Viral: રસ્તા પર જતી છોકરીને બકરીએ કારણ વગર ફંગોળી, પછી થઈ જોવા જેવી

છોકરીને જોઈને, ખબર નહીં કે બકરીને અચાનક શું થઈ જાય છે, તે તેની તરફ જોતી પણ નથી, તરત જ તેના પર હુમલો કરે છે. છોકરી કંઈ સમજે એ પહેલા તો બકરી તેને હવામાં ફંગોળી દે છે.

Viral: રસ્તા પર જતી છોકરીને બકરીએ કારણ વગર ફંગોળી, પછી થઈ જોવા જેવી
Funny Viral Videos
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 06, 2022 | 9:11 AM

સોશિયલ મીડિયા (Social Media)પર અવારનવાર વિવિધ પ્રકારના વીડિયો વાયરલ (Viral Videos) થતા હોય છે, જેમાંથી કેટલાક ખૂબ જ ફની હોય છે, જે લોકોને હસાવે છે અને કેટલાક વીડિયો એવા હોય છે જે લોકોને ભાવુક કરી દે છે. અહીં તમામ પ્રકારના વીડિયો ઉપલબ્ધ છે. જો કે સામાન્ય રીતે મોટાભાગના લોકોને ફની વીડિયો (Funny Videos) ગમે છે, જેને જોઈને તેઓ હસે છે અને લોકો તેમના બધા દુ:ખ ભૂલી જાય છે અને તેમાં ખોવાઈ જાય છે.

આજકાલ લોકોની જે પ્રકારની જીવનશૈલી અને ભાગદોડ ભરેલી લાઈફ છે, આવા ફની વીડિયો (Funny Viral Videos) તેમના ટેન્શનને દૂર કરવામાં ઉપયોગી છે. આજકાલ આવો જ એક ફની વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે, જેને જોઈને તમે હસ્યા વિના નહીં રહી શકો. આ વીડિયોમાં, એક બકરી રસ્તા પર ચાલતી એક છોકરી પર બિનજરૂરી હુમલો કરે છે અને તેને ઉઠાવીને જમીન પર પછાડે છે.

અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે

આ એક ખૂબ જ ફની વીડિયો છે, જેને લોકો ખૂબ પસંદ પણ કરી રહ્યા છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક પાતળા ઇલેક્ટ્રિક પોલ પાસે બે બકરીઓ ઉભી છે, ત્યારે જ ત્યાંથી બે છોકરીઓ પસાર થઈ રહી છે. તેમને જોઈને, ખબર નહીં બકરીને અચાનક શું થઈ જાય છે, તે તેની તરફ જોતી નથી, તરત જ એક છોકરી પર હુમલો કરે છે અને તેને હવામાં ફંગોળી દે છે. અચાનક થયેલા આ હુમલાને કારણે છોકરીને પણ શું કરવું તે સમજાતું નથી, પછી તે ચુપચાપ ત્યાંથી ઉભી થઈ ગઈ, પરંતુ દેખીતી રીતે જ બકરીએ તેને જે રીતે માર્યું હતું તેનાથી તેને વાગ્યું તો હશે.

આ વીડિયોને ઈન્સ્ટાગ્રામ (Instagram) પર hasiya_khediya નામની ID સાથે શેર કરવામાં આવ્યો છે, જેને અત્યાર સુધીમાં 13 હજારથી વધુ વખત જોવામાં આવ્યો છે, જ્યારે ઘણા લોકોએ આ વીડિયોને લાઈક પણ કર્યો છે. ત્યારે ઘણા લોકોએ વીડિયો જોયા પછી ફની કમેન્ટ્સ પણ કરી છે. એક યુઝરે લખ્યું છે કે, ‘આજે આ બકરીની બિરયાની બનવાની છે’,

જ્યારે અન્ય એક યુઝરે કોમેન્ટ કરી છે કે, ‘આમાં મારી શું ભૂલ છે’ એટલે કે તે છોકરી વતી બોલવાનો પ્રયાસ કરી રહ્યો છે કે તેની શું ભૂલ હતી. બકરીએ તેના પર હુમલો કર્યો. ભલે ગમે તે હોય, પરંતુ આ વીડિયોને લોકો ખૂબ પસંદ કરી રહ્યા છે.

આ પણ વાંચો: Viral Video: મહિલાની મજાક જિરાફને ન ગમી, જિરાફે કંઈક આ રીતે મહિલાને ભણાવ્યો પાઠ

આ પણ વાંચો: PM Kisan Scheme: શા માટે રોકવામાં આવ્યા 60.30 લાખ ખેડૂતોના પૈસા ? અહીં જાણો તેનું કારણ

g clip-path="url(#clip0_868_265)">