડૉ. કમલ રણદિવેને સમર્પિત કર્યું છે. તમને જણાવી દઈએ કે, આજે ડૉ. રણદિવેની 104મી જન્મજયંતિ છે.

ગૂગલે આજનું ડૂડલ ડૉ. કમલ રણદિવેને કર્યુ સમર્પિત, જાણો કેન્સર જેવા રોગ પર અભૂતપૂર્વ સંશોધન કરનાર રણદિવે કોણ છે ?
google dedicated its doodle to the indian researcher doctor kamal ranadive
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 08, 2021 | 12:41 PM

Kamal Randive : ગૂગલે આજે તેનું ડૂડલ ભારતીય કોષ જીવ વિજ્ઞાની ડૉ. કમલ રણદિવેને સમર્પિત કર્યું છે. તમને જણાવી દઈએ કે આજે ડૉ. રણદિવેની 104મી જન્મજયંતિ છે. તેઓ કેન્સર (Cancer) જેવા રોગ પર તેમના અભૂતપૂર્વ સંશોધન માટે અને વિજ્ઞાન અને શિક્ષણ દ્વારા વધુ સારા સમાજનું નિર્માણ કરવા માટે જાણીતા છે. ડૉ. રણદિવે પરનું આ ડૂડલ ભારતના કલાકાર ઈબ્રાહિમ રૈનતકથ દ્વારા બનાવવામાં આવ્યું છે. જેમાં ડૉ. રણદિવે માઈક્રોસ્કોપ જોઈ રહ્યા છે.

ડૉ. રણદિવેને પદ્મ ભૂષણથી પણ સન્માનિત કરવામાં આવ્યા 

કમલ સમરથ, જેને કમલ રણદિવે તરીકે પણ ઓળખવામાં આવે છે. તેમનો જન્મ 8 નવેમ્બરના રોજ મહારાષ્ટ્રના પુણેમાં થયો હતો. તેમના પિતાએ તેમને હંમેશા તબીબી શિક્ષણ માટે પ્રેરણા આપી, પરંતુ ડૉ. રણદિવેનું મન બાયોલોજીમાં (Biology) જ રહ્યું. ડૉ. રણદિવેના પિતા દિનકર પુણેની ફર્ગ્યુસન કોલેજમાં બાયોલોજીના પ્રોફેસર હતા. તે ઈચ્છતા હતો કે તેની બધી દીકરીઓ પણ સારું શિક્ષણ મેળવે. ડૉ. રણદિવેને પદ્મ ભૂષણથી પણ સન્માનિત કરવામાં આવ્યા હતા.

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

સાયટોલોજીમાં ડોક્ટરેટની પદવી મેળવી

વર્ષ 1949માં તેમણે ઈન્ડિયન કેન્સર રિસર્ચ સેન્ટર (ICRC)માં સંશોધક તરીકે કામ કરતી વખતે સાયટોલોજીમાં ડોક્ટરેટની (Doctorate)  પદવી મેળવી. આ પછી તે અમેરિકાની જ્હોન્સ હોપકિન્સ યુનિવર્સિટીમાં ફેલોશિપ બાદ મુંબઈ પર ફર્યા હતા. અહીં આવીને તેમણે ICRC ખાતે દેશની પ્રથમ ટીશ્યુ કલ્ચર લેબોરેટરીની સ્થાપના કરી.

ડૉ. રણદિવે ICRCના ડાયરેક્ટર પણ રહી ચૂક્યા છે

ઉલ્લેખનીય છે કે, ડૉ. રણદિવે ICRCના ડાયરેક્ટર પણ રહી ચૂક્યા છે. તેઓ ભારતના સંશોધકોમાંના એક છે જેમણે સ્તન કેન્સર અને આનુવંશિકતા વચ્ચેના સંબંધ વિશે વાત કરી હતી. આ સિવાય તેણે કેન્સર અને કેટલાક વાયરસ વચ્ચેના સંબંધની પણ ઓળખ કરી. વર્ષ 1973માં ડૉ. રણદિવે અને તેમના 11 સાથીઓએ વિજ્ઞાનમાં (Science) મહિલાઓને ટેકો આપવા માટે ઈન્ડિયન એસોસિએશન ઓફ વિમેન સાયન્ટિસ્ટ્સ (IWSA)ની સ્થાપના કરી. આ ઉપરાંત ડૉ. રાણદિવેએ વિદેશમાં અભ્યાસ કરવા ગયેલા વિદ્યાર્થીઓ અને વિદ્વાનોને પણ ભારત પરત ફરીને તેમના જ્ઞાનનો દેશમાં ઉપયોગ કરવા પ્રોત્સાહિત કર્યા હતા.

આ પણ વાંચો : LK Advani Birthday: લાલકૃષ્ણ અડવાણી 94 વર્ષના થયા, વડાપ્રધાન મોદી સહિત પાર્ટીના વરિષ્ઠ નેતાઓએ અભિનંદન પાઠવ્યા

આ પણ વાંચો: Viral Video : બિલાડીના આ ક્યૂટ બચ્ચાએ માલિક સાથે એવું તે શું કર્યું કે વિડીયો થયો સોશિયલ મીડિયામાં વાયરલ

Latest News Updates

મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
g clip-path="url(#clip0_868_265)">